આ વર્લ્ડ રેકોર્ડ અગાઉ ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની મહિલા ખેલાડીઓના નામે સંયુક્ત રીતે નોંધાયેલો હતો, જેના પર હવે ભારતની કેપ્ટન મિતાલી (Mithali Raj) નું રાજ છે. ...
ભારતીય ટીમના કેપ્ટન મિતાલી રાજે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. શરુઆતમાં શેફાલી વર્માની વિકેટ ગુમાવ્યા બાદ દિપ્તી શર્મા અને સ્મૃતી મંધાના (Smriti Mandhana) ...