મુંબઈના ડોંગરીમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક 14 થઈ ગયો છે. કુલ 23 લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા છે. જેમને જેજે હોસ્પિટલમાં લઈ ...
મુંબઈમાં જર્જરિત ઈમારત ફરી એકવાર મોતનું તેડું લઈને આવી. ડોંગરી વિસ્તારમાં અબ્દુલ હમીન શાહ દરગાહ પાછળ આવેલી કેસરબાઈ ઈમારત ધરાશાયી થઈ છે. ઈમારતનો અડઘો હિસ્સો ...
મુંબઈમાં 4 માળની ઈમારત ધરાશાયી થતાં હડકંપ મચી ગયો છે. 40થી 50 લોકો ઈમારતના કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા જ NDRFની ...
મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી થતાં હડકંપ મચ્યો છે. 40થી 50 લોકો ઈમારતના કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા જ NDRFની ટીમ ...
Channel No. 1720
Channel No. 583
Channel No. 1643
Channel No. 1299
Channel No. 748