ક્યારે અને કેટલા રૂપિયા તમે Public Provident Fund માંથી કાઢી શકશો, જાણો નિયમ

પીપીએફ અકાઉન્ટ (PPF Account) ઓપનિંગના છ વર્ષ પછી રૂપિયા ઉપાડી શકતા હતા, ત્યારે જે લોકોને રૂપિયાની જરૂર હોય અને તેનું પીપીએફ અકાઉન્ટ (PPF Account) 5 વર્ષ જૂનું હોય તો તે ત્યાથી સરળતાથી રૂપિયા ઉપાડી શકે છે.

ક્યારે અને કેટલા રૂપિયા તમે Public Provident Fund માંથી કાઢી શકશો, જાણો નિયમ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: May 05, 2021 | 7:18 PM

Public Provident Fund એક વધુ સારું ટેક્સ્ સેવીંગ ઈન્વેસ્ટમેન્ટ (Tax saving investment) તરીકે જોવામાં આવે છે. લાંબા ગાળે, તે તમને સલામતી સાથે વધુ સારું વળતર આપે છે. જાહેર ભવિષ્ય નિધિને ઓછા જોખમવાળા રોકાણ તરીકે જોવામાં આવે છે. PPF એકાઉન્ટ (PPF Account) 15 વર્ષમાં મેચ્યોર થાય છે. રોકાણકારો જરૂર પડે ત્યારે ત્યાંથી પૈસા ઉપાડી શકશે છે. ઉપરાંત, PPF ખાતા (PPF Account) પર લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. હાલમાં PPF ખાતા (PPF Account) માં 7.1 ટકાનું વ્યાજ મળી રહ્યું છે.

એકાદ દાયકા પહેલા પીપીએફ અકાઉન્ટ (PPF Account) માથી રૂપિયા ઉપાડવા પર એક મીડિયા રિપોર્ટ અનુસાર પીપીએફ અકાઉન્ટ (PPF Account) ઓપનિંગ ના છ વર્ષ પછી રૂપિયા ઉપાડી શકતા હતા, ત્યારે જે લોકોને રૂપિયાની જરૂર હોય અને તેનું પીપીએફ અકાઉન્ટ (PPF Account) 5 વર્ષ જૂનું હોય તો તે ત્યાથી સરળતાથી રૂપિયા ઉપાડી શકે છે.

પીપીએફ અકાઉન્ટ (PPF Account) માથી કેટલા રૂપિયા ઉપાડી શકાય છે આની પર એક મીડિયા રીપોટ અનુસાર પહેલા ચાર વર્ષ અથવા છેલ્લા ચાર વર્ષમાં જેટલા ઈન્વેસ્ટમેન્ટ કર્યા છે, તેટલા રૂપિયા ત્યાથી ઉપાડી શકે છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આ પણ વાંચો : ICAI CA Exam: ફાઇનલ અને ઇન્ટરમિડિયેટ પરીક્ષાઓ માટે ફરીથી રજિસ્ટ્રેશન વિંડો ખોલી, આ રીતે કરો એપ્લાઈ

આ પણ વાંચો : NHAI Recruitment 2021: નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયામાં નોકરી મેળવવાની ઉતમ તક, જાણો કેવી રીતે અરજી કરવી

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">