વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પ્રથમ ભારત-મધ્ય એશિયા સમિટને સંબોધિત કરી હતી. જેમાં અફઘાનિસ્તાન સહિતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ...
આ બેઠકમાં ભારત-મધ્ય એશિયા સમિટને નિયમિત કાર્યક્રમ બનાવવા, સહકાર અને સંકલનને પ્રોત્સાહન આપવા માટે કાયમી સચિવાલયની રચના અને વેપાર, કનેક્ટિવિટી, સંરક્ષણ, સુરક્ષા અને પર્યટન જેવા ...