ફરી થશે લોકસભાની ચૂંટણી? બેલેટ પેપરથી થશે લોકસભાની ચૂંટણી? સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો નવો મામલો

June 13, 2019 TV9 Webdesk13 0

સુપ્રીમ કોર્ટમાં વકીલ એમ.એલ. શર્માએ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓ રદ્દ કરવાની માગણી કરતી અરજી દાખલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે રિપ્રેજેંટેશન ઓફ પીપલ્સ (RP) […]

અત્યાર સુધીની સૌથી ખર્ચાળ અને મોંઘી હતી 2019 લોકસભા ચૂંટણી, જાણો દરેક મતદાર પર કેટલા રૂપિયા થયા ખર્ચ?

June 4, 2019 TV9 Webdesk11 0

2019 ની લોકસભાની ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી રહી છે. 7 તબક્કામાં 75 દિવસ ચાલેલી આ ચૂંટણીમાં આશરે 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો […]

ભાજપના આ સાંસદને લોકો કહે છે ‘મોદી’

May 27, 2019 TV9 Webdesk 9 0

ઓડિશાની બાલાશોર લોકસભા સીટ પરથી આ વખતે ભાજપના ઉમેદવાર પ્રતાપ ચન્દ્ર સારંગીને જીત મળી છે. તેમને BJDના રબિન્દ્ર કુમાર જેનાને 12,956 મતોથી હરાવ્યા છે. વર્ષ […]

મુસ્લિમ પરિવારમાં બાળકનો થયો જન્મ, માતાની જીદ પર નામ રાખવામાં આવ્યું ‘નરેન્દ્ર મોદી’

May 27, 2019 TV9 Webdesk 9 0

લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને જંગી જીત મળી છે. તેમની લોકપ્રિયતાના એટલા અજબ ગજબ કિસ્સાઓ સાંભળવા મળી રહ્યાં છે. ત્યારે ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં […]

ભાજપને એક તરફ જંગી બહુમત મળ્યો અને બીજી તરફ શેર બજારમાં તેજી જોવા મળી, છેલ્લા બે મહિનામાં સૌથી મોટો ઉછાળો

May 24, 2019 TV9 Webdesk13 0

લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા જેમા ભાજપને ઐતિહાસિક વિજયની સાથે પ્રચંડ બહુમતી મળી છે. ભાજપના આ વિજય ઉત્સવની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી. […]

લોકસભા ચૂંટણીમાં સની દેઓલની ચર્ચા ઘણી કરવામાં આવી પણ આ ફિલ્મી ગાયકે સૌથી વધુ માર્જીન સાથે વિરોધીને હરાવ્યા

May 24, 2019 TV9 Webdesk13 0

લોક્સભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે જેમા દેશના ઘણી રાજનિતિક પાર્ટીઓ દ્વારા અલગ-અલગ સીટ પર બોલીવૂડ સ્ટાર્સને ચૂંટણીના રંગમંચ પર ઉતર્યા હતા. આમા ઘણા એક્ટર્સ […]

લોક્સભા ચૂંટણી પરિણામોની વર્ષ-2014ની તુલનાએ વર્ષ-2019માં જુદા-જુદા રાજ્યોમાં અલગ અલગ પાર્ટીઓની પરિસ્થિતિ

May 24, 2019 TV9 Webdesk13 0

લોકસભાના એગ્ઝીટ પોલ આવ્યા તો કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીને ઝટકો લાગ્યો હતો. પરંતુ જ્યારે પરિણામ આવ્યું તો સુનામી બરાબર જ લાગ્યું હશે. પરંતુ સમગ્ર […]

પ્રિયંકા ગાંધી નામનો ફૂગ્ગો ફૂટી ગયો, પૂર્વાંચલમાં ભાજપને નુકસાન પહોંંચાડવા માટે કોંગ્રેસે મેદાનમાં ઉતારેલા પ્રિયંકા વાડ્રાનો સુપર ફ્લોપ શો

May 24, 2019 TV9 Webdesk13 0

લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને રાહુલ ગાંધીએ અમેઠીમાં પોતાની હારને પણ સ્વીકારી લીધી છે. પરંતુ જે વાતની ચર્ચાએ સમગ્ર ચૂંટણીમાં પોતાની તરફ ધ્યાન […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાજીનામું આપશે PM મોદી, તો બીજી વખત શપથવિધિ પહેલા આ શુભકાર્ય માટે ગુજરાત આવશે

May 24, 2019 TV9 Webdesk12 0

ભાજપની પ્રચંડ જીત બાદ ફરી એક વખત નરેન્દ્ર મોદી સત્તાની ખુરશી પર આસીન થશે. ત્યારે તમામ લોકોની નજર શપથ ગ્રહણ પર રહેલી છે. માહિતી મુજબ […]

લોક્સભા ચૂંટણી 2019ના પરિણામો અને વર્ષ-2014નો જાણો તફાવત, જે પાર્ટી પાસે એક પણ બેઠક નહોતી તેની દીવાળી આવી ગઈ છે

May 24, 2019 TV9 Webdesk13 0

લોક્સભા ચૂંટણી પરિણામો જાહેર થયાની સાથે ભાજપને પ્રચંડ જીત મળી છે. તો આ વખતે ભાજપને ગત ચૂંટણીના પરિણામોથી વધુ ઉત્તમ અવસર મળ્યો છે. અને 21  […]

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પરિણામ બાદ આ 4 ધારાસભ્યો રાજીનામું આપશે

May 24, 2019 TV9 Webdesk 9 0

લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા અને ભારતમાં ભાજપે એકલા હાથે પોતાની તાકાત બતાવી છે. ગુજરાતમાં પણ ભાજપ 26 લોકસભાની બેઠકોમાંથી 26 બેઠકો પર વિજય મેળવવામાં […]

બહુમતથી મળશે તાકાત, રાષ્ટ્રપતિ પ્રણાલી પર વડાપ્રધાન તરીકે કામ કરશે નરેન્દ્ર મોદી

May 24, 2019 TV9 Webdesk 9 0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં બહુમતીથી જીતી મેળવી છે. તેની અસર તેમના કાર્યકાળ દરમિયાન પણ જોવા મળી શકે છે. પ્રથમ ટર્મમાં વડાપ્રધાન મોદી એક રીતે […]

આ 9 રણનીતિક મુદ્દાઓના લીધે ભાજપે લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ બનાવી દીધો

May 24, 2019 TV9 Webdesk 9 0

લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભાજપ જંગી બહુમતીથી જીતી ગઈ છે. આવતા અઠવાડિયામાં શપથગ્રહણ કાર્યક્રમ યોજાઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા […]

મોદી સરકારની બીજી ટર્મમાં બદલાઈ શકે છે અમિતશાહનો રોલ, બનશે મંત્રી?

May 24, 2019 TV9 Webdesk 9 0

ભાજપને મળેલી પ્રચંડ જીત પછી હવે આ વાતની ચર્ચા થઈ રહી છે કે આવતા અઠવાડિયે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે શપથ લીધા પછી તેમના મંત્રીમંડળમાં […]

મોદી લહેરની અસર: 11 ચૂંટણી જીતનારા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પહેલીવાર હારનો સ્વાદ ચાખ્યો

May 24, 2019 TV9 Webdesk 9 0

લોકસભા ચૂંટણીના પરિણામે કોંગ્રેસને એક મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસ પાર્ટી વિધાનસભા ચૂંટણીના પરિણામોની સફળતાને લોકસભામાં પણ જોવા માટે બેઠી હતી પણ પરિણામ આવ્યા તો […]

20 ટકાથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતી 45 સીટો પર ભાજપે કર્યો કબ્જો

May 24, 2019 TV9 Webdesk 9 0

મુસ્લિમ મતદારના બહુમતી વિસ્તારોમાં 92 સીટ પર NDAને આ વખતે 45 સીટો મળી છે. ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનનું આ પ્રદર્શન 2014થી પણ સારૂ છે. 2014માં NDAને […]

જાણો લોકસભા ચૂંટણી માટે કોણ હતા રાહુલ ગાંધીના સલાહકાર અને રણનીતિકાર

May 24, 2019 TV9 Webdesk 9 0

લોકસભા ચૂંટણીના પરિણામો લોકોની સામે આવી ગયા છે. એગ્ઝિટ પોલ જે રીતે NDAને બહુમતી આપી હતી, તેનાથી વધુ ભાજપ અને NDAએ બહુમતી મેળવી છે. વિપક્ષના […]

રાહુલ ગાંધીએ વિચાર્યુ નહી હોય તેટલી મોટી કોંગ્રેસની હાર, અડધા દેશમાં કોંગ્રેસને મળ્યો ‘ઝીરો’

May 24, 2019 TV9 Webdesk 9 0

દેશની જનતાએ તેમનો નિર્ણય આપી દીધો છે. લોકસભા ચૂંટણી 2019માં NDAએ જોરદાર જીત મેળવી છે. ત્યારે કોંગ્રેસને ફરી એકવાર હાર સહન કરવી પડી છે. દેશભરમાં […]

જાણો કયા બોલિવુડ કલાકાર લોકસભા ચૂંટણીમાં રહ્યાં સફળ અને કયા કલાકાર થયા નિષ્ફળ

May 24, 2019 TV9 Webdesk 9 0

આ વખતની લોકસભા ચૂંટણીમાં નેતાઓની સાથે સાથે બોલિવુડ અભિનેતાઓ પણ ચૂંટણી લડી રહ્યાં હતા. જેમાં ઘણાં અભિનેતાઓ સફળ રહ્યાં છે ત્યારે ઘણાં અભિનેતાઓને નિરાશા મળી […]

12 એવા મુખ્ય રાજ્યો જેમાં ભાજપને મળ્યા 50 ટકાથી વધારે મત

May 24, 2019 TV9 Webdesk 9 0

લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. જમ્મૂ કાશ્મીરથી લઈને કેરળ સુધી ભાજપના મત વધ્યા છે. 12 મોટા અને મુખ્ય રાજયો એવા છે, જેમાં ભાજપને […]

લોકસભા-2019ની ચૂંટણીની જાણો 10 રોચક વાતો

May 23, 2019 TV9 Webdesk13 0

1. દેશના ઇતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ પાર્ટી સિવાયની પાર્ટીએ એટલે કે ભાજપે સતત બીજી વખત બહુમતીની સરકાર બનાવી છે. વર્ષ-2014 પણ ઇતિહાસમાં પહેલીવાર ભાજપે બહુમતીની સરકાર […]

લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ પ્રથમ સંબોધનમાં PM મોદીએ આ લોકોનો કર્યો ઉલ્લેખ

May 23, 2019 TV9 Webdesk12 0

દિલ્હીમાં ભાજપની જીત બાદ કમલમ ખાતે પ્રથમ વખત નરેન્દ્ર મોદીએ પોતાનું સંબોધન કર્યું, સંબોધનની શરૂઆત કરતા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. દિલ્હીમાં વરસાદ પણ પડ્યો હોવાથી […]

પ્રિયંકા ગાંધી નામનો ફૂગ્ગો ફૂટી ગયો, પૂર્વાંચલમાં ભાજપને નુકશાન પહોંંચાડવા માટે કોંગ્રેસે મેદાનમાં ઉતારેલા પ્રિયંકા વાડ્રાનો સુપર ફ્લોપ શો

May 23, 2019 TV9 Webdesk13 0

લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને કોંગ્રેસનો કારમો પરાજય થયો છે અને ભાજપની મોટી જીત થઇ છે. પ્રિયંકા ગાંધીએ પૂર્વાંચલમાં 33 રેલીઓ અને રોડ […]

કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા, અમેઠીમાં હાર મુદ્દે શું બોલ્યા રાહુલ ગાંધી જાણો

May 23, 2019 TV9 Webdesk12 0

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે જનતા માલિક છે અને સાથે મોદીજીને અભિનંદન પણ આપ્યા હતા. રાહુલે કહ્યું કે અમારી લડાઈ એ […]

પ્રિયંકા ગાંધીએ ડૂબાડી કોંગ્રેસની નૈયા, જ્યાં જ્યાં કર્યો પ્રચાર ત્યાં થઈ કોંગ્રેસની હાર

May 23, 2019 TV9 Webdesk13 0

લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે જેમાં ભાજપને બહુમતી મળી રહી છે અને ફરી ભાજપની સરકાર બનશે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે અને […]

લોક્સભા ચૂંટણી પરિણામો: ગુજરાતની ટોપ 5 સીટો પર ભાજપના ઉમેદવાર આગળ

May 23, 2019 TV9 Webdesk13 0

લોક્સભા ચૂંટણી પરિણામોની મતગણતરી ચાલી રહી છે ત્યારે ગુજરાતની ટોપ 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો મોટા માર્જીનથી આગળ ચાલી રહી છે તો જાણો શું પરિસ્થિતી […]

લોક્સભા ચૂંટણીમાં ઐતિહાસિક જીતના દરવાજા પર ભાજપ, દિલ્હી ખાતેના ભાજપ મુખ્યાલય ખાતે 5 વાગ્યે 20 હજાર કાર્યકર્તાને સંબોધિત કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી: TV9 ગુજરાતી પર જુઓ લાઇવ પ્રસારણ

May 23, 2019 TV9 Webdesk13 0

લોક્સભા ચૂંટણી પરિણામોની મતગણતરી ચાલી રહી છે ત્યારે 11:00 વાગ્યા સુધીમાં આવી રહેલ પરિણામોના આધારે એવું જણાઇ રહ્યુ છે કે ભાજપ આ વખતે ઐતિહાસિક જીત […]

એગ્ઝિટ પોલ મુજબ જ ભાજપને શરૂઆતી રૂઝાનમાં મળી રહી છે બહુમતી, જાણો કેટલી બેઠક પર છે આગળ

May 23, 2019 TV9 Webdesk12 0

23 તારીખની શરૂઆત અને ભાજપના સમર્થકો માટે ખુશીનો માહોલ શરૂઆતથી જ ચાલી રહ્યો છે. સવારના પોસ્ટલ બેલેટથી લઈને 11 વાગ્યા સુધી જે પણ રૂઝાન આવ્યા […]

લોક્સભા ચૂંટણી પરિણામો: ગુજરાતની 26 સીટો પર ભાજપનો ઐતિહાસિક વિજય

May 23, 2019 TV9 Webdesk11 0

લોક્સભા ચૂંટણી પરિણામો આવી ગયા છે અને ગુજરાતની 26 સીટો પર ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ભાજપે ફરીવાર ગુજરતમાં પોતાનો પરચમ લહેરાવી દીધો છે અને […]

ઈતિહાસમાં પહેલી વખત ભારતની લોકસભા ચૂંટણીનું પરિણામ અમેરિકામાં LIVE, જોવા માટે આટલા રૂપિયા ચૂકવવા પડશે

May 22, 2019 TV9 Webdesk12 0

ભારતમાં તો ચૂંટણીનું પરિણામ જાણવા લોકો આતૂર છે. પરંતુ ભારતના પરિણામને લઈને અમેરિકામાં તો કંઈક અલગ જ આયોજન કર્યું છે. ભારતની લોકસભાના ચૂંટણી પરિણામોનું અમેરિકામાં […]

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી એલડી એન્જિનિયરિંગ કોલેજમાં શરૂ, પરિણામ માટે ખાસ આ વ્યવસ્થા કરવામાં આવી

May 22, 2019 TV9 Webdesk12 0

મતગણતરી માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે અને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી એલડી એન્જિનિયરિંગ કોલેજમાં થવાની છે.  ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં […]

જાણો મત ગણતરી કેવી રીતે થાય છે અને EVMની સુરક્ષા કેવી હોય છે

May 22, 2019 TV9 Webdesk 9 0

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ 23મેના રોજ બધાની સામે આવી જશે. પરિણામ પહેલા ઘણી એજન્સીઓ અને ચેનલોએ એગ્ઝિટ પોલ આપ્યા હતા. જેમાં ભાજપ અને NDAને બહુમત […]

શું કામ પાકિસ્તાનના લોકો ઈચ્છી રહ્યાં છે કે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન ના બને?

May 22, 2019 TV9 Webdesk 9 0

23મેના રોજ આવનારા લોકસભા ચૂંટણીના પરિણામો પર પાડાશી દેશ પાકિસ્તાન પણ નજર રાખીને બેઠુ છે. બંને દેશોની વચ્ચે સીમા તણાવને જોઈને પાકિસ્તાનની ચૂંટણીના પરિણામોમાં રસ […]

જાણો મતની ગણતરી સુધી કયા અને કેટલી સુરક્ષાની વચ્ચે રાખવામાં આવે છે EVM

May 22, 2019 TV9 Webdesk 9 0

2019ની લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. આવતીકાલે તેના પરિણામો જાહેર થશે. તેની પહેલા એગ્ઝિટ પોલના પરિણામ ભાજપ સરકાર ફરી આવવાના સંકેત આપી રહ્યાં છે. […]

જાણો કેવી રીતે EVM મશીન થોડા જ કલાકોમાં અંદાજીત 60 કરોડ મતદારોની ગણતરી કરી લેશે?

May 21, 2019 TV9 Webdesk13 0

23મેના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે. પહેલા મતદાન બેલેટ પેપર દ્વારા થતું હતું અને તેથી ગણતરી પણ દરેક બેલેટ પેપરની કરવી પડતી હતી. પરંતુ […]

એગ્ઝિટ પોલથી રોકાણકારોનો ઉત્સાહ વધ્યો, રેકોર્ડબ્રેક ઉંચાઈએ શેર બજાર

May 21, 2019 TV9 Webdesk 9 0

લોકસભા ચૂંટણીના પરિણામ 23મેના રોજ આવવાના છે. તેના પહેલા ભારતીય શેર બજારની રોનક વધતી જાય છે. અઠવાડીયાના બીજા દિવસે સેન્સેક્સ શરૂઆતની ગણતરીની મિનિટોમાં જ 200 […]

વિપક્ષોના નિશાના પર ફરી EVM, કહ્યું કે એજન્સીઓ વિશ્વાસપાત્ર નથી

May 21, 2019 TV9 Webdesk 9 0

રવિવારે લોકસભા ચૂંટણીના એગ્ઝિટ પોલના પરિણામ આવ્યા પછી EVM ફરી એક વાર વિપક્ષોના નિશાના પર છે. TDP પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબૂ નાયડુ આ મુદ્દે ચૂંટણી પંચ […]

લોકસભા ચૂંટણીના પરિણામ 23મેના રોજ આવશે, 22મેના રોજ આ જગ્યાએ થશે મતદાન, આ કારણે ચૂંટણી પંચે લીધો નિર્ણય

May 21, 2019 TV9 Webdesk11 0

અમૃતસર લોકસભા સીટની વિધાનસભા હલકા રાજાસાંસીના મતદાન મથક નંબર-123માં ચૂંટણી પંચે ફરી મતદાન યોજવાનો આદેશ આપ્યો છે. આ મતદાન 22મેના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે […]

ELECTION POLL: આ સ્પેશિયલ 25 બેઠકનું ગણિત જેના પર સૌ કોઈની નજર છે, તો જાણો દિગ્ગજ નેતાઓમાંથી કોનું શું થશે

May 20, 2019 TV9 Webdesk12 0

તમામ એગ્ઝિટ પોલના તારણો NDA તરફ વરસતા વિપક્ષ ફરી ચિંતામાં મુકાઈ ગયું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું વડાપ્રધાન બનવાનું સપનું ચકનાચુર થતું દેખાઈ રહ્યું છે. […]

લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 સીટોનું એગ્ઝિટ પોલ, કોની થશે જીત અને કોની થશે હાર

May 20, 2019 TV9 Webdesk13 0

17મી લોકસભાની ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ એજન્સી દ્વારા એગ્ઝિટ પોલ રજૂ કરવામાં આવ્યા હતા. મોટા ભાગના એગ્ઝિટ પોલમાં એનડીએને બહુમતી મળતી […]

TVના પરદા પર અચાનક આ ચેનલ આવી અને ચૂંટણીનું મતદાન પૂરું થયાની સાથે ગાયબ થઈ ગઈ છે

May 20, 2019 TV9 Webdesk12 0

ચૂંટણીનું મતદાન પૂરું થયું અને 23 તારીખની રાહ જોવાઈ રહી છે. પણ આ તમામ ઘટના વચ્ચે ટેલિવિઝનની દુનિયામાં એક ગાયબ થવાની ઘટના સામે આવી છે. […]

Election 2019ના પોલ તો તમે જાણી લીધા પણ રાજનીતિમાં આ 5 એગ્ઝિટ પોલ પછી જે પરિણામ આવ્યું તે તો આશ્ચર્યજનક હતું

May 20, 2019 TV9 Webdesk12 0

મતદાન પૂર્ણ થઈ ગયું છે અને એગ્ઝિટ પોલને જોઈ ભાજપના સમર્થકોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ ભાઈ આ તો એગ્ઝિટ પોલ છે […]

એગ્ઝિટ પોલ બાદ PM મોદી અને મોહન ભાગવત વચ્ચેની આ મુલાકાત જાણો શા માટે મહત્વની બનશે, RSSમાં હલચલ શરૂ

May 20, 2019 TV9 Webdesk12 0

પીએમ નરેન્દ્ર મોદી આજે સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી શકે છે. નાગપુરમાં સંઘના મુખ્યાલયમાં બન્ને દિગ્ગજો વચ્ચે મુલાકાત થઈ શકે છે. ચૂંટણી પરિણામો […]

yogi-adityanath-speaks-on-caa-protests-in-lucknow

એગ્ઝિટ પોલ મુજબ ભાજપ ફરી આવશે સત્તામાં છતા પણ UPના CM યોગીએ છીનવી તેના જ મંત્રીની ખુરશી

May 20, 2019 TV9 Webdesk13 0

લોકસભા ચૂંટણીના પરિણામો 23મેના રોજ જાહેર થશે પરંતુ એગ્ઝિટ પોલ આવી ગયા છે અને તેના આધારે દેશની રાજનિતીમાં હલચલ મચી ગઇ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી […]

જાણો એગ્ઝિટ પોલના અનુમાનોને લઈને ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શું કહ્યું?

May 20, 2019 TV9 Webdesk11 0

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂરું થતા જ સર્વે કરતી એજન્સીઓએ એગ્ઝિટ પોલના આંકડા જાહેર કરી દીધા હતા. દેશની અગ્રણી સર્વે એજન્સીઓના આંકડા પ્રમાણે આ […]

કેવી રીતે કરવામાં આવે છે એગ્ઝિટ પોલ, કેટલો થાય છે ખર્ચ જાણો પૂરી પ્રક્રિયા

May 19, 2019 TV9 WebDesk8 0

આજે લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે જ તમામ એજન્સીઓના એગ્ઝિટ પોલ આવી ગયા છે. આ એગ્ઝિટ પોલ માટે પણ ખુબ મોટો ખર્ચ […]

જાણો ક્યારે કેટલા સફળ અને નિષ્ફળ રહ્યાં છે Exit Poll

May 19, 2019 TV9 WebDesk8 0

ચૂંટણીના પરિણામો પહેલા અને છેલ્લા તબક્કાના મતદાન પૂર્ણ થયા પછી મીડિયામાં અલગ-અલગ એજન્સીઓની મદદથી એગ્ઝિટ પોલ શરૂ થાય છે. અધિકૃત પરિણામો જાહેર થાય ત્યાં સુધી […]

શું કેન્દ્રમાં ફરી બનશે મોદી સરકાર કે રાહુલ ગાંધી બનશે વડાપ્રધાન?, જુઓ તમામ એજન્સીઓના એગ્ઝિટ પોલના આંકડાઓ

May 19, 2019 TV9 Webdesk11 0

લોકસભાની ચૂંટણીના અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન પુર્ણ થયા બાદ વિવિધ એજન્સી દ્વારા જાહેર થયેલા એગ્ઝિટ પોલ મુજબ સ્પષ્ટ બહુમતી સાથે NDA ગઠબંધન ફરીથી સરકાર […]

રોકાણકારો પર કેવી રીતે થશે એગ્ઝિટ પોલના પરિણામોની અસર ?

May 19, 2019 TV9 Webdesk13 0

લોકસભા 2019ની ચૂંટણીનું સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલુ છે, થોડા કલાકોમાં જ મતદાન સમાપ્ત થઇ જશે. જેને લઇને અત્યારે દેશની લગભગ તમામ ન્યૂઝ ચેનલો […]

બિહારના પટનામાં તેજ પ્રતાપ યાદવના સિક્યુરિટી ગાર્ડ દ્વારા મીડિયાકર્મની પર હુમલો, પોતાનો બચાવ કરતા કહ્યું કે મને મારવા આવ્યા હતા

May 19, 2019 TV9 Webdesk12 0

બિહારની રાજધાની પટનામાં લાલૂ પ્રસાદની પાર્ટીના નેતા અને તેનો દિકરો તેજ પ્રતાપ યાદવના ગાર્ડની ગુંડાગીરી સામે આવી છે. સિક્યુરીટી ગાર્ડે એક મીડિયા કર્મી સાથે મારામારી […]