આજનું રાશિફળઃ જાણો શા માટે આ કાર્ય કરવાથી થઈ શકે છે તમને ફાયદો, આ રાશિના જાતકો માટે છે શુભ દિવસ

September 4, 2019 TV9 Webdesk12 0

મેષ ગણેશજીના આશીર્વાદથી આજે આ૫ની ઉ૫ર છે તેથી આજનો દિવસ સારી રીતે ૫સાર કરશો. સુખમય દાં૫ત્‍યજીવનની સાથે સાથે બહાર હરવા ફરવાનો અને ભાવનાં ભોજન મળવાનો […]

આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે ઉઘરાણી, પ્રવાસ અને આવક વગેરે માટે સારો દિવસ છે

September 3, 2019 TV9 Webdesk 9 0

મેષ આજે આ રાશિના જાતકો સામાજિક ક્ષેત્રે તેમજ જાહેર ક્ષેત્રે લોકોની સરાહના મેળવી શકે. ધનલાભના યોગ છે. કુટુંબ જીવનમાં તેમજ દાં૫ત્‍યજીવનમાં સુખ અને સંતોષનો અનુભવ […]

આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ પરિવાર કે જમીન મિલકતને લગતી બાબતો અંગેની ચર્ચા અને પ્રવાસ ટાળવો

September 2, 2019 TV9 Webdesk 9 0

મેષ લાંબાગાળાનું આર્થિક આયોજન કરવા માટે સાનુકૂળ દિવસ છે. આર્થિક અને વ્‍યવસાયિક દૃષ્ટિએ લાભદાયક દિવસ રહેશે. તન મનથી સ્‍ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. મિત્રો સ્‍વજનો […]

આજનું રાશિફળઃ આ રાશિના જાતક પર આજે લક્ષ્મીજીની અસીમ કૃપા રહેશે, તો સાથે આ ખાસ ધ્યાન પણ રાખવું પડશે

May 28, 2019 TV9 Webdesk12 0

મેષ આજે આ૫ના ૫ર લક્ષ્‍મીદેવીની કૃપાદૃષ્ટિ રહેશે. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓ જીવનસાથી મળવાના યોગ છે. સમાજમાં આ૫ યશકિર્તી મેળવો. વેપાર ધંધામાં લાભ થાય. ૫ર્યટનનું આયોજન કરશો. […]

આજનું રાશિફળઃ આજના દિવસે ખર્ચનું ધ્યાન રાખવા સિવાય કોઈની સાથે વાદ-વિવાદ કરવાથી નુકસાન પહોંચી શકે છે

May 27, 2019 TV9 Webdesk12 0

મેષ સામાજીક પ્રસંગોમાં તમારો સમય સારી રીતે પસાર થશે. સાથે મિત્રો અને સંબંધીઓ સાથે પણ અનૂકુળ વાતાવરણ સર્જાશે. મિત્રો પાછળ ધનખર્ચ થશે અને તેમના થકી […]

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને ખાસ ઓફિસ અને પરિવારના સભ્યો સાથે વર્તન કરવામાં ધ્યાન રાખવું પડશે

May 20, 2019 TV9 Webdesk12 0

મેષ આપને આજે તાજગી અને સ્‍ફૂર્તિનો અભાવ રહેશે. તે જ સાથે ક્રોધનું પ્રમાણ વધારે રહે, આના ૫રિણામે આપનું કામ બગડવાનો સંભવ રહે છે, તેથી ગુસ્‍સા […]