રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે અમદાવાદ શહેર, ધોળકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યુ, વહેલી સવારથી સમગ્ર વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. ...
રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં વરસાદ પડી શકે છે. ...