Russia Ukraine War: રશિયાએ રેલવે સ્ટેશન્સ અને અન્ય સપ્લાય-લાઈનને નિશાન બનાવીને યુક્રેન પર બોમ્બમારો કર્યો. રશિયન એરક્રાફ્ટ અને આર્ટિલરીનો હેતુ યુક્રેનમાં પશ્ચિમી શસ્ત્રોના પ્રવાહને રોકવાનો ...
યુદ્ધની વચ્ચે યુક્રેને મોટો દાવો કર્યો છે. યુક્રેનનું કહેવું છે કે, રશિયા આ યુદ્ધમાં પ્રતિબંધિત બોમ્બનો (Thermobaric Bomb) ઉપયોગ કરી રહ્યું છે. મેરીયુપોલમાં અજોવસ્ટલ એકમાત્ર ...
ડેનમાર્ક(Denmark)માં દ્વિપક્ષીય વાટાઘાટો ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) ડેનમાર્ક, આઈસલેન્ડ, ફિનલેન્ડ, સ્વીડન અને નોર્વેના વડાપ્રધાનો સાથે બીજી ઈન્ડિયા-નોર્ડિક સમિટમાં પણ ભાગ લેશે. ત્યારબાદ પીએમ ...
રશિયન સેનાએ યુદ્ધના શરૂઆતના દિવસોમાં ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો કર્યો હતો. જ્યારે સૈનિકોએ પ્લાન્ટ પર હુમલો કર્યો, ત્યારે તેઓને કિરણોત્સર્ગી ધૂળમાં શ્વાસ લેવાની ...
બ્રિટિશ વડા પ્રધાન યુક્રેનના શહેરો પર પુતિનના હુમલાઓની "સાર્વત્રિક નિંદા" કરવા માટે વિશ્વભરના નેતાઓ સુધી પહોંચી રહ્યા છે. પુતિન જે પગલાં લઈ રહ્યા છે તેની ...
બજારના જાણકારોનું કહેવુ છે કે, આગામી સપ્તાહે બધાની નજર રશિયા-યુક્રેન વિવાદ સંબંધિત ઘટનાક્રમ પર રહેશે. આ સિવાય બજારના સહભાગીઓ ઊર્જાના ભાવ પર પણ નજર રાખશે. ...
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું, "યુક્રેનમાં તાજેતરની ઘટનાઓથી ભારત ખૂબ જ વ્યથિત છે. અમે વિનંતી કરીએ છીએ કે હિંસા અને દુશ્મનાવટને તાત્કાલિક ...