વાયુ વાવાઝોડાનો પ્રભાવ ઘટ્યો પણ તિથલના દરિયામાં ઉછળ્યા ઉંચા મોજા, જુઓ VIDEO

June 16, 2019 TV9 WebDesk8 0

વાયુ વાવાઝોડું તો ગુજરાતથી થોડું દૂર ફંટાયું છે પણ દરિયામાં કરંટ યથાવત છે. તિથલ બીચ વલસાડ ખાતે આજે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો અને […]

વાયુ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને તેનાથી ગુજરાતને થશે આ ફાયદો!

June 14, 2019 TV9 WebDesk8 0

વાયુ વાવાઝોડું હવે ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી ખાસ્સી સંભાવના દેખાઈ રહી છે અને તેના લીધે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. હવે માહિતી મળી […]

વાયુ વાવાઝોડાથી ધોધમાર વરસાદ વરસ્યો અને ગીર સોમનાથમાં થઈ ગયા આવા હાલ, જુઓ વીડિયો

June 14, 2019 TV9 WebDesk8 0

વાયુ વાવાઝોડાની અસરથી ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીં મોડી રાતથી જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને પગલે નીચાણવાળા અનેક […]

Breaking News: ભારે પવનના લીધે કચ્છનું જહાજ દરિયામાં ડુબ્યું, ખલાસીઓનો આબાદ બચાવ, જુઓ VIDEO

June 14, 2019 TV9 WebDesk8 0

ભારે પવનના લીધે હવે વાવાઝોડું ધીમેધીમે ઓમાન તરફ ફંંટાઈ રહ્યું છે અને તેના લીધે દરિયામાં મોટા જહાજોને પણ નુકસાન થઈ રહ્યું છે.  કચ્છનું એક જહાજ […]

VIDEO: ‘વાયુ’ વાવાઝોડાની દિશા તો બદલાઈ છતાં આગામી 12 કલાક સુધી સતર્ક રહેશે તંત્ર

June 13, 2019 TV9 Webdesk12 0

વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળ્યો છે. પરંતુ હજુ સાવધાની રાખવી જરૂરી છે. હવામાન વિભાગે વાવાઝોડાને લઈને જાણકારી આપી છે. હવામાન વિભાગનું માનીએ તો વાયુ […]

વાયુ વાવાઝોડાનો ખતરો ટળ્યો છતા પણ સરકારી બસ નહીં જ દોડે, જુઓ VIDEO

June 13, 2019 TV9 WebDesk8 0

વાયુ વાવાઝોડાનું સંકટ તો ટળી ગયું છે પણ હજુ ખતરો યથાવત છે. દરિયાકાંઠા વિસ્તારોમાંથી જે બસના રુટ પસાર થઈ રહ્યાં તેને પણ રદ્દ કરી દેવાયા […]

‘વાયુ’ વાવાઝોડાએ વળાંક લોધો અને રાજ્યના 28 જિલ્લાના 108 તાલુકામાં વરસાદની શરૂઆત

June 13, 2019 TV9 Webdesk12 0

રાજ્યમાં ‘વાયુ’ વાવાઝોડાના પગલે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના 28 જિલ્લાના 108 તાલુકામાં હળવા ઝાપટાંથી લઈ અડધાથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યના […]

VIDEO: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વાયુ વાવાઝોડાની ભયાનક અસર

June 13, 2019 TV9 Webdesk12 0

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વાયુ વાવાઝોડાની ભયાનક અસર જોવા મળી રહી છે. વેરાવળમાં સમુદ્ર દેવતાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. વેરાવળના સમુદ્ર કાંઠે દરિયાના પાણીના પ્રચંડ […]

VIDEO: ‘વાયુ’ વાવાઝોડાનું જોખમ ઓછું થયું છે પણ નુકસાન કેટલું!, પોરબંદર અને દ્વારકામાં ભારે અસર

June 13, 2019 TV9 Webdesk12 0

ગુજરાતની દિશા તરફથી ‘વાયુ’ વાવાઝોડું ભલે ફંટાઈ ચૂક્યું હોય. પરંતુ ભારે પવન અને દરિયાના પાણી સૌરાષ્ટ્રના વિવિધ કાંઠા વિસ્તારમાં ભારે તબાહી મચાવી રહ્યાં છે. લોકોને […]

VIDEO: ‘વાયુ’ વાવાઝોડાની અસરના લીધે પોરબંદરના દરિયાકાંઠે મહાદેવનું 150 વર્ષ જૂનું મંદિર ધરાશાયી

June 13, 2019 TV9 Webdesk12 0

‘વાયુ’એ પોતાની દિશા તો બદલી છે પરંતુ ગુજરાતના કાંઠા વિસ્તારમાં જોખમ હજુ ઓછું નથી થયું. ત્યારે સૌથી વધુ જોખમ પોરબંદર પર છે. પોરબંદરમાં 150 વર્ષ […]

VIDEO: કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પોરબંદરની ચોપાટી પર ‘વાયુ’ વાવાઝોડાની સમીક્ષા કરવા માટે પહોંચ્યા

June 13, 2019 TV9 Webdesk 9 0

  કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પોતાની ટીમ સાથે પોરબંદરની ચોપાટી પર પહોંચ્યા છે. તેમની સાથે સાંસદ રમેશભાઈ ધડૂક, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખરિયા પણ તેમની સાથે […]

વાયુ’ની દિશા બદલાઈ પણ જોખમ યથાવત્, વાવાઝોડાની હિલચાલ વિશે સૌથી ઝડપી અપડેટ્સ

June 13, 2019 TV9 Webdesk12 0

વાયુ વાવાઝોડું ભલે ફંટાઈ ગયું હોય પરંતુ ગુજરાત પરથી ખતરો ટળ્યો નથી. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કહ્યું કે, હાલ વાવાઝોડું નોર્થ વેસ્ટ […]

VIDEO: ‘વાયુ’ વાવાઝોડા પહેલા વલસાડમાં વંટોળ, કિનારા પરથી દુકાનદારોને ખસી જવા માટે સૂચના અપાઈ

June 12, 2019 TV9 Webdesk12 0

વલસાડમાં ‘વાયુ’ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વલસાડ શહેરમાં અને દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવા લાગ્યો છે. ધૂળની ડમરીઓ એટલી ઉડી રહી છે કે સામે […]

‘વાયુ’ વાવાઝોડાના સંકટમાં દરિયાકાંઠા પર વસવાટ કરતા સિંહો માટે તંત્રએ શું વ્યવસ્થા કરી છે ?

June 12, 2019 TV9 Webdesk12 0

રાજયના દરિયાકિનારે વાવાઝોડાની ભીતિને પગલે તંત્ર સતર્ક થયું છે. ગીરસોમનાથમાં પણ વનવિભાગ દ્વારા સિંહોની સલામતીના પગલાં લેવાયા છે. અને વેરાવળ રેન્જના દરીયાકિનારા નજીક રહેતાં 13 […]

‘વાયુ’ વાવાઝોડાના સંકટ સામે ગાંધીનગર કંટ્રોલ રૂમમાંથી CM રૂપાણીએ કલેક્ટરોને આ 5 આદેશ કર્યા

June 12, 2019 TV9 Webdesk12 0

વાયુ વાવાઝોડાના સંકટને લઈને મુખ્યપ્રધાન રૂપાણી પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે.  સીએમ રૂપાણીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલરૂમ ખાતે પહોંચીને તમામ જિલ્લાના કલેક્ટરો સાથે ચર્ચા કરી […]

VIDEO: ‘વાયુ’નું તાંડવઃ કચ્છ, માંગરોળ અને પોરબંદર સહિતના દરિયાઈ કાંઠા પરથી લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ

June 12, 2019 TV9 Webdesk12 0

કચ્છના કંડલા પોર્ટ નજીકના બનના વિસ્તારમાં રહેતા 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી. કંડલા પોર્ટ નજીક રહેતા 3 હજાર લોકોને સલામત […]

VIDEO: ‘વાયુ’ વાવાઝોડાની સામે રક્ષણ મેળવવા શું કરવું અને શું નહીં કરવું આ અંગેની સમગ્ર માહિતી જાણો

June 12, 2019 TV9 Webdesk12 0

સમગ્ર રાજ્ય પર જ્યારે વાયુ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ ઉભો કરાયો છે. વાવાઝોડાની તમામ પરિસ્થિતિ પર અહીંથી નજર રાખવામાં આવી […]

ગુજરાત તરફ ગતિમાન અને તાંડવ કરતા ‘વાયુ’ વાવાઝોડા પહેલા અમદાવાદના આ વિસ્તારોમાં વરસાદ

June 12, 2019 TV9 Webdesk12 0

રાજ્યમાં જ્યારે વાયુ વાવાઝોડાનો ખતરો છે. ત્યારે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ આ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી છે. […]

જામનગરમાં સેનાની ત્રણેય પાંખના જવાનો ખડેપગે, નીચાણવાળા 25 ગામોમાંથી 13 હજારથી વધુ લોકોનું કરાશે સ્થળાંતર

June 12, 2019 TV9 Webdesk12 0

જામનગરના 13900 જેટલા લોકોને સ્થળાંતર કરાવાશે. નીચાણવાળા 25 ગામોની અધિકારીઓ દ્વારા મુલાકાત લેવાઈ. તો સાથે સેનાની ત્રણેય પાંખ દ્વારા પણ કન્ટ્રોલ રૂમ શરૂ કરાયા છે. […]

vayu

અરબી સમુદ્રમાં વેરાવળથી આશરે 400 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાયુ વાવાઝોડું આ તારીખે ગુજરાતમાં ત્રાટકી શકે છે

June 12, 2019 TV9 Webdesk12 0

પ્રચંડ ‘વાયુ’ વાવાઝોડા સામે ટકરાવવા ગુજરાત સરકાર સજજ છે. અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાયુ વાવાઝોડું 12મી જૂનની મધરાતે ગુજરાતમાં ત્રાટકે તેવી […]

VIDEO: સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના વેરાવળ રેન્જમાં વસવાટ કરતા સિંહોનું રાતોરાત તંત્ર દ્વારા સ્થળાંતર કરાયું

June 12, 2019 TV9 Webdesk12 0

‘વાયુ’ વાવાઝોડાના સંકટના પગલે વેરાવળ રેન્જની નજીકના દરિયાકાંઠાના વિસ્તારમાં વસવાટ કરતા સિંહોને ખસેડાયા છે. 13 જેટલા સિંહોને ઊંચાણવાળા સ્થાન પર ખસેડાયા છે. વાવાઝોડાની દહેશતને પગલે […]

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની પધરામણી, વાયુ વાવાઝોડું વધારે તીવ્ર બન્યું

June 11, 2019 TV9 WebDesk8 0

ડાંગ, વલસાડ, નવસારી, કપરાડા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઈ છે અને વરસાદનું આગમન થયું છે. વાયુ વાવાઝોડાને લઈને હજુ પણ ભારેથી અતિભારે વરસાદની […]

વાવાઝોડા દરમિયાન આટલું કરો અને આટલું ન કરો, પૂર્વ તૈયારીના લીધે ટળી શકે છે જોખમ

June 11, 2019 TV9 WebDesk8 0

વાવાઝોડાની પહેલાની તૈયારીઓ તમને બચાવી શકે છે. કહેવાય છે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય એવી રીતે વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે યોગ્ય […]

જાણો કેવી રીતે પાડવામાં આવે છે વાવાઝોડાના નામ?

June 11, 2019 TV9 WebDesk8 0

દરેક વાવાઝોડાનું નામ હોય છે અને તમે ના સાંભળ્યા હોય તો જણાવી દઈએ કે ભૂતકાળમાં ઓખી, કટરીના, લીઝા, લૈરી, બુલબુલ જેવા નામો પણ વાવાઝોડાના રાખવામાં […]

‘વાયુ’ના સંકટને લઈ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લોકોનું સ્થળાંતર કરાશે

June 11, 2019 TV9 Webdesk12 0

વાયુ વાવાઝોડાને લઈ પોરબંદરનો દરિયો કિનારો એલર્ટ કરાયો છે. ત્યારે આવતીકાલે વાવાઝોડું આવે તે પહેલા NDRFની ટીમ પોરબંદર પહોંચી છે. જિલ્લા કલેક્ટર દ્વારા 3 ટીમની […]

રાજ્યના મુખ્ય સચિવ જે એન સિંઘે કહ્યું કે, તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ, NDRF સાથે આર્મી પણ ખડેપગે

June 11, 2019 TV9 Webdesk12 0

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને પગલે સરકાર સજ્જ થઈ ગઈ છે. સરકારે દરિયાકાંઠાના વિસ્તારોને સ્થળાંતર માટે અપીલ કરી છે. દરિયાકાંઠાના તમામ લોકોને સલામત […]

VIDEO: ‘વાયુ’ના સંકટ સામે બચાવ કામગીરી શરૂઃ સુરતના ડુમસમાં ગણેશ અને ગોલ્ડન બીચને પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયા

June 11, 2019 TV9 Webdesk12 0

વાયુ વાવાઝોડાના એલર્ટની સુરતમાં પણ અસર જોવા મળી રહી છે. સુરતના ડુમસમાં વાયુ વાવાઝોડાના એલર્ટને પગલે બીચ બંધ કરાવવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે ડુમસના ગણેશ […]

VIDEO: “વાયુ” વાવાઝોડાને લઈ રાજકોટમાં આ દિવસો સુધી શાળાઓ બંધ રહેશે, અધિકારીઓને છે આ ખાસ સૂચના

June 11, 2019 TV9 Webdesk12 0

રાજકોટમાં વાવાઝોડાને લઈ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવાયા છે. જિલ્લા કલેકટર, એડિ. કલેક્ટર, TDO સહિતના અધિકારીઓની તાત્કાલીક બેઠક પણ બોલાવાઈ હતી. તો સાથે તમામ અધિકારીઓને […]

VIDEO: “વાયુ”નું સંકટઃ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર સહિત સૌરાષ્ટ્રમાં વેરાવળ, જામનગરમાં છે ખાસ એલર્ટ

June 11, 2019 TV9 Webdesk12 0

ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાનો ખતરો મંડાયો છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને પગલે સરકાર સજ્જ થઈ ગઈ છે. ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. […]