Gujarat govt announces 16% relief in gas bills for ceramic industry

કોરોનાકાળમાં સિરામીક ઉદ્યોગને ગેસ બિલમાં 16 ટકા રાહત, ગુજરાત ગેસ કંપની દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. ર.પ૦ વધારાની રાહત અપાશે

September 8, 2020 TV9 Webdesk15 0

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ, ગુજરાતના સિરામીક ઉદ્યોગને વધુ સહાય આપતી જાહેરાત કરી છે. રાજ્યના સિરામીક ઉદ્યોગને ગેસબીલમાં 16 ટકાની રાહત આપવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. […]

Surendranagar 40 tested positive for coronavirus in Limdi sub jail

સુરેન્દ્રનગરઃ લીંબડી સબ જેલમાં થયો કોરોના વિસ્ફોટ, એક કર્મચારી અને 39 કેદીઓ સહિત 40ને થયો કોરોના

September 7, 2020 TV9 Webdesk13 0

સુરેન્દ્રનગરની લીંબડી સબ જેલમાં કોરોના વિસ્ફોટ થયો છે. એક કર્મચારી અને 39 કેદીઓ સહિત 40ને કોરોના થયો. લીંબડી સબ જેલમાં રાખવામાં આવેલ 52 કેદીઓના કોરોના […]

Woman gives birth to 3 infants in Sayla's Devgadh

સુરેન્દ્રનગરમાં એક મહિલાએ ત્રણ બાળકોને આપ્યો જન્મ, બે બાળકી, એક બાળક સ્વસ્થ

September 7, 2020 TV9 Webdesk15 0

સામાન્ય રીતે બે બાળકોને જન્મ આપવાના કિસ્સા અવારનવાર બનતા હોય છે. પરંતુ સુરેન્દ્રનગરમાં એક મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો છે. સુરેન્દ્રનગરની સી યુ શાહ જનરલ […]

Civil hospital patients make video alleging lack of facilities

સુરેન્દ્રનગર કોવીડ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ, દર્દીએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો વિડીયો

September 7, 2020 TV9 Webdesk15 0

સુરેન્દ્રનગરની સરકારી કોવીડ હોસ્પિટલમાં સારવાર અને સુવિધા મળતી ના હોવાનો વિડીયો દર્દીએ વાયરલ કર્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા વિડીયોમાં દર્દીએ પોતાની વ્યથા ઠાલવી છે. […]

Idar pavapuri mandir na jainmuni ni duskarm na aaropsar dharpakad court ma raju kari police e 7 divas na remand magya

ઈડર પાવાપુરી મંદીરના જૈનમુનીની દુષ્કર્મના આરોપસર ધરપકડ, કોર્ટમાં રજૂ કરી પોલીસે 7 દિવસના રિમાન્ડ માગ્યા

August 29, 2020 Avnish Goswami 0

સાબરકાંઠા જિલ્લાના ઈડર નજીક આવેલા પાવાપુરી જલ મંદીરના જૈન મુની દ્વારા મહિલા પર દુષ્કૃત્ય આચરવાને લઈને ફરિયાદ ઈડર પોલીસ મથકે નોંધાઈ હતી. ઈડર પોલીસે આરોપી […]

Fields waterlogged due to lake burst at Dudhai village of Muli taluka

મૂળીના દુધઈનું રાતુતળાવ ફાટ્યુ, તળાવનું પાણી ખેતરોમાં ફરી વળતા વ્યાપક નુકસાન

August 26, 2020 TV9 Webdesk15 0

સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે મૂળીના દુધઈ ગામનું તળાવ ફાટ્યુ છે. રાતા તળાવના નામે ઓળખાતા તળાવના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા વ્યાપક નુકસાન થયુ […]

Heavy rain lashed Surendranagar streets waterlogged farms destroyed

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદે મચાવી તબાહી, સોસાયટીઓ અને ખેતરોમાં ભરાયા વરસાદી પાણી

August 17, 2020 TV9 Webdesk13 0

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદે તબાહી મચાવી છે. લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે ભરાયા વરસાદી પાણી ભરાતા સ્મશાન યાત્રા પાણીમાંથી પસાર થઈ હતી. વિઠ્ઠલગઢ મોક્ષધામ આજુબાજુ જળબંબાકાર […]

seven-and-a-half-inches-of-rain-in-lakhtar

સુરેન્દ્રનગરના લખતરમાં સાડા સાત ઈંચ વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી, સુરેન્દ્રનગરમાં નવા જંકશન વિસ્તારની સોસાયટી પાણીમાં

August 14, 2020 TV9 Webdesk15 0

ગુજરાતમાં ગઈકાલથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના લખતરમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. […]

http://tv9gujarati.in/surendranagar-ji…njivan-prabhavit/

સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ,સુરેન્દ્રનગર શહેરમાં અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા જનજીવન પ્રભાવિત

August 13, 2020 TV9 Webdesk14 0

સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. શહેરી વિસ્તાર, વઢવાણ, જોરાવરનગર, રતનપર, દુધરેજ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે તો લખતર, લીંબડી, ધ્રાંગધ્રા, વઢવાણ […]

Tarnetar fair in Surendranagar cancelled due to coronavirus outbreak Surendranagar corona nu sankraman aatkavava jagvikhyat tarnetar no melo rad dar varshe hajaro loko kare che mulakat

સુરેન્દ્રનગર: કોરોનાનું સંક્રમણ અટકાવવા જગવિખ્યાત તરણેતરનો મેળો રદ, દર વર્ષે હજારો લોકો કરે છે મુલાકાત

July 26, 2020 TV9 Webdesk 9 0

સુરેન્દ્રનગરમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જગવિખ્યાત તરણેતરનો મેળો રદ કરવામાં આવ્યો છે. દર વર્ષે શ્રાવણ મહિનાની […]

Gujarat ATS busts illegal weapon supply racket more 51 arms seized

ગુજરાત ATSનું વધુ એક સફળ ઓપરેશન, 51 વિદેશી હથિયાર જપ્ત કરી 10 આરોપીની કરી ધરપકડ

June 30, 2020 TV9 Webdesk13 0

ગુજરાત ATSની ટીમ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. ગત અઠવાડિયે રાજ્યના પાંચ જિલ્લામાં દરોડા પાડી 54 હથિયાર જપ્ત કરી 9 આરોપીની […]

Surendranagar: 3 more test positive for coronavirus in Sayla Surendranagar ma corona na vadhu 3 positive case nodhaya kul aankdo 13 par pohchyo

સુરેન્દ્રનગરમાં કોરોનાના વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા, કુલ આંકડો 13 પર પહોંચ્યો

May 20, 2020 TV9 Webdesk 9 0

સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં કોરોના વાઈરસના વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા છે. સાયલા તાલુકાના સુદામડા ગામમાં એક કેસ અને નાના સખપર ગામમાં કોરોનાના બે પોઝિટીવ કેસ […]

485 New corona cases in last 24 hrs in Gujarat Rajya ma corona na vadhu 485 case aatyar sudhi 12212 dardi recover thaya

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો પગપેસારો, 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો

April 24, 2020 TV9 Webdesk 9 0

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટીવ કેસ સામે આવ્યો છે. થાનગઢના 61 વર્ષના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પ્રાથમિક તપાસમાં વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની […]

Surendranagar: Residents of Kherali village strictly follow lockdown norms Surendranagar Gramya vistaro ma lockdown no sampurn aamal sarpanch na aadesh nu palan

સુરેન્દ્રનગર: ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનનો સંપૂર્ણ અમલ, સરપંચના આદેશનું પાલન

April 12, 2020 TV9 Webdesk 9 0

લોકડાઉનનો કડક અમલ થાય તે માટે હવે ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો આગળ આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખેરાડી ગામમાં લોકડાઉનનો સંપૂર્ણ અમલ થઈ રહ્યો […]

Surendranagar farmers get notice of crop insurance claim rejection threaten protest

સુરેન્દ્રનગરઃ ખેડૂતોમાં રોષ, વીમા કંપનીઓએ ખેડૂતોને પાક વીમો આપવાનો કર્યો ઈનકાર

March 18, 2020 TV9 Webdesk13 0

રાજ્યમાં સતત અતિવૃષ્ટિના કારણે રાજ્યભરના ખેડુતોના મોટે પાયે નુકશાન થયું છે. સરકારે રાહત પેટે પેકેજ જાહેર કર્યું પણ હવે વીમા કંપનીઓ વીમાની રકમ આપવા માટે […]

Surendranagar: Miscreants open fire at 2 youths in Sayla, old rivalry suspected

જામનગર બાદ દિવસમાં ફાયરિંગની બીજી ઘટના, સાયલામાં અંગત અદાવતમાં બે યુવક પર ફાયરિંગ

March 6, 2020 TV9 Webdesk12 0

સુરેન્દ્રનગરના સાયલામાં અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. સાયલા તાલુકાના નાગડકા ગામની આ ઘટના છે. જ્યાં ગામની સીમમાં અંદાજે ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ બે […]

Surendranagar: Ativrushti Sahay Scam; Accused sarpanch, deputy sarpanch go underground

સુરેન્દ્રનગરમાં અતિવૃષ્ટિ સહાયમાં કૌભાંડઃ આરોપીએ ગામના સરપંચ અને ઉપસરપંચ સામે કર્યા આક્ષેપ

February 28, 2020 TV9 Webdesk12 0

સહાય કૌભાંડમાં માત્ર એક જ વ્યક્તિની ભૂમિકા હોય તે શક્ય નથી. હાલ તો આરોપી જ ગામના સરપંચ અને ઉપસરપંચ સામે આક્ષેપ કરી રહ્યો છે. ત્યારે […]

Surendranagar: Scam in Ativrushti Sahay Yojana; Complaint filed in the matter surendranagar ativrushti sahay kobhand mude guno dhakhal karvama aavyo taluka vistaran adhikari banya fariyadi

સુરેન્દ્રનગર: અતિવૃષ્ટિ સહાય કૌભાંડ મુદ્દે ગુનો દાખલ કરવામાં આવ્યો, તાલુકા વિસ્તરણ અધિકારી બન્યા ફરિયાદી

February 28, 2020 TV9 Webdesk 9 0

સુરેન્દ્રનગરમાં 1200 કરોડ રૂપિયાની કૃષિ સહાયમાં મોટુ કૌભાંડ આચરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના અણિયારી ગામના 24 ખેડૂતોની સહાયના ફોર્મ ભરાયા. પરંતુ બેંક એકાઉન્ટના નંબર અલગ હતા. […]

Alleged scam in crop insurance money distribution : Agriculture minister orders probe, Gujarat

ખેડૂતોને અતિવૃષ્ટિના નુકસાનની સહાયમાં કૌભાંડ! ટીવીનાઈના રિપોર્ટ બાદ તપાસના આદેશો

February 27, 2020 TV9 Webdesk12 0

ખેડૂતોને અતિવૃષ્ટિ સહાયમાં કૌભાંડના આક્ષેપો અને ટીવીનાઈના રિપોર્ટ બાદ હવે તપાસના આદેશો અપાયા છે. કૃષિ પ્રધાન દ્વારા તપાસના આદેશો કરાયા છે. આ અંગે આર.સી ફળદુ […]

Due to Namaste Trump event, students could not reach exam hall on time

સૂરેન્દ્રનગરના વિદ્યાર્થીઓની પરીક્ષા બગડી…એસ.ટી બસની ફાળવણી ન થતા પરીક્ષામાં પહોંચી શક્યા નહીં

February 24, 2020 TV9 Webdesk12 0

એક તરફ અમદાવાદમાં લોકો નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમનો આનંદ માણી રહ્યા હતા. બીજી તરફ આ કાર્યક્રમ સૂરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઉભી કરી. એસ ટી બસની ફાળવણી […]

2 bike riders died in multi vehicle collision in Kadi, Mehsana Surendranagar: 3 killed in accident on Limdi-Rajkot highway

રાજ્યમાં ગોજારો રવિવારઃ જુદા જુદા 4 સ્થળે સર્જાયેલા અકસ્માતોમાં 9 લોકો મોતને ભેટ્યા

February 16, 2020 TV9 Webdesk12 0

રાજ્યમાં આજનો રવિવાર 9 લોકોને કાળ બનીને ભરખી ગયો. જુદા જુદા ચાર અકસ્માતોમાં ચાર લોકોનાં મોત થયા છે. તમામ લોકો માટે રવિવાર જાણે મોતનો રવિવાર […]

Surendranagar: 3 killed in accident on Limdi-Rajkot highway surendranagar limbi-rajkot high way par sarjayo gamkhavar accident 2 mahila sahit kul 3 loko na mot

સુરેન્દ્રનગર: લીંબડી-રાજકોટ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે મહિલા સહિત કુલ 3 લોકોના મોત

February 16, 2020 TV9 Webdesk 9 0

સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સાંગાણી ગામના પાટિયા પાસે આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા […]

Jeweler abducted in Wadhwan, Surendranagar jewelers' association calls for Bandh

VIDEO: સુરેન્દ્રનગરના વઢવાણ દૂધની ડેરી પાસેથી સોની યુવકનું અપહરણ, સુરેન્દ્રનગર સોની વેપારી એસોસીએશનનું બંધનું એલાન

February 10, 2020 TV9 Webdesk11 0

સુરેન્દ્રનગરમાં વઢવાણ દૂધની ડેરી પાસેથી એક સોની યુવકનું અપહરણ કરવામા આવ્યું છે. કારમાં અપહરણ કરીને અંદાજે 4 થી 5 શખ્સો ફરાર થઇ ગયા હતા. એક […]

Loot at angadia firm in Surendranagar, 1 employee injured

VIDEO: સુરેન્દ્રનગરમાં આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના, કર્મચારીને માર મારી રોકડ રકમની લૂંટ

February 8, 2020 TV9 Webdesk11 0

સુરેન્દ્રનગરમાં માધવલાલ મગનલાલ આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના બની છે. આંગડિયા પેઢીના કર્મચારીને માર મારીને બે અજાણ્યા શખ્સો રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. […]

Surendranagar: 3 wild ass killed in Little Rann of Kutch surendranagar kutch na nana rann ma banduk vade firing kari ne 3 ghudkhar no shikar vanvibhag ni team ghatna sthade hajar

સુરેન્દ્રનગર: કચ્છના નાના રણમાં બંદૂક વડે ફાયરિંગ કરીને ત્રણ ઘુડખરનો શિકાર, વનવિભાગની ટીમ ઘટનાસ્થળે હાજર

January 18, 2020 TV9 Webdesk 9 0

સુરેન્દ્રનગરમાં આવેલા કચ્છના નાના રણમાં ત્રણ ઘુડખરનો શિકાર થયો છે. કુડા-કોપરણી રણમાં ગોળી મારેલી હાલતમાં ત્રણેયના મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચ્યો છે. શિકારીઓએ બંદૂક વડે […]

Surendranagar: Dumper truck hits private luxury bus on Limdi-Ahmedabad highway, 10 students injured

VIDEO: પ્રવાસમાં જતાં વિદ્યાર્થીઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 10થી વધુને ઈજા

December 31, 2019 TV9 Webdesk11 0

સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ ભરેલી બસને અકસ્માત નડ્યો છે. ઘટના લીંબડી- અમદાવદા હાઈવે પરની છે. જ્યાં દેવપરાના પાટિયા પાસે ડમ્પર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. […]

Surendranagar: 16 booked over alleged fraud of Rs. 96 lakh in Muli coop educational society surendranagar na muli ni shikshan sahakari mandali mathi 96 lakh ni uchapat shikasho sahit kul 16 same fariyad

સુરેન્દ્રનગરના મુળીની શિક્ષણ સહકારી મંડળીમાંથી 96 લાખની ઉચાપત, શિક્ષકો સહિત કુલ 16 સામે ફરિયાદ

December 26, 2019 TV9 Webdesk 9 0

સુરેન્દ્રનગર જિલ્લાના મુળીમાં ઉચાપત થયાનું સામે આવ્યું છે. મુળી તાલુકા શિક્ષણ સહકારી મંડળીમાં 96 લાખ રૂપિયાની ઉચાપત થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં મંડળીના પ્રમુખ, […]

Compensation distribution program organised in Dholka, farmers from Ahmedabad and Gandhinagar arrive

ખેડૂતોને સહાયનો ટેકો! અમદાવાદ, ગાંધીનગર સહિતના ખેડૂતોને સહાય વિતરણ, જુઓ VIDEO

December 25, 2019 TV9 Webdesk13 0

ખેડૂતોને નુક્સાની બાદ આજથી સરકારે કૃષિ સહાય વિતરણની શરૂઆત કરી છે, ત્યારે ધોળકામાં શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ખેડૂતોનને સહાય આપવામાં આવી હતી. શિક્ષણપ્રધાન ખેડૂતોને સહાયના […]

Dahod RTO employee transferred to Surendranagar, covers the distance of 306 kms on bicycle

RTO અધિકારીએ દાહોદથી નોકરીના નવા સ્થળ સુરેન્દ્રનગર સુધી કર્યો સાઇકલ પ્રવાસ

December 18, 2019 TV9 Webdesk12 0

મોટા ભાગે સરકારી બાબુઓની છાપ AC કેબિન અને એસી કારમાં ફરતા અધિકારીની હોય છે. પરંતુ દાહોદના RTOમાં ફરજ બજાવતા ટી.વી.દંત્રોલીયાની સુરેન્દ્રનગરમાં બદલી થતા તેઓ સાઇકલમાં […]

Gujarat: Dramatic chase between police and thieves near Shiyani village of Surendranagar

સુરેન્દ્રનગરના લીંબડી રોડ પર પોલીસ અને લૂંટારૂઓ વચ્ચે અથડામણના ફિલ્મી દુશ્યો સર્જાયા

December 7, 2019 TV9 Webdesk12 0

તમે ફિલ્મમાં તો પોલીસ અને લૂંટારૂઓને સામસામે જોયા હશે. પરંતુ સુરેન્દ્રનગરના લીંબડી રોડ પર પોલીસ અને લૂંટારૂઓ વચ્ચે રીતસરના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. શિયાણી ગામ […]

Surendranagar farmers write to PM Modi, seeking compensation for crop damage

કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના વળતર માટે ખેડૂતોએ વડાપ્રધાન મોદીને લખ્યા પત્રો, જુઓ VIDEO

November 17, 2019 TV9 Webdesk 9 0

     રાજ્યમાં કમોસમી વરસાદના કહેર બાદ ખેડૂતોની હાલત કફોડી બની છે. નુક્સાનીને લઈ વળતર માટે ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે […]

સુરેન્દ્રનગરઃ વરસાદના કારણે ઝીંઝુવાડા રણમાં ફસાયેલા 1100 જેટલા દર્શનાર્થીઓને બચાવી લેવાયા

October 30, 2019 TV9 Webdesk11 0

સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં વરસાદના કારણે રણમાં ફસાયેલા દર્શનાર્થીઓને બચાવી લેવાયા છે. મંદિરે દર્શન કરવા ગયા બદ ફસાયેલા લોકોને બચાવવા માટે મોડી રાત સુધી કામગીરી કરવામાં આવી […]

કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતા વધી! ગુજરાતમાં વાવાઝોડાની અસર, જુઓ VIDEO

October 27, 2019 TV9 Webdesk13 0

અરબી સમુદ્રમાં ક્યાર વાવાઝોડું સર્જાયું છે જેની અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર અને વઢવાણ વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરેન્દ્રનગરના લીંબડી, ચુડા […]

સુરેન્દ્રનગરમાં ધોળે દિવસે ફરી એક વ્યક્તિની હત્યા, જુઓ VIDEO

October 9, 2019 TV9 Webdesk13 0

સુરેન્દ્રનગરમાં ફરી ધોળે દિવસે ફરી એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના વડનગર વિસ્તારમાં 3 શખ્સોએ એક વ્યક્તિની હત્યાને અંજામ આપ્યો હતો. પ્રાથમિક રીતે તો […]

VIDEO: સુરેન્દ્રનગરના સાયલામાં બે જૂથો વચ્ચે અથડામણ, 8 વ્યક્તિઓને થઈ ઈજા

October 8, 2019 TV9 Webdesk13 0

સુરેન્દ્રનગરના સાયલામાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ. અંગત અદાવતમાં સર્જાયેલી જૂથ અથડામણે જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને જૂથ અથડામણની ઘટનામાં કુલ 8 લોકોને […]

ચોટીલાના જીવાપર ગામે ભાઈએ જ ભાઈની કરી હત્યા, જુઓ VIDEO

October 3, 2019 TV9 Webdesk13 0

સુરેન્દ્રનગરમાં ચોટીલાના જીવાપર ગામે ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખતા ખળભળાટ મચ્યો છે. જીવાપર ગામમાં કૌટુંબિક ભાઈઓ સામસામે આવી ગયા. જેમાં અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખીને […]

પૂરના પ્રકોપ વચ્ચે ધ્રાંગધ્રામાં પુલ પર પાણી ફરી વળતા ફસાઈ કાર, જુઓ VIDEO

September 30, 2019 TV9 Webdesk13 0

પૂરના પ્રકોપ વચ્ચે ફસાઈ ગઈ કાર અને પછી શું થયું તે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. વાત છે સુરેન્દ્રનગરના સરા-ધ્રાંગધ્રા રોડ પરની, જ્યાં આવેલા […]

સુરેન્દ્રનગરના લખતર પાસે કોઝ-વેના પાણીમાં ફસાઈ કાર, જુઓ LIVE VIDEO

September 28, 2019 TV9 Webdesk13 0

સુરેન્દ્રનગરના લખતર નજીક એક કોઝ-વેમાં પાણીના ભારે પ્રવાહ વચ્ચે કાર ફસાઈ. લખતર તાલુકાના ડેરવાળા-સાંકળ ગામ વચ્ચે કોઝ-વેમાં કાર ફસાઈ ગઈ, કે જ્યાં પાણીના ધસમસતા પ્રવાહ […]

ગર્ભ પરીક્ષણ કરતો ડોક્ટર રંગે હાથ ઝડપાયો, જુઓ VIDEO

September 24, 2019 TV9 Webdesk13 0

સુરેન્દ્રનગરમાં ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરનો પર્દાફાશ થયો છે. જૈન મેટરનિટી એન્ડ નર્સિંગ હોમ નામથી હોસ્પિટલ ચલાવતા ડોક્ટર પ્રજ્ઞેશ ખેડાવાળા ગેરકાયદે રીતે મોટી રકમ લઇને ગર્ભ […]

સુરેન્દ્રનગરના વઢવાણમાં શાળાએ જતી ત્રણ કિશોરીઓનું અપહરણ, જુઓ VIDEO

September 21, 2019 TV9 Webdesk13 0

સુરેન્દ્રનગરમાં ત્રણ કિશોરીઓના અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. વઢવાણથી શાળાએ જતી ત્રણ કિશોરીઓને રીક્ષાચાલક શાળાએ મુકવાને બદલે અજ્ઞાત સ્થળે લઈ ગયો હતો. કિશોરીઓ ઘરે ન […]

કોંગો ફિવરનો ફરી દેખાયો કહેર! થયું એક મહિલાનું મોત, જુઓ VIDEO

August 26, 2019 TV9 Webdesk13 0

ગુજરાતમાં કોંગો ફિવરને કારણે એક મહિલાનું મોત નિપજતા આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. એકબાજુ ચોમાસામાં રોગચાળોએ ભરડો લીધો છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના જામડી ગામના 75 […]

ગુજરાતના આ સાંસદે હેલમેટ ન પહેર્યું હોવાથી GRD જવાનોએ લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે જતા અટકાવ્યા, જુઓ VIDEO

August 23, 2019 TV9 Webdesk11 0

સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપરાને જન્માષ્ટમીના લોકમેળાના ઉદઘાટન પ્રસંગે જતા અટકાવાયા હતા. સાંસદ ટુ વ્હીલર પર જઈ રહ્યાં હતા અને હેલમેટ પહેર્યું ન હતું. જેથી મુખ્ય […]

સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી 3 દિવસમાં 2 મહિલાના મોત, જુઓ VIDEO

August 21, 2019 TV9 Webdesk13 0

સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી 2 મહિલાના મોત થતા હાહાકાર મચી ગયો છે. લીંબડી તાલુકાના જામડી ગામમાં 2 મહિલા મોતને ભેટી છે. આ બંને મહિલા બિમાર હતી. […]

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં પાલિકાએ મુકેલી કચરા પેટીને વેપારીએ ઉખેડીને ફેંકી દીધી, VIDEO વાયરલ થયા બાદ પાલિકાએ તપાસ હાથ ધરી, જુઓ VIDEO

July 14, 2019 TV9 Webdesk11 0

સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા નગરપાલિકાએ મુકેલી કચરા પેટીને ઉખેડી ફેંકવાનો એક VIDEO સામે આવ્યો છે. આ VIDEO ધ્રાંગધ્રાના મુખ્ય બજારનો છે. જેમાં એક વેપારી નગરપાલિકાએ મુકેલી કચરા […]

કપાસની ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર, કપાસની વીણી માટેનું ખેડૂતે બનાવ્યું મશીન, જુઓ આ VIDEO

June 8, 2019 TV9 Webdesk13 0

  મિત્રો ખેતી કરતા સમયે પડકાર તો ઘણા આવે પણ આ પડકારને પહોંચી વળવાની ત્રેવડ આપણા ધરતીપુત્રોમાં હોય જ છે. આધુનિક ટેકનોલોજી સાથે પોતાની કોઠાસુઝનો […]

VIDEO: નરોડાના MLA બાદ અમરનાથ વોટર પાર્કમાં મહિલાઓને લાકડીઓ વડે માર મારવાની ઘટના

June 6, 2019 TV9 Webdesk12 0

સુરેન્દ્રનગરના અમરનાથ વોટર પાર્કમાં મારામારીના દુશ્યો સર્જાયા હતા. વોટર પાર્કમાં નાહવાનો આનંદ માણવા આવેલા ગ્રાહકોને માર ખાવાનો સમય આવી ગયો હતો. રાજમહેલ ગેસ્ટ હાઉસના સ્ટાફ […]

કોંગ્રેસે વધુ 4 બેઠક પર ઉમેદવારોના નામ કર્યા જાહેર

April 3, 2019 TV9 Webdesk 9 0

છેલ્લા ઘણાં સમયથી કોંગ્રેસ જે બેઠકો પર મથામણ કરી રહી હતી તે બેઠકો પર ભારે મથામણ કર્યા બાદ આખરે હવે કોંગ્રેસે ફોર્મ ભરવાની છેલ્લી તારીખના […]

ગુજરાત ભાજપમાં ભડકો, સિટીંગ સાંસદ દેવજી ફતેપરાને ટિકિટ ન અપાતા શરૂ થયો વિરોધનો સૂર, પાર્ટી છોડવા અંગે લઈ શકે છે નિર્ણય

March 24, 2019 TV9 Web Desk6 0

સુરેન્દ્રનગરમાં ભાજપમાંથી દેવજી ફતેપરાની ટિકિટ કપાઈ છે. ભાજપે દેવજી ફતેપરાના બદલે મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપી છે. ટિકિટ કપાતા દેવજી ફતેપરામાં ભારે રોષ ફેલાયો છે. નારાજ […]

5 બેઠકની પેટા ચૂંટણી જીતવા ક્યાંક ભાજપ 4 લોકસભાની સીટ તો નહીં હારી જાય ને! ભાજપ હાઈ કમાન્ડમાં ચિંતાનો માહોલ

March 20, 2019 Anil Kumar 0

ભાજપ પક્ષમાંથી 26 લોકસભા સીટોના નામો અત્યારે જાહેર પણ નથી થયા અને અનેક જિલ્લાઓમાં વિવાદ શરુ થઇ ગયો છે. જેના લીધે હવે ભાજપની પેટા ચૂંટણીઓ […]