જ્યાં ગાગડીયા નદીનો અદભૂત નજારો ડ્રોન (Drone) કેમેરામાં કેદ થયો છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા સમગ્ર વિસ્તારમાં હરિયાળી છવાઈ ગઈ છે. આસપાસના ખેતરોમાં લહેરાતા ...
ગાંધીનગરમાં (Gandhinagar) પડેલા ભૂવામાં એક બાઇક સવાર પણ ખાબકી ગયો હતો. જો કે ભારે જહેમત બાદ ભૂવામાં (sinkhole) પડેલા વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો. ...
ગુજરાતમાં (Gujarat) ચોમાસાનો સારો એવો વરસાદ (Rain) વરસ્યો છે. ગુજરાત આસપાસના રાજ્યોમાં પણ વરસાદી માહોલ છે. જેના પગલે નર્મદાની મેઈન કેનાલમાંથી સાબરમતીમાં સરપ્લસ પાણી છોડવામાં ...
જૂનાગઢના (Junagadh) માંગરોળના છેલ્લા 15 દિવસથી ખેડૂતોના (Farmers) મગફળી, સોયાબીન, કેળના પાક પાણીમાં ગરકાવ થયા છે. પીડબ્લ્યૂડી અધિકારી અને મામલતદારને ખેડૂતોએ લેખિત અને મૌખિક બંને ...
ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની (heavy rain) આગાહી કરવામાં ...
રાજકોટના(Rajkot) ઉપલેટામાં ભારે વરસાદના પગલે ડેમમાં નવા નીરની આવક થઈ..ઉપરવાસમાં વરસાદના કારણે ઢાડા નજીક આવેલા મોજ ડેમમાં નવા નીર આવતા ખેડૂતો ખુશ થયા છે. ...
Rajkot: ધોરાજી શહેરના રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં ખાડા અને ખાબોચિયા જોવા મળે છે. શહેરીજનો આ રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી ...