S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની પ્રથમ રેજિમેન્ટને એવી રીતે તૈનાત કરવામાં આવી રહી છે કે તે ઉત્તરીય ક્ષેત્રમાં ચીન સાથેની સરહદના ભાગોની સાથે સાથે પાકિસ્તાન ...
જાણકારી મુજબ પ્રથમ સ્ક્વોડ્રનના ઘણા એલિમેન્ટસ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના ભારત પ્રવાસ પર આવ્યા પહેલા જ આવી ગયા હતા. જ્યારે રડાર અને મિસાઈલ સિસ્ટમને ડિસેમ્બરના બીજા ...