લેન્ડર વિક્રમની સાથે સંપર્ક સાધવા હવે NASA મેદાને, પાવરફૂલ એન્ટેનાથી મોકલ્યો સંદેશો

September 12, 2019 TV9 WebDesk8 0

ચંદ્ર પર ભારત ઈસરો દ્વારા મોકલવામાં આવેલા ચંદ્રયાન-2ની સાથે સંપર્ક તૂટી ગયો છે. ઈસરો સતત પ્રયત્ન કરી રહ્યું છે કે લેન્ડર વિક્રમ સાથે ફરીથી સંપર્ક […]