Mehsanaમાં ઉબડ-ખાબડ રોડ, કોંગ્રેસ MLAએ ઉચ્ચારી ચક્કાજામની ચીમકી

નવસારીના ઢોંગી તાંત્રિકની ખુલી પોલ, બીમારી દૂર કરવાના બહાને આચર્યુ દુષ્કર્મ

દિવાળી બાદ શાળા કોલેજ શરૂ કરવા મુદ્દે બેઠક યોજાઈ, પણ કઈ તારીખથી શરુ કરવી તે નક્કી ના થયુ

ગિરનાર રોપ-વેની ટિકિટના ઉંચા ભાવને લઈ લોકોમાં રોષ, સામાજીક સંસ્થાઓ પણ હવે ભાવ ઘટાડવા મેદાનમાં આવી

ભરુચનો ગોલ્ડન બ્રિજ હંમેશાની જેમ ટ્રાફિકથી ઉભરાતો, પિક અવર્સમાં જનતા પરેશાન

ભાવનગરમાં કોરોના વાયરસને લઇ રાહતના સમાચાર, દર્દીઓનો રિકવરી રેટ વધ્યો, હવે એક પણ દર્દી વેન્ટિલેટર પર નહિ

દાહોદના છાપરીમાં GST વિભાગના દરોડા, તપાસ દરમિયાન કંપનીના માલિકની તબિયત લથડી

સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો રદ, કોરોના વાયરસના સંક્રમણને જોતા લેવાયો નિર્ણય

માનહાનિ કેસમાં રાહુલ ગાંધી માટે રાહત, હવે દર મુદ્દતે કોર્ટમાં હાજર રહેવું નહિ પડે

એક સિતારાની વસમી વિદાય, પીએમ નરેન્દ્ર મોદીએ નરેશ કનોડિયાના નિધન પર વ્યક્ત કર્યો શોક, કહ્યું ગુજરાતી ફિલ્મ જગત માટે તેમનું યોગદાન નહિ ભૂલાય

નરેશ કનોડિયાના અવસાન અંગે જે ડી મજેઠીયા, કિર્તીદાન ગઢવીએ વ્યક્ત કર્યો શોક

મંગળ ગ્રહ પર પહોંચવું છે? તો પકડો જલ્દીથી ફ્લાઇટ, જાણો શું છે યોજના?

અમદાવાદમાં દિવાળીની તૈયારી શરુ, ફાયર વિભાગ દ્વારા ફટાકડાંના 300 દુકાનદારોની NOC મંજૂર

ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરુ થઇ શકે છે શાળાઓ, જાણો વાલીઓના અભિપ્રાય

Click on your DTH Provider to Add TV9 Gujarati