PAN-Aadhar Link: આધાર -પાન કાર્ડને લિંક કરવાની મુદ્દત 3 મહિના વધારાઈ, 30 સપ્ટેમ્બર સુધીમાં કરી શકશો લિંક

PAN-AADHAR LINK : જો તમે 1 જુલાઈ પહેલા તમારા પાનકાર્ડની આધાર સાથે લિંક નહિ કરો તો તમારું પણ કાર્ડ નિષ્ક્રિય થઇ શકે છે જે તમારી સમસ્યાઓમાં વધારો કરશે.

PAN-Aadhar Link: આધાર -પાન કાર્ડને લિંક કરવાની મુદ્દત 3 મહિના વધારાઈ, 30 સપ્ટેમ્બર સુધીમાં કરી શકશો લિંક
PAN - AADHAAR 1 જુલાઈ પેહલા લિંક કરવું જરૂરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2021 | 7:17 PM

PAN-AADHAR LINK : 1 જુલાઈથી સરકાર કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર લાવી રહી છે. જો તમે 30 જૂન સુધીમાં તમારા પાનકાર્ડ (Pan Card)ને આધાર(Aadhar) સાથે લિંક નહિ કરો તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે.

આવકવેરા વિભાગે(Income Tax Department) બે દસ્તાવેજોને લિંક કરવાની અંતિમ તારીખ અગાઉ ૩૧ માર્ચ નક્કી કરી હતી જોકે કોરોના મહામારીના કારણે આ વધી ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે. ૧ જુલાઈથી જેમના પાન લિંક નહિ હોય તેમને 10,000 રૂપિયા દંડ ભરવો પડશે. આ સાથે તેમનો પાન નિષ્ક્રિય(Deactivate) કરવામાં આવશે.

શું સમસ્યા ઉભી થશે ? જો તમારો PAN નિષ્ક્રિય થઈ ગયો છે અને તમે તે પાન કાર્ડનો ઉપયોગ તમારા બેંક ખાતામાંથી 50,000 રૂપિયાથી વધુ ઉપાડવા માટે કરો છો તો તમારે 10,000 રૂપિયા દંડ ભરવો પડશે. આ ઉપરાંત પાનકાર્ડ વિના તમે મોટી રકમ ઉપાડી શકશો નહીં. નિષ્ક્રિય પાન દ્વારા આવા દરેક વ્યવહાર માટે તમારે દંડ ભરવો પડશે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

 વેબસાઇટ દ્વારા લિંક કેવી રીતે કરી શકાય ? >> પ્રથમ આવકવેરા વેબસાઇટ પર જાઓ >> આધાર કાર્ડમાં આપેલ નામ, પાન નંબર અને આધાર નંબર દાખલ કરો >> આધારકાર્ડમાં જન્મના વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ટિક કરો >> હવે કેપ્ચા કોડ દાખલ કરો >> હવે Link Aadhaar બટન પર ક્લિક કરો >> તમારો પાન આધાર સાથે જોડવામાં આવશે.

 SMS દ્વારા PANને આધાર સાથે જોડવાની રીત આ માટે તમારે તમારા ફોન પર UIDPAN ટાઇપ કરવું પડશે. આ પછી 12-અંકનો આધાર નંબર અને પછી 10-અંકનો પાન નંબર લખો. હવે step 1 માં ઉલ્લેખિત સંદેશને 567678 અથવા 56161 પર મોકલો.

Deactive PAN કેવી રીતે ઓપરેટીવ કરી શકાય નિષ્ક્રીય પાન કાર્ડ ઓપરેટિવ કરી શકાય છે. આ માટે તમારે એક SMS કરવો પડશે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલમાંથી 12-અંકનો પાન નંબર દાખલ કર્યા પછી તમારે 10 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે અને મેસેજ 567678 અથવા 56161 પર મોકલવો પડશે.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">