ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે જ્યાં પણ ગેરકાયદે બાંધકામ અને દબાણો છે. ત્યાં દૂર કરવાની કાર્યવાહી દેવ દિવાળી બાદ ફરીથી શરૂ ...
અમદાવાદ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં દરેક ઝોનના ડેપ્યુટી કમિશનર એસ્ટેટ ટીડીઓ સાથે બેઠક કરવામાં આવશે અને તે ઝોનમાં ચાલતા કેસોની સમીક્ષા કરવામાં આવશે. ...