નર્મદ યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી રહી છે. એક લાખથી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા આપી છે. ઓનલાઈન પરીક્ષા માટે 2 કરોડ ખર્ચ્યા ...
નિવર્સિટી દ્વારા પરીક્ષાનું ટાઇમ ટેબલ પણ વેબસાઇટ પર જાહે રકરવામાં આવ્યું છે. અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના જુદા જુદા સેમેસ્ટર મુજબ પરીક્ષાનો સમય પણ યુનિવર્સીટીએ જુદો ...