VIDEO: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને સસ્પેન્સ યથાવત, કોંગ્રેસ નેતા અવિનાશ પાંડે જયપુર જવા માટે રવાના

November 12, 2019 TV9 Webdesk 9 0

  Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામાની વચ્ચે રાજ્યમાં સરકાર બનાવવાને […]

શું મહારાષ્ટ્રનું રાજકીય સંકટ પુરૂ થશે? NCP અને કોંગ્રેસની આજે બેઠક

November 12, 2019 TV9 Webdesk 9 0

મહારાષ્ટ્રમાં મોટા રાજકીય નાટક પછી પણ હાલમાં નક્કી નથી કે રાજ્યમાં કોની સરકાર બનશે. હવે સરકાર બનાવવાનું આમંત્રણ NCPને આપવામાં આવ્યું છે. રાજ્યપાલ બી.એસ.કોશ્યારીએ સોમવારે […]

મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ શિવસેના, NCP અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બનાવવા મામલે સસ્પેન્શ યથાવત્

November 11, 2019 TV9 Webdesk12 0

મહારાષ્ટ્રમાં સોમવારે રાત સુધી રાજનીતિક ડ્રામા ચાલ્યો હતો. સાંજ સુધી શિવસેના, કોંગ્રેસ અને NCP સરકાર બનાવી રહી છે તેવું લાગી રહ્યું હતું. પરંતુ રાત સુધીમાં […]

મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા શિવસેના બાદ NCPને આમંત્રણ

November 11, 2019 TV9 Webdesk12 0

મહારાષ્ટ્રમાં શિવસેનાને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યા બાદ રાજ્યપાલે હવે NCPને નોતરું આપ્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને NCP ત્રીજો સૌથી મોટો પક્ષ છે. અને જો […]

શિવસેનાના ધારાસભ્ય અને ઉદ્ધવ ઠાકરેના પુત્રની આગેવાનીમાં પાર્ટીના નેતાઓ રાજ્યપાલને મળ્યા

November 11, 2019 TV9 Webdesk12 0

શિવસેનાના ધારાસભ્ય અને ઉદ્ધવ ઠાકરેના પુત્રની આગેવાનીમાં પાર્ટીના નેતાઓ રાજ્યપાલને મળ્યા હતા. શિવસેનાનું કોંગ્રેસને સમર્થન આપવા મામલે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં પાર્ટીના નેતાઓની બેઠક યોજાઈ હતી. […]

Big Breaking: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા શિવસેનાને બહારથી સમર્થન આપશે કોંગ્રેસ, જુઓ VIDEO

November 11, 2019 TV9 Webdesk 9 0

   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   મહારાષ્ટ્રની રાજનીતિને લઈને મોટી ખબર સામે આવી છે. […]

દિલ્હીમાં સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓની બેઠક, શિવસેનાને સમર્થન આપવા મુદ્દે સમીક્ષા

November 11, 2019 TV9 Webdesk12 0

દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેજા હેઠળ બેઠકનું આયોજન થયું છે. મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યપ્રધાનો સાથે સોનિયા ગાંધી મુલાકાત કરી રહ્યા છે. જે […]

મહારાષ્ટ્રમાં શિવસેના સાંસદ અને ગઠબંધનના સંયોજક સંજય રાઉતની તબિયત ખરાબ

November 11, 2019 TV9 Webdesk12 0

શિવસેના સાંસદ સંજય રાઉત હાલ મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવવા કોંગ્રેસ અને NCP સાથે ગઠબંધન કરવાના પ્રયાસમાં છે. આજે તેમણે શરદ પવાર સાથે એક હોટલમાં બેઠક […]

મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથનઃ કોંગ્રેસના 44 પૈકી આટલા ધારાસભ્યો શિવસેનાને આપશે સમર્થન!

November 11, 2019 TV9 Webdesk12 0

શિવસેનાને ટેકો આપવો કે નહીં તે અંગે દિલ્લીમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં ખૂબજ ગહન ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ […]

મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથન: અરવિંદ સાવંતનો પ્રહાર ભાજપે ફોર્મ્યુલાનું પાલન ન કરી દગો દીધો

November 11, 2019 TV9 Webdesk 9 0

   શિવસેના, કોંગ્રેસ અને NCPની સરકારને લઈ ચાલી રહેલી ચર્ચાની વચ્ચે શિવસેના સાંસદ અરવિંદ સાવંતે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ છે. રાજીનામું આપ્યા પછી […]

કોંગ્રેસ નિર્ણય નહીં લે ત્યાં સુધી અમે પણ નિર્ણય નહીં લઈએ: નવાબ મલિક, જુઓ VIDEO

November 11, 2019 TV9 Webdesk 9 0

     મુંબઈમાં NCP કોર કમિટીની બેઠક પુરી થઈ ચુકી છે. બેઠકમાં NCP નેતા નવાબ મલિકે કહ્યું કે કોંગ્રેસના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. […]

Sonia Gandhi calls for a meeting today to discuss the stand of Cong on the formation of Maha Govt

VIDEO: દિલ્લીમાં કૉંગ્રેસના નેતાઓ સાથે સોનિયા ગાંધીની બેઠક, શિવસેનાને ટેકો આપવા પર થશે મંથન

November 11, 2019 TV9 Webdesk11 0

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે શિવસેનાને ટેકો આપવો કે નહીં તે અંગે દિલ્લીમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે. […]

મહારાષ્ટ્રમાં રાજનીતિનું મહામંથનઃ શિવસેનાને સમર્થન આપવા NCPએ રાખી આ શરત

November 10, 2019 TV9 Webdesk12 0

મહારાષ્ટ્રમાં રાજનીતિમાં એક પછી એક નિવેદનો આવી રહ્યા છે. પરંતુ સરકાર બનાવવા માટે કોઈ પગલુ ભરતા નથી. ભાજપના નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર રચવાનો […]

VIDEO: મહારાષ્ટ્રમાં NCP અને શિવસેના સરકાર બનાવશે, કોંગ્રેસ બહારથી ટેકો આપશે?

November 10, 2019 TV9 Webdesk12 0

મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા સંજય રાઉતે વધુ એક સંકેત આપી દીધા છે. સંજય રાઉતે કહ્યું કે, કોઈપણ પરિસ્થિતિમાં મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે. મહત્વનું છે કે, […]

VIDEO: મહારાષ્ટ્રમાં રાજ્યપાલે આ પાર્ટીને સરકાર બનાવવા માટે આપ્યું આમંત્રણ

November 10, 2019 TV9 Webdesk12 0

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના મામલે મનોમંથન ચાલી રહ્યું છે. ભાજપના નેતા સુધીર મુંગટીવારે કહ્યું કે, રાજ્યપાલે તેમને સૌથી મોટી પાર્ટી તરીકે સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું […]

આજે મહારાષ્ટ્રમાં ભાજપની કોર કમિટીની બેઠક, સરકાર બનાવવાને લઈ નિર્ણય લેવાઈ શકે, જુઓ VIDEO

November 10, 2019 TV9 Webdesk 9 0

     મહારાષ્ટ્રમાં આજે ભાજપની કોર કમિટીની બેઠક યોજાશે. ત્યારે બેઠકમાં સરકાર બનાવવા પર કોઈ મોટો નિર્ણય આવી શકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલે […]

મહારાષ્ટ્રમાં રાજ્યપાલે ભાજપને બહુમતિ સાબિત કરી સરકાર બનાવવા આપ્યો સમય

November 9, 2019 TV9 WebDesk8 0

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા રાજ્યપાલે ભાજપને આમંત્રણ આપ્યું છે. દેવેન્દ્ર ફડણવીસને  બહુમતિ સાબિત કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં સૌથી વધારે સીટ […]

VIDEO: દેવેન્દ્ર ફડણવીસનું મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના પદ પરથી રાજીનામું, ગઠબંધન વિશે કહી આ વાત

November 8, 2019 TV9 Webdesk12 0

દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. દેવેન્દ્ર ફડણવીસ અને સરકારના મંત્રીઓ મહારાષ્ટ્રના રાજભવન પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે […]

VIDEO: મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યપ્રધાનના પદને લઈ ખેંચતાણ યથાવત્

November 8, 2019 TV9 Webdesk12 0

મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યપ્રધાનના પદને લઈ ખેંચતાણમાં કોઈ નિર્ણય આવ્યો નથી. માહિતી પ્રમાણે જો આ મામલે બંને પક્ષમાંથી કોઈ એક નમતું મૂકશે નહીં […]

VIDEO: ‘સરકાર’નો છેલ્લો દિવસ! મહારાષ્ટ્રમાં સમગ્ર મામલો ઉકેલવાની જવાબદારી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને સોંપવામાં આવી

November 8, 2019 TV9 Webdesk 9 0

   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈને હજી સ્થિતી સ્પષ્ટ થઈ […]

Jharkhand Election Results 2019: BJP's CAA Narrative Didn't Work, Says Shiv Sena Leader Sanjay Raut

ખાલી હાથે પાછી આવી BJP, બહુમતી હોય તો સરકાર બનાવે: સંજય રાઉત

November 7, 2019 TV9 WebDesk8 0

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે સત્તાનો જંગ હજુ યથાવત છે. શરદ પવારે કહ્યું કે જલદીથી સરકાર બનવી જોઈએ. આ બાજુ શિવસેના અડગ છે અને પોતાનો […]

Maharashtra government formation; Parties trying hard to come to power

VIDEO: મહારાષ્ટ્રમાં આખરે કોની બનશે સરકાર? કિંગ મેકરની ભૂમિકામાં શરદ પવાર!

November 4, 2019 TV9 Webdesk 9 0

 Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો     મહારાષ્ટ્રમાં આખરે કોની સરકાર બનશે? આ સવાલ હવે […]

5 died and 15 injured after luxury bus meets with an accident on Mumbai-Pune highway

VIDEO: મુંબઈ-પુણે હાઈવે પર લકઝરી બસનો ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત 15 ઈજાગ્રસ્ત

November 4, 2019 TV9 Webdesk 9 0

   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   મહારાષ્ટ્રના મુંબઈ-પુણે હાઈવે પર લકઝરી બસનો ગમખ્વાર અકસ્માત […]

મહારાષ્ટ્રમાં નવી સરકાર માટે દંગલ યથાવત્ઃ દંગલના ખેલાડીઓ એક સાથે દિલ્હીમાં પહોંચશે

November 3, 2019 TV9 Webdesk12 0

મહારાષ્ટ્રમાં નવી સરકાર માટે દંગલ યથાવત્ છે. પરંતુ દંગલના ખેલાડીઓ એક સાથે દિલ્હીમાં પહોંચી રહ્યા છે. સોમવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં અમિત શાહ સાથે […]

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ખેંચતાણઃ NCPના પ્રવક્તાનું નિવેદન, શિવસેના તૈયાર હશે તો અમે વિચારીશું

November 3, 2019 TV9 Webdesk12 0

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મુદ્દે હજુ ખેંચતાણ ચાલુ છે. આ તમામ ઘટના વચ્ચે NCP દ્વારા એક નિવેદન અપાયું છે. NCPએ કહ્યું કે, શિવસેના ભાજપને છોડીને જનતાની […]

મહારાષ્ટ્રમાં શિવસેના સાથે કોંગ્રેસનું ગઠબંધન કરવામાં સોનિયા ગાંધીની કોઈ ખાસ ઈચ્છા નથી!

November 2, 2019 TV9 Webdesk12 0

મહારાષ્ટ્રની સત્તાનું સિકંદર કોણ બનશે, જે મામલે દિલ્હી, મુંબઈ અને નાગપુરમાં મનોમંથન ચાલી રહ્યું છે. ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણમાં કોંગ્રેસ મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવવાનો […]

મહારાષ્ટ્ર: ભાજપ નેતા સુધીર મુનગંટીવારના નિવેદન પર ભડકી શિવસેના, કહ્યું કે શું રાષ્ટ્રપતિ ભાજપની મુઠ્ઠીમાં છે?

November 2, 2019 TV9 Webdesk 9 0

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કરેલા નિવેદન પર શિવસેનાએ પલટવાર કર્યો છે. શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં ભાજપ અને […]

મહારાષ્ટ્રમાં શિવસેના સાથે કોંગ્રેસ સરકાર બનાવશે આ મામલે સુશિલ કુમાર શિંદેનો જવાબ

November 1, 2019 TV9 Webdesk12 0

તો એક તરફ શિવસેના એનસીપી સાથે હાથ મિલાવે તેવી ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે, તેઓ શિવસેના સાથે સરકાર […]

અક્ષય કુમારે દીકરી નિતારા સાથે ઝુંપડીમાં જઈ ગોળ અને રોટલીની મજા માણી, કહ્યું ‘મળી જીવનની મોટી શિખામણ’

October 31, 2019 TV9 WebDesk8 0

અક્ષય કુમારે મોર્નિગ વોકને લઈને એક કિસ્સો શેર કર્યો છે. જેમાં તેઓ દીકરી નિતારા સાથે નજરી પડી રહ્યાં છે. ટ્વીટર પર અક્ષય કુમારે બે ફોટો […]

શિવસેનાની ધારાસભ્ય દળની બેઠક પહેલા સંજય રાઉતે કહ્યું, 50-50ના ફોર્મ્યુલા પર અમે અડગ

October 31, 2019 TV9 Webdesk12 0

શિવસેનાની ધારાસભ્ય દળની બેઠક પહેલા સંજય રાઉતે ફરી એકવાર 50-50 ફોર્મ્યુલાનો રાગ આલાપ્યો. જેમાં તેમણે કહ્યું કે, શિવસેના નરમ નથી પડી. અને પડશે પણ નહીં. […]

3 નવેમ્બરના રોજ ફડણવીસ લઇ શકે છે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના શપથ, જુઓ VIDEO

October 30, 2019 TV9 Webdesk13 0

ભાજપ-શિવસેના વચ્ચે સીએમ પદના ઘમસાણ વચ્ચે સૌથી મોટા સમાચાર આવ્યા છે. 3 નવેમ્બર એટલે કે, રવિવારના રોજ ફડણવીસ મુખ્યપ્રધાન પદના શપથ લઇ શકે છે. મુંબઇના […]

મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસનો શિવસેનાને જવાબ, 5 વર્ષ હું જ બનીશ મુખ્યપ્રધાન, 50-50નો કોઈ વાયદો નથી

October 29, 2019 TV9 Webdesk12 0

મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે સીએમ પદની લડાઇ વધુ આકરી બની છે. દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાને મોટો ઝટકો આપ્યો છે. 50-50 ફોર્મ્યુલાને લઇ ફડણવીસે સ્પષ્ટ શબ્દોમાં […]

મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ, સંજય રાઉતે કહ્યું કે, અમારી પાસે વિકલ્પ છે

October 29, 2019 TV9 Webdesk12 0

મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના અને ભાજપ વચ્ચેના ગઠબંધનમાં સીએમ પદને લઈને ખેંચતાણ વધી રહી છે. તેવામાં શિવસેના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે પોતાની નારાજગી વ્યક્ત કરી […]

VIDEO: મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેનાને નાયબ મુખ્યપ્રધાન પદની કરી ઓફર, શિવસેના 2.5 વર્ષ માટે CM પદને લઈને અડગ

October 27, 2019 TV9 Webdesk 9 0

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે મુખ્યપ્રધાન પદને લઈને ખેંચતાણ યથાવત છે, ત્યારે ભાજપે શિવસેનાને નાયબ મુખ્યપ્રધાન પદ માટેની ઓફર કરી છે. ભાજપે શિવસેના સાથે સમજાવટ કરવા હાલ […]

મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાનના પદને લઈ શિવસેના 50-50ના ફોર્મ્યુલા સિવાય કોઈ વાત કરવા તૈયાર નહીં

October 26, 2019 TV9 Webdesk12 0

મહારાષ્ટ્રમાં શિવસેના મુખ્યપ્રધાન પદને લઇ 50-50 ફોર્મ્યુલા સિવાય કોઇ વાત કરવા તૈયાર નથી. ઉદ્ધવ ઠાકરેએ ભાજપને અલ્ટિમેટમ આપ્યું છે કે, તેઓ 50-50ની ફોર્મ્યુલા સિવાય કોઇ […]

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનની જીત, આદિત્ય ઠાકરે બનશે મુખ્યપ્રધાન!

October 25, 2019 TV9 Webdesk12 0

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાના ગઠબંધને જીત મેળવી છે. પરંતુ પરિણામની સાથે મહારાષ્ટ્રમાં પોસ્ટર લાગવાની શરૂઆત થઈ ચૂકી છે. અને આ પોસ્ટરમાં આદિત્ય ઠાકરેને ભાવી મુખ્યપ્રધાન […]

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ: જાણો મહારાષ્ટ્રની VIP સીટ પર કોને મળી જીત અને કોને હારનો સામનો કરવો પડ્યો

October 25, 2019 TV9 Webdesk 9 0

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019ના પરિણામ જાહેર થઈ ગયા છે. 21 ઓક્ટોબરે થયેલા મતદાનમાં 60 ટકા મતદાન થયુ હતું. ત્યારે તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની VIP […]

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ PM મોદીનું ભાજપ કાર્યકરોને સંબોધન

October 24, 2019 TV9 Webdesk12 0

મહારાષ્ટ્ર અને હરિયાણાના પરિણામો સામે આવી ગયા છે.ત્યારે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે PM મોદી પહોંચ્યા હતા. PM મોદીએ કાર્યકરોને સંબોધન કરતા સૌ પ્રથમ આભાર માન્યો […]

VIDEO: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકાર પહેલા મુખ્યમંત્રી પદને લઈ ખેંચતાણ

October 24, 2019 TV9 Webdesk12 0

આખરે મહારાષ્ટ્રના મહાસંગ્રામના પરિણામ આવ્યા અને ફરી એકવાર ભાજપ-શિવસેના સરકાર બનાવશે એ નક્કી થઈ ગયું. પરંતુ ભાજપ અને શિવસેના વચ્ચે સરકાર બને તે પહેલા મુખ્યપ્રધાનના […]

મહારાષ્ટ્ર અને હરિયાણામાં કઈ પાર્ટીને કેટલી સીટ?, જાણો એક્ઝિટ પોલના આંકડાઓ વિશે!

October 21, 2019 TV9 WebDesk8 0

મહારાષ્ટ્ર અને હરિયાણામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયી છે. મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ ચેનલ દ્વારા એક્ઝિટ પોલ આવવાના શરુ થઈ ગયા છે. જાણીશું કે […]

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાનીએ કર્યુ મતદાન, 93 વર્ષની વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત કરી આપ્યો સંદેશ

October 21, 2019 TV9 Webdesk 9 0

    Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે રાજ્યની તમામ 288 વિધાનસભા સીટ […]

મુંબઈમાં ભાજપ-શિવસેના ગઠબંધનને 225 સીટ મળશે: પીયૂષ ગોયલ

October 21, 2019 TV9 Webdesk 9 0

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યુ છે. ભાજપ અને તેમની સહયોગી પાર્ટી સત્તા જાળવી રાખવા માટે પ્રયત્ન કરી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં […]

મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠક પર ચૂંટણી, આ 10 બેઠક પર છે સૌ કોઈની નજર

October 20, 2019 TV9 Webdesk12 0

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે. 21 ઓક્ટોબરની વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ જવાનું છે. તમામ સ્થાનિક અને નેશનલ પાર્ટીએ પોતાનું […]

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચારનો અંતિમ તબક્કો, સાંજે પાંચ વાગ્યે પ્રચારના પડઘમ શાંત થશે

October 19, 2019 TV9 Webdesk12 0

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યો છે. આજે સાંજે પાંચ કલાકે પ્રચાર પૂરો થઈ જશે. મહારાષ્ટ્રના ચૂંટણી મહાસંગ્રામમાં તમામ પક્ષો રેલીઓ અને સભાઓમાં […]

મહારાષ્ટ્રમાં મહાસંગ્રામઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને PM મોદી એક મંચ પર..કોંગ્રેસ પર કર્યા આ મુદ્દે પ્રહાર

October 18, 2019 TV9 Webdesk12 0

વિધાનસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે. ત્યારે મુંબઈમાં મહાયુતિએ શક્તિ પ્રદર્શન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધી કોંગ્રેસ પર નિશાન સાધ્યું. નરેન્દ્ર મોદીએ આડકતરી રીતે […]

મહારાષ્ટ્રનો મહાસંગ્રામઃ Tv9-C Voterના સરવેમાં જાણો કોને મળી રહી છે કેટલી બેઠક

October 18, 2019 TV9 Webdesk12 0

મહારાષ્ટ્રનો મહાસંગ્રામ જીતવા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠક પર 3237 ઉમેદવારો વચ્ચે ટક્કર છે. પરંતુ આ સવા ત્રણ હજાર […]

10 હજાર કર્મચારીને છૂટા કરવાની વાત કરનારી Parle-G કંપનીએ કર્યો 15.2 ટકાનો નફો

October 16, 2019 TV9 Webdesk12 0

પારલે-જી નામના બિસ્કિટથી સૌ કોઈ જાણીતું છે. પરંતુ GDPના આંકડા નીચે જતા અને વૈશ્વિક મંદીની ચર્ચામાં પારલે-જી ચર્ચામાં આવ્યું હતું. મંદીની અસરના કારણે પારલે-જી કંપનીએ […]

મુંબઈના વિરારમાં એક બિલ્ડિંગનો સ્લેબ તૂટવાની ઘટના, એક બાળકનું મોત

October 15, 2019 TV9 Webdesk12 0

મુંબઈના વિરારમાં એક બિલ્ડિંગનો સ્લેબ તૂટવાની ઘટના સામે આવી છે. જેમાં એક બાળકનું મોત પણ નિપજ્યું છે. તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે. […]

નોટબંધી, રાફેલ, GST, નીરવ મોદી…જૂના મુદ્દા સાથે રાહુલ ગાંધી મહારાષ્ટ્રની ચૂંટણીમાં કરી રહ્યા છે પ્રચાર

October 14, 2019 TV9 Webdesk12 0

નોટબંધી, રાફેલ, GST, નીરવ મોદી… રાહુલ ગાંધી આ હથિયારોના સહારે જ લોકસભાની ચૂંટણી લડ્યા. કોઈ ખાસ સફળતા પણ ન મળી. તેમ છતાં રાહુલ ગાંધી મહારાષ્ટ્રના […]

મહારાષ્ટ્રની ચૂંટણીમાં દેવામાફીના મુદ્દે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શરદ પવાર આમને-સામને

October 12, 2019 TV9 Webdesk12 0

દેશમાં સૌથી વધુ ખેડૂતોનું દેવુમાફ મહારાષ્ટ્રમાં થયું છે. આ દાવો કર્યો છે, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે. દેવેન્દ્ર ફડણવીસે એક ચૂંટણી સભામાં કહ્યું કે, ભાજપ સરકાર […]