Google Chrome : ગૂગલ ક્રોમનો ઉપયોગ કરી રહ્યા છો તો સાવધાન ! સામે આવી મોટી ગડબડી

Google Chrome :  Google Chrome વેબ બ્રાઉઝરથી આપ વાકેફ હશો ક્યારેક તેનો ઉપયોગ પણ કર્યો હશે. પરંતુ આ બ્રાઉઝરની સિક્યોરિટી સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. જેણે ચિંતા વધારી દીધી છે. તમામ યૂઝર્સને હાઇ એલર્ટ પર રહેવાની જરુર છે.

Google Chrome : ગૂગલ ક્રોમનો ઉપયોગ કરી રહ્યા છો તો સાવધાન ! સામે આવી મોટી ગડબડી
Google Chrome
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 12:35 PM

Google Chrome :  ગૂગલ ક્રોમ (Google Chrome) વેબ બ્રાઉઝરથી આપ વાકેફ હશો ક્યારેક તેનો ઉપયોગ પણ કર્યો હશે. પરંતુ આ બ્રાઉઝરની સિક્યોરિટી સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. જેણે ચિંતા વધારી દીધી છે. તમામ યૂઝર્સને હાઇ એલર્ટ પર રહેવાની જરુર છે. જ્યારે ગૂગલે અઠવાડિયામાં તાત્કાલિક અપગ્રેડ વોર્નિંગ આપી છે. ગૂગલ ક્રોમનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા વધારે છે. લગભગ 2 બિલિયન યૂઝર્સ એટલે કે 2 અરબ લોકો આનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે સૌથી મોટો ખતરો છે.

ગૂગલે ગૂગલ ક્રોમ સિક્યોરિટીમાં ગંભીર સમસ્યાઓનો સ્વીકાર કરતા યૂઝર્સને બ્રાઉઝર અપગ્રેડ કરવા માટે કહ્યુ છે. આ વિષયમાં ગંભીરતાને એવી રીતે સમજો કે સિક્યોરિટીમાં નાની-મોટી સમસ્યાઓને વાત ફેલાયા વગર જ સરખી કરી લેવામાં આવતી હતી. પરંતુ આ વખતે ગૂગલે નવા Zero-day’ exploit ની વાતને સ્વીકારી છે.

આનો અર્થ થાય છે કે હૈકર્સને આ વાતની જાણકારી મળી ચૂકી છે. આ વખતે આ ખામીના કારણે યૂઝર્સને નુકસાન પણ ઉઠાવવુ પડી રહ્યુ છે. આ રીતની CVE-2021-30554 આ વર્ષની સાતમી zero-day vulnerability છે. જે ગૂગલ ક્રોમમાં દેખાઇ છે.

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

Settings > Help > About Google Chrome માં જાઓ જો આપનું વર્ઝન 91.0.4472.114 અથવા તેનાથી ઉપરનું નજર આવે છે તો તમે સુરક્ષિત છો. જો આ નથી તો મેન્યુઅલી અપડેટ કરો. અપડેટ કર્યા બાદ બ્રાઉઝરને રિસ્ટાર્ટ કરો. ગૂગલે એ પણ જણાવ્યુ કે આ વર્ઝન સાથે ત્રણ હાઇ લેવલ થ્રેટસ સામેલ છે. એટલે ભલાઇ છે કે તેને જલધી ચેક કરી લેવામાં આવે.

ફોર્બ્સના સમાચાર પ્રમાણે બ્લીપિંગ કમ્પ્યૂટર સાથે વાત કરતી વખતે સિક્યોરિટી વેંડર કૈસ્પરસ્કીએ જણાવ્યુ હતુ કે હૈકર્સનું એક નવુ ગ્રુપ અત્યારે એક્ટિવ છે અને ગૂગલ ક્રોમને પાછળ પડ્યુ છે. આ લોકો પોતાને પઝલમેકર કહે છે અને તેમણે ક્રોમના ઝીરો ડે બગ્સની ચેનિંગ કરી વિંડોઝ સિસ્ટમમાં મેલવેયર ઇનસ્ટૉલ કરવાની એક રીત શોધી લીધી છે. વાત ત્યાં સુધી વધી છે કે માઇક્રોસોફ્ટને પણ ગયા અઠવાડિયે વિન્ડોઝ યૂઝર્સ માટે Urgent Security Warning આપવી પડી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">