આ બ્રિજ પૂર્વ અને પશ્ચિમ કાંઠાની વચ્ચે પગપાળા જનારા અને સાયકલીસ્ટને સરળતાથી જોડશે. આઇકોનીક બીજ રીવરફન્ટ ડેવલપમેન્ટ તેમજ અમદાવાદ શહેર માટે એક સ્ટેટસ બનશે તથા ...
સાબરમતીના ફૂટ ઓવરબ્રિજની ડિઝાઇન અનોખી છે અને તેમાં વાઇબ્રન્ટ રંગો હશે. તે સંપૂર્ણપણે મેટલથી બનાવવામાં આવે છે. જે પ્રવાસીઓમાં અનોખો ક્રેઝ આપશે અને સંપૂર્ણ પિકનિક ...