'ધ કાશ્મીર ફાઈલ્સ' જોવા માટે થિયેટરોમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. થિયેટરો હાઉસફુલ થઈ ગયા છે અને ઘણી જગ્યાએ લોકોને ટિકિટ મેળવવામાં મુશ્કેલીનો સામનો ...
1990માં કાશ્મીરમાં થયેલા હિંદુઓના નરસંહારને વિવેક અગ્નિહોત્રીએ લોકોના હ્રદયને ધ્રુજાવી દે તે રીતે દર્શાવ્યો છે. આ ફિલ્મ માત્ર તથ્યો ઉપર માત્ર પ્રકાશ જ નથી પાડતી ...