Corolla signals a stagnant economy, with rising fuel demand

કોરોનાથી ઠપ્પ થયેલ અર્થતંત્ર દોડતુ થયાનો સંકેત, સતત વધી રહી છે ઈંધણની માંગ

September 17, 2020 Ankit Modi 0

કોરોના કાળમાં લાગુ કરેલ લોકડાઉનને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. અનલોક બાદ સ્થિતિ ધીમેધીમે સામાન્ય થવા તરફ આગળ વધી રહી છે. લોકડાઉન દરમ્યાન  […]

Diesel price hiked Banaskantha farmers seeking govt help

ખેડૂતોની સ્થિતિ વધુ બગડી, પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ગ્રામીણ વિસ્તારમાં પણ તેની માઠી અસર

June 27, 2020 TV9 Webdesk13 0

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ન માત્ર શહેરી પરંતુ ગ્રામીણ વિસ્તારમાં પણ તેની માઠી અસર પડી છે. મોટાભાગના ખેડૂતો હવે સાધન સામગ્રીના ઉપયોગ દ્વારા ખેતી કરે છે. […]

Diesel price hike Farmers worried seeking govt subsidy Mehsana

મહેસાણા: ડીઝલના ભાવ વધતા ખેડૂતો પરેશાન, ખેડૂતોએ ડીઝલમાં સબસિડીની કરી માગ

June 25, 2020 TV9 Webdesk13 0

પેટ્રોલ કરતા ડીઝલ મોંઘું થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ડીઝલના સતત વધતા ભાવથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ખેતર ખેડવા ટ્રેક્ટરના ચાર્જમાં પણ વધારો […]

Hike In Petrol , Diesel Price What Transport association members have to say

લોકડાઉન બાદ ઈંધણના ભાવ વધારાએ સર્જી મુશ્કેલી. રોજબરોજ વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની વ્યાપાર, ધંધા, રોજગાર ઉપર અસર

June 25, 2020 TV9 Webdesk15 0

લોકડાઉનને પગલે ખાલી થઈ ગયેલી સરકારી તીજોરી ભરવા માટે ગુજરાત સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર 2 રૂપિયાનો ભાવ વધારા કર્યો છે. તો  કેન્દ્ર સરકાર દ્વારા […]

Suratis fume over hike in fuel prices for the 18th consecutive day Petrol Diesel na bhav ma satat 18 ma divas e vadharo aane kehvay achedin?

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 18માં દિવસે વધારો, આને કહેવાય ‘અચ્છેદિન’?

June 25, 2020 TV9 Webdesk 9 0

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત થતા ભાવ વધારાથી સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. મોંઘવારીના મારે એક તરફ ભારે માજા મુકી છે, ત્યારે ઈંધણની કિંમતોમાં […]

Petrol, diesel prices hiked by ₹7.97 in 15 days corona ni mahamari vache samanya janta ne moto fatko petrol ane diesel na bhav ma satat vadharo

કોરોનાની મહામારી વચ્ચે સામાન્ય જનતાને મોટો ફટકો, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો

June 22, 2020 TV9 Webdesk 9 0

દેશમાં પેટ્રોલ, ડીઝલના ભાવ સતત છેલ્લા કેટલાક દિવસથી વધી રહ્યા છે. ક્રુડ ઓઈલની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં 42 ડૉલરની આસપાસ પ્રતિ બેરલ હોવા છતાં પણ ઓઈલ […]

PETROL PRICE HIKE IN GUJARAT

ગુજરાત સરકારની આવકમાં ધરખમ ઘટાડો, સરકારી તીજોરી સરભર કરવા આજ રાત્રીથી પેટ્રોલ ડીઝલના ભાવમાં રૂ. 2નો વધારો

June 15, 2020 TV9 Webdesk15 0

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લદાયેલા લોકડાઉનની અસર ગુજરાત સરકારની તીજોરી ઉપર જોવા મળી છે. ગુજરાત સરકારને થતી વિવિધ પ્રકારની આવકના અંદાજો, લોકડાઉનને કારણે ખોરવાઈ […]

Petrol, diesel prices hiked for 8th consecutive day Desh ma satat 8 ma divas e petrol diesel na bhav ma vadharo

દેશમાં સતત 8માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

June 15, 2020 TV9 Webdesk 9 0

ભારતમાં સતત આઠમાં દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. દેશમાં પેટ્રોલના ભાવમાં 62 પૈસા અને ડીઝલમાં 64 પૈસાનો વધારો થયો છે. પ્રથમ વખત સતત આઠ […]

No petrol diesel for those without masks in Ahmedabad

અમદાવાદીઓ રાખજો ધ્યાન! માસ્ક નહીં પહેરો તો નહીં મળે પેટ્રોલ-ડિઝલ

March 30, 2020 TV9 Webdesk13 0

પ્રતિક જાદવ । અમદાવાદમાં માસ્ક નહીં પહેરનારાઓને પેટ્રોલ-ડિઝલ નહીં મળે. માસ્ક વગરના લોકોને પેટ્રોલ-ડિઝલ ન આપવા પેટ્રોલ પંપ માલિકોએ નિર્ણય લીધો છે. લોકોમાં જાગૃતિ લાવવા […]

excise-duty-increased-by-rs-18-per-litre-on-petrol-and-rs-12-per-litre-on-diesel

પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 18 રૂપિયા અને ડીઝલ પર 12 રૂપિયા વધી

March 23, 2020 TV9 Webdesk13 0

પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 18 અને ડીઝલ પર રૂ .12 ની એક્સાઈઝ ડ્યુટી સાથે કેન્દ્ર સરકારે ફરીથી પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો […]

Excise duty on both petrol and diesel increased by Rs 3 per litre central government e janta ni rahat chinavi petrol diesel ni excise duty ma dharkham vadharo

VIDEO: કેન્દ્ર સરકારે જનતાની રાહત છીનવી, પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યૂટીમાં ધરખમ વધારો

March 14, 2020 TV9 Webdesk 9 0

કેન્દ્ર સરકારે ફરી એકવાર જનતાને મળનારો રાહતનો કોળીયો છીનવી લીધો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવમાં ધરખમ ઘટાડા છતા સરકારે જનતાને સસ્તું પેટ્રોલ ડીઝલ આપવાથી વંચીત […]

As crude plunges India sees fall in petrol diesel prices

વાહન ચાલકો માટે આવ્યા સારા સમાચાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો

March 11, 2020 TV9 Webdesk13 0

વાહન ચાલકો માટે સારા સમાચાર આવ્યા છે. ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો થતા પેટ્રોલ-ડિઝલના ભાવમાં પણ ઘટાડો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ.67.84 થયો જ્યારે ડિઝલનનો […]

Daily Petrol Price in Ahmedabad

વાહનચાલકો માટે રાહતના સમાચાર: પેટ્રોલ ડિઝલના ભાવમાં થઈ રહ્યો છે ઘટાડો

December 17, 2019 TV9 WebDesk8 0

ડુંગળીના ભાવના લીધે દેશમાં હાહાકાર મચી ગયો છે. ડુંગળી સરકારને આયાત કરવાનો વારો આવ્યો છે તો આ બાજુ પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત સાત દિવસથી ઘટાડો જોવા […]

પેટ્રોલ પંપ ખોલવાનું સપનું જલદી થઈ શકે છે સાકાર, સરકારે નિયમોમાં કર્યો બદલાવ

November 27, 2019 TV9 WebDesk8 0

સરકારે પેટ્રોલ પંપને લઈને એક નવી નીતિ જાહેર કરી છે. આ નિયમના લીધે હવે પેટ્રોલ પંપ લગાવવાનું આસાન થઈ જશે. આ નિયમને લઈને સરકારે ગેઝેટ […]

સાઉદી અરેબિયામાં તેલના કૂવા પર હુમલાની ઘટના બાદ ભારતમાં 70 રૂપિયા પેટ્રોલ અને 80 રૂપિયાનું લિટર ડીઝલ

September 23, 2019 TV9 Webdesk12 0

સાઉદી અરેબિયામાં તેલના કુવામાં થયેલા હુમલાની અસર હવે ભારતમાં જોવા મળી રહી છે. મુંબઈ સહિત દેશના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત કુદકે ને ભુસકે […]

અમદાવાદના આ પેટ્રોલપંપ પર પેટ્રોલ પૂરાવીને લોકો કરી રહ્યાં છે પુલવામા આતંકી હુમલાના શહીદોની મદદ

February 25, 2019 Pratik jadav 0

પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ CRPF જવાનોના પરિવારજનો માટે દેશ-વિદેશમાંથી સહાયનો ધોધ વહી રહ્યો છે. ત્યારે અમદાવાદના એક પેટ્રોલપંપના માલિકે પણ શહીદોના પરિવારજનોની આર્થિક મદદ માટે […]

SBI ગ્રાહકો માટે ખુશ ખબર, ફ્રીમાં મળી રહ્યું છે 5 લિટર પેટ્રોલ !

December 7, 2018 TV9 Web Desk6 0

સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પોતાના ગ્રાહકો માટે મોટી ઓફર લઈને આવ્યું છે. બેંક પોતાના ગ્રાહકોને ફ્રીમાં 5 લિટર પેટ્રોલ ભરાવવાની તક આપી […]