આજે કરીના કપૂર ખાનના પુત્ર તૈમુર અલી ખાનનો પાંચમો જન્મદિવસ છે. જો કે, કરીના કોરોના સંક્રમિત હોવાથી તે પુત્રના જન્મદિવસના સેલિબ્રેશનમાં સામેલ થઈ શકી નહોતી. ...
ચાહકોને લાગ્યું કે કરીનાનો દિગ્ગજ અભિનેત્રી સાથે અણબનાવ ચાલી રહ્યું છે. તે તેમના માતા-પિતાને તો પુત્ર જહાંગીરને મેળવે છે, પરંતુ શર્મિલાથી તેમણે તેને દૂર રાખ્યો ...