પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસના પ્રવક્તા પદેથી તેમજ કોંગ્રેસ પાર્ટીમાંથી પોતાનું રાજીનામું ધરી દીધું છે. પ્રિયંકાએ રાજીનામા આપ્યું તેની સાથે શિવસેના પણ જોઈન કરી લીધી છે. ...
કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટીથી નારાજ થઈને રાજીનામું આપી દીધું છે. પ્રિયંકાએ થોડા સમય પહેલાં પણ પાર્ટીની ઝાટકણી કાઢી હતી. પ્રિયંકા ચતુર્વેદીએ પહેલાં પણ પોતાના ...