ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, 'અફઘાનિસ્તાનના લોકોને માનવતાવાદી સહાય તરીકે 50 હજાર ટન ઘઉં અને અન્ય તબીબી પુરવઠો મોકલવા માટે અમે પાકિસ્તાની અધિકારીઓના સંપર્કમાં છીએ. ...
વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત અફઘાનિસ્તાનના લોકો સાથે વિશેષ સંબંધો ચાલુ રાખવા અને તેમને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. ...
તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની સ્થિતિ અતિ ખરાબ થઈ ગઈ છે. દેશની અડધાથી વધુ વસ્તી ખોરાકની તંગીનો સામનો કરી રહી છે. પૈસા અને અન્ય સંસાધનોની અછતને ...
Channel No. 1720
Channel No. 583
Channel No. 1643
Channel No. 1299
Channel No. 748