Hardik Patel e CM na gadh ma padyu gabdu BJP na Mahila corporater sahit 20 thi vadhu loko congress ma jodaya

હાર્દિક પટેલે CMના ગઢમાં પાડ્યું ગાબડું, ભાજપના મહિલા કોર્પોરેટર સહિત 20થી વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા

September 3, 2020 Mohit Bhatt 0

ભાજપના ગઢ ગણાતા રાજકોટ શહેરમાં કોંગ્રેસે ગાબડું પાડ્યુ છે. રાજકોટના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર દક્ષા ભેંસણીયા ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસના […]

In Rajkot, Hardik Patel said the Congress would come to power in the corporation elections

રાજકોટમાં હાર્દીક પટેલે કહ્યું, કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તાસ્થાને આવશે, વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લવાશે

September 3, 2020 TV9 Webdesk15 0

ગુજરાતમાં આવનારી મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તાસ્થાને આવશે તેવો વિશ્વાસ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દીક પટેલે વ્યક્ત કર્યો. રાજકોટ ખાતે ભાજપના મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા બાદ પત્રકારો […]

By-elections for eight seats in the Assembly

હાર્દિક પટેલની નિમણૂંકથી નારાજગી દૂર કરવા કોંગ્રેસ વરિષ્ઠોને આપશે ટિકીટ, અર્જૂન મોઢવાડીયાને અબડાસા, સિધ્ધાર્થ પટેલને કરજણમાં લડાવે તેવી સંભાવના

August 4, 2020 TV9 Webdesk15 0

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદે હાર્દીક પટેલની નિમણૂંકથી સિનીયર નેતાઓ નારાજ થયા છે. પક્ષના વરીષ્ઠ નેતાઓની નારાજગી દૂર કરવા કોંગ્રેસના મોવડીઓએ પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં […]

Sessions court rejects Hardik Patel's plea on bail condition

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલે રાજ્ય બહાર જવા માટે કરેલી અરજી સેશન્સકોર્ટે ફગાવી

July 30, 2020 TV9 Webdesk15 0

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે રાજ્ય બહાર જવા પરવાનગી માંગતી અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. હાર્કીદ પટેલ ઉપર રાજદ્રોહ સહીતના અનેક કેસ કોર્ટમાં ચાલી […]

Hardik Patel e CM na gadh ma padyu gabdu BJP na Mahila corporater sahit 20 thi vadhu loko congress ma jodaya

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલે સ્વીકાર્યુ, લોકોને કોંગ્રેસની સાથે જોડવાનું કામ મુશ્કેલ, સાચો મુદ્દો હોય તો સરકારને નમાવી શકાય

July 14, 2020 TV9 Webdesk15 0

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદે નિમાયેલ યુવા નેતા હાર્દીક પટેલે સ્વીકાર્યુ છે કે, ગુજરાતમાં લોકોને કોંગ્રેસની સાથે જોડવાનું કામ મુશ્કેલ છે. પણ અશક્ય નથી. પડકારો બહુ […]

Congress na Working President Hardik Patel e Bhangro Vatyo Bhul Samjata Tweet Delete Karyu

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ભાંગરો વાટ્યો, ભૂલ સમજાતાં ટ્વિટ ડિલિટ કર્યુ

July 12, 2020 TV9 Webdesk 9 0

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ભાંગરો વાટ્યો, ટ્વીટ કરીને હાર્દિક પટેલે ભાંગરો વાટ્યો છે. હાર્દિક પટેલે ટ્વિટ કરી જણાવ્યું કે 2022માં એક તૃતિયાંશ બેઠકોથી કોંગ્રેસ […]

Hardik Patel appointed Working President of Gujarat Pradesh Congress Committee with immediate effect Hardik Patel ne moti javabdari Gujarat Congress na karyakari Pramukh banavaya

હાર્દિક પટેલને મોટી “જવાબદારી” ગુજરાત કોંગ્રેસના “કાર્યકારી પ્રમુખ” બનાવાયા

July 11, 2020 TV9 Webdesk 9 0

ગુજરાત કોંગ્રેસના સંગઠનના માળખામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ […]

Ahmedabad : Political controversy erupts over SVP hospital staff strike SVP Hospital ma Nursing staff ma narajgi Hardik Patel e Vadtar ni kari mag

SVP હોસ્પિટલના નર્સિગ સ્ટાફમાં નારાજગી, હાર્દિક પટેલે વળતરની કરી માગ

June 8, 2020 TV9 Webdesk 9 0

અમદાવાદ SVP હોસ્પિટલના નર્સિગ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. પગાર કાપી લેવાતા નર્સિગના 75 કર્મચારી SVP કેમ્પસમાં એક્ઠા થયા છે. કોન્ટ્રાકટ પર રાખતી કંપની દ્વારા […]

Election Commission should take action against those leaving the party, says Hardik Patel paksh palto karnara same election commission e pan action leva joie: Hardik Patel 

પક્ષપલટો કરનારા સામે ચૂંટણી પંચે પણ હવે એક્શન લેવા જોઈએ: હાર્દિક પટેલ

June 6, 2020 TV9 Webdesk 9 0

રાજ્યસભાની ચૂંટણીને કારણે રાજકારણ તેજ બન્યુ છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના 3 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. ત્યારે કોંગ્રેસ […]

patidar-leader-hardik-patel-arrested-from-morbi-in-three-year-old-riots-case

ગુજરાત : 3 વર્ષ જુના રાયોટીંગના કેસમાં હાર્દિક પટેલની મોરબીથી કરાઈ ધરપકડ

March 20, 2020 TV9 WebDesk8 0

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી છે.  3 વર્ષ પહેલાનાં કેસમાં હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી છે.  કોર્ટમાં હાર્દિક પટેલે હાજરી આપી ન હતી […]

Congress na Working President Hardik Patel e Bhangro Vatyo Bhul Samjata Tweet Delete Karyu

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનું નિવેદન, 20થી 50 કરોડમાં MLAને ખરીદયા

March 17, 2020 TV9 Webdesk13 0

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ છોડનારા ધારાસભ્યને જાહેરમાં માર મારવાની ચીમકી આપી છે. હાર્દિકે વિવાદીત નિવેદન કરતા આક્ષેપ કર્યો કે રાજીનામુ આપનારા ધારાસભ્યો 20થી લઈને […]

Court issued non-bailable warrant against Hardik Patel for holding rally without permission

પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ પર રાજદ્રોહના લાગેલા કેસમાં મુશ્કેલી વધી

February 29, 2020 TV9 Webdesk12 0

પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ પર રાજદ્રોહના કેસમાં મુશ્કેલી વધી છે. કેસની સુનાવણી દરમિયાન હાર્દિક ફરી ગેરહાજર રહ્યો હતો. જેને લઈ સેશન્સ કોર્ટે ફરી […]

SC grants anticipatory bail till March 6 to Hardik Patel in Patidar stir case patidar aandolan ma hinsa na case mamle hardik patel ne SC thi rahat dharpakad par lagavi rok

VIDEO: પાટીદાર આંદોલનમાં હિંસાના કેસ મામલે હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટથી રાહત, ધરપકડ પર લગાવી રોક

February 28, 2020 TV9 Webdesk 9 0

2015 પાટીદાર આંદોલનમાં હિંસાના કેસ મામલે કોંગ્રેસ અને પાટીદાર નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 6 માર્ચ સુધી ધરપકડ […]

Court issued non-bailable warrant against Hardik Patel for holding rally without permission

હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીન વોરંટ જાહેર, બોપલમાં પોલીસની મંજૂરી વગર જાહેરસભાનું આયોજન!

February 19, 2020 TV9 Webdesk12 0

હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીન વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. આ વોરંટ અમદાવાદના બોપલમાં પોલીસની મંજૂરી વગર જાહેર સભાનું આયોજન કરવા મુદ્દે કાર્યવાહી છે. હાર્દિક પટેલ […]

Hardik Patel is underground as his anticipatory bail process is going on Alpesh kathiria

હાર્દિક પટેલ ક્યાં છે? અલ્પેશ કથિરીયાએ આપ્યો જવાબ! જુઓ VIDEO

February 15, 2020 TV9 Webdesk13 0

છેલ્લા કેટલાક દિવસથી બિનઅનામત વર્ગનું આંદોલન ચાલી રહ્યું છે પરંતુ એક સમયે આંદોલનકારી રહી ચૂકેલો હાર્દિક પટેલ જ આંદોલનકારીઓના ખબર-અંતર પૂછવા પણ નથી આવ્યો. આ […]

Non-bailable warrant issued against Hardik Patel in sedition case

રાજદ્રોહ કેસમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો, બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યૂ

February 7, 2020 TV9 Webdesk12 0

રાજદ્રોહ કેસમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદની સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ સામે બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યૂ કર્યું છે. એટલે કે ગમે […]

રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ જેલની બહાર આવ્યો અને માણસા પોલીસે ધરપકડ કરી

January 23, 2020 TV9 Webdesk12 0

હાર્દિક પટેલની મુશ્કેલીમાં થયો છે વધારો. રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ જેલની બહાર તો આવ્યો. પરંતુ બહાર નીકળતાની સાથે જ માણસા પોલીસે હાર્દિકની ધરપકડ કરી છે. […]

VIDEO: સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા, આગામી મુદતમાં ફરજિયાત હાજર રહેવા આદેશ

January 22, 2020 TV9 Webdesk 9 0

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને જામીન તો મળ્યા પરંતુ તેનો જેલમાંથી છુટકારો નથી થયો. કેમ કે એક કેસમાંથી છુટ્યા બાદ હવે સિદ્ધપુરમાં જાહેરનામાનો ભંગ કરવાના કેસમાં […]

hardik patel arrest congress general secretary priyanka gandhi vadra congress mahasachiv priyanka gandhi e hardik patel ni dharpakad mamle BJP par karya aakshep

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ હાર્દિક પટેલની ધરપકડ મામલે ભાજપ પર કર્યા આક્ષેપ

January 19, 2020 TV9 Webdesk 9 0

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ધરપકડ મામલે કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે યુવાઓના રોજગાર અને […]

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલની ધરપકડ બાદ 24 જાન્યુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

January 18, 2020 TV9 Webdesk12 0

રાજદ્રોહના કેસમાં કોર્ટમાં હાજર ન રહેવા બદલ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. અને મોડી રાત્રે જ જજસાહેબના ઘરે હાજર કરાયો […]

વિરમગામની હાંસલપુર ચોકડી પાસેથી હાર્દિક પટેલની ધરપકડ, આવતીકાલે કોર્ટમાં કરાશે હાજર

January 18, 2020 TV9 Webdesk12 0

પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની ફરી ધરપકડ કરાઈ છે. આવતીકાલે હાર્દિક પટેલને કોર્ટમાં રજૂ કરાશે. રાજદ્રોહના કેસમાં હાર્દિક વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ […]

patidar-anamat-andolan-ma-sedition-case-hardik-patel-virdh-non bailable-warrant

પાટીદાર અનામત આંદોલનમાં રાજદ્રોહનો કેસઃ હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ

January 18, 2020 TV9 Webdesk12 0

પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની મુશ્કેલી વધી છે. હાર્દિક પટેલ સામે અમદાવાદ સેશન્સ કોર્ટે બિનજામીનપાત્ર વૉરંટ કાઢ્યું છે. હાઈકોર્ટની સૂચના છતાં […]

Ahmedabad:Many injured in violent clash between ABVP &NSUI workers, Hardik Patel blames ABVP workers

JNUમાં હિંસા બાદ અમદાવાદમાં પણ ઘર્ષણ, નિખીલ સવાણી ગંભીર રીતે ઘાયલ

January 7, 2020 TV9 Webdesk12 0

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસાના પડઘાં ગુજરાતમાં પણ પડ્યા છે. અમદાવાદમાં ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે હિંસક મારામારી થઈ છે. ABVPના કાર્યાલય પાસે જ […]

બિનસચિવાલય પરીક્ષાને રદ કરવાની માગણી સાથે વિરોધ પ્રદર્શનમાં હાર્દિક પટેલને ધક્કે ચડાવ્યો!

December 5, 2019 TV9 Webdesk12 0

ગાંધીનગરમાં હાર્દિક પટેલને જવું મોંઘુ પડ્યું છે. હાર્દિક પટેલને યુવાનોએ ધક્કે ચડાવ્યો હતો. યુવાનોના આંદોલનમાં આજ સવારથી નેતાઓનું આગમન થઈ રહ્યું છે. છેલ્લા અનેક દિવસથી […]

Students protest with demand to cancel bin sachivalay exam, Congress leader  HardikPatel extends support binsachivalay pariksha vivad students sate virodh ma jodaya hardik patel rajya sarkar par karya aakra prahar

બિનસચિવાલય પરીક્ષા વિવાદ: પરીક્ષાર્થીઓ સાથે વિરોધમાં જોડાયા હાર્દિક પટેલ, રાજ્ય સરકાર પર કર્યા આકરા પ્રહાર

December 5, 2019 TV9 Webdesk 9 0

બિનસચિવાલયની પરીક્ષા કોઈપણ ભોગે રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ જંગે ચડ્યા છે. રાજ્ય સરકારે ભલે કહી દીધું કે પરીક્ષા રદ નહીં થાય પરંતુ પરીક્ષાર્થીઓમાં આક્રોશ ભારોભાર […]

એક વખતના આંદોલનના મિત્ર હવે બન્યા રાજકીય દુશ્મનો, હાર્દિક પટેલના અલ્પેશ ઠાકોર પર મોટા પ્રહારો, જુઓ VIDEO

November 5, 2019 TV9 Webdesk 9 0

  આંદોલનને માર્ગ બનાવી રાજકારણમાં આવનારા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર એકબીજાના વખાણ કરતાં થાકતાં ન હતા. ત્યારે આજે આ નેતાઓ જ એકબીજાની સામ સામે […]

અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલનો શું હવે કોંગ્રેસથી મોહભંગ થયો? પાટીદાર ગ્રૂપમાં વાઈરલ થયું આ પોસ્ટર

October 13, 2019 TV9 Webdesk12 0

એક સમયનો પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અને હાલ કોંગ્રેસી નેતા હાર્દિક પટેલનો શું હવે કોંગ્રેસથી મોહભંગ થયો છે. શું હાર્દિક પટેલ ગમે ત્યારે કોંગ્રેસ સાથેનો […]

GMDC ગ્રાઉન્ડ ખાતે 25 ઓગસ્ટ 2015ના રોજ બનેલી ઘટનાના મામલે હાર્દિક પટેલ પૂંજ કમિશન સમક્ષ હાજર

September 18, 2019 TV9 Webdesk12 0

25 ઓગસ્ટ 2015ના રોજ GMDC ગ્રાઉન્ડ ખાતે બનેલી ઘટનાના મામલે હાર્દિક પટેલ આજે પુંજ કમિશન સમક્ષ હાજર થયો હતો. પુંજ કમિશને પણ કેટલાક પુરાવા રજૂ […]

પુંજ કમિશન દ્વારા પાટીદાર આંદોલન મામલે નોટિસ, હાર્દિક સહિત આ યુવા નેતાઓને સુનાવણીમાં હાજર રહેવા આદેશ

September 11, 2019 TV9 Webdesk12 0

પુંજ કમિશને પાટીદાર આંદોલન મામલે નોટિસ રજૂ કરી છે. અને હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, અમરીશ પટેલ અને કેતન પટેલને સુનાવણી માટે હાજર રહેવા આદેશ કર્યો […]

સંજીવ ભટ્ટને 300 બહેનો સાથે રાખડી બાંધવા જઈ રહેલા હાર્દિક પટેલની અટકાયત

August 14, 2019 TV9 WebDesk8 0

હાર્દક પટેલની પાલનપુર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. હાર્દિક પટેલ પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને રક્ષાબંધનની રાખડી બાંધવા 300 બહેનોની સાથે જતા હતા ત્યારે […]

bjp-to-seek-floor-test-in-mp-assembly-on-march16

કોંગ્રેસ પાર્ટીમાં કલમ 370ને લઈને ફૂટ પડી, જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાહુલ ગાંધીના સ્ટેન્ડની વિરુદ્ધમાં જઈને ભાજપના નિર્ણયને આવકાર્યો

August 6, 2019 TV9 WebDesk8 0

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધમાં જઈને આર્ટીકલ 370ના ભાજપ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. કોંગ્રેસ પાર્ટીના નેતા ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, અધિર ચૌધરીએ કોંગ્રેસ […]

VIDEO: ભાજપના કટ્ટર વિરોધી હાર્દિક પટેલે કાશ્મીર મુદ્દે આપેલા નિવેદનથી કોંગ્રેસ હેરાન-પરેશાન

August 6, 2019 TV9 Webdesk12 0

કાશ્મીર મુદ્દે સરકારની કાર્યવાહી એટલે 370ની કલમમાં સુધારા કરવા મુદ્દે હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે. હંમેશા અમિત શાહ અને ભાજપ પર પ્રહાર કરનારા હાર્દિક પટેલે […]

patidar-leader-hardik-patel-arrested-from-morbi-in-three-year-old-riots-case

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે એવો ક્યો છોડ વાવ્યો કે લોકોએ સોશિયલ મીડિયામાં ઉડાવી મજાક!

June 7, 2019 TV9 WebDesk8 0

વિશ્વ પર્યાવરણની ઉજવણી 5 જૂનનાં રોજ કરવામાં આવી હતી અને આ દિવસે હાર્દિક પટેલે પણ વૃક્ષારોપણ કર્યું હતું. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનું આ વૃક્ષારોપણ સોશિયલ […]

patidar-leader-hardik-patel-arrested-from-morbi-in-three-year-old-riots-case

સુરત અગ્નિકાંડ બાદ મેયરનું રાજીનામું માગવા પહોંચેલા હાર્દિક સાથે મારામારીનો પ્રયાસ, ભાજપ સરકાર આવી ગઈ છે હવે મને મારી પણ નાખશે

May 26, 2019 TV9 Webdesk12 0

સુરતમાં હાર્દિક પટેલને માર મારવાનો પ્રયાસ થયો છે. આ પ્રયાસ સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિના જૂના સાથીએ જ કર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. હાર્દિક […]

અગ્નિકાંડ: રોષે ભરાયેલાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ પહોંચ્યા સુરત

May 26, 2019 TV9 WebDesk8 0

સુરતના અગ્નિકાંડને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકો ન્યાયની માગણી સાથે ધરણાં પર બેસી ગયા છે. અગ્નિકાંડ બાદ પોલીસ વિભાગ અને અધિકારીઓ […]

સુરત અગ્નિકાંડ મુદ્દે હાર્દિક પટેલે સુરત મેયરના રાજીનામાની કરી માગ, સરકારને આપ્યું 12 કલાકનું અલ્ટીમેટમ

May 26, 2019 TV9 Webdesk11 0

સુરતના સરથાણામાં જે તક્ષશિલા બિલ્ડીંગમાં જે દુર્ઘટના સર્જાઈ તે બાદ તમામ નેતાઓ પોતની પ્રતિક્રિયા આપી રહ્યાં છે એવામાં અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પણ […]

પરિણામોની જાહેરાત બાદ કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની આવી પહેલી પ્રતિક્રિયા, આવુ કંઈક બોલ્યા નેતાજી

May 23, 2019 TV9 Webdesk12 0

મતગણતરીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિકે કોંગ્રેસની હારને હાર્દિક પટેલે આઘાતજનક ગણાવી. અને આ હાર કોંગ્રેસની હાર નહિ પરંતુ […]

કોણ છે એ વ્યક્તિ જેને અરવિંદ કેજરીવાલને જાહેરમાં થપ્પડ મારી દીધી?

May 4, 2019 TV9 WebDesk8 0

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જાહેરમાં થપ્પડ મારનાર યુવકની ઓળખ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલને એક રેલીમાં પ્રચાર વખતે શનિવારના રોજ યુવકે થપ્પડ મારી […]

અમદાવાદ: હાર્દિક પટેલની સભામાં હોબાળો, અલ્પેશ કથીરીયાના પોસ્ટર સાથે આવેલા યુવકોએ કર્યો વિરોધ

April 20, 2019 TV9 WebDesk8 0

અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં હાર્દિક પટેલની સભા દરમિયાન હોબાળો થયો હતો. કેટલાંક યુવાનોએ હાર્દિક પટેલની સભામાં ખૂરશીઓ ઉછાળીને વિરોધ કરતાં હોબાળો મચી ગયો હતો.   અમદાવાદના […]

હાર્દિક પટેલને ક્યા કારણે જાહેરસભામાં આ વ્યક્તિએ થપ્પડ મારી!

April 19, 2019 TV9 Webdesk 9 0

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પાર્ટીઓ તમામ આયોજન કરી રહી છે. ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સુરેન્દ્રનગરમાં જન આક્રોશ રેલીને સંબોધન કરી રહ્યા હતા. તે […]

હાર્દિક પટેલને ભરી સભામાં એક વ્યક્તિએ માર્યો લાફો, સુરેન્દ્રનગરના બલદાણાની સભામાં બની ઘટના, જુઓ VIDEO

April 19, 2019 TV9 WebDesk8 0

હાર્દિક પટેલની સુરેન્દ્રનગરના બલદાણામાં સભા ચાલી રહી હતી અને તેમાં એક વ્યક્તિએ સ્ટેજ પર આવીને હાર્દિક પટેલને લાફો મારી દીધો હતો. બાદમાં સભામાં હોબાળો મચી […]

હાર્દિક પટેલની મુશ્કેલીમાં સતત વધારો, લુણાવાડામાં ખેડૂતોએ હેલિકોપ્ટર જ ના ઉતરવા દીધું, જાણો પછી હાર્દિકે શું કર્યું?

April 19, 2019 TV9 WebDesk8 0

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે જોડાઈ જનારા હાર્દિક પટેલને હવે ગુજરાતમાં ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હાર્દિક પટેલની 18 એપ્રિલના રોજ લુણાવાડા ખાતે આવેલાં […]

રાજનીતિક દોસ્ત બની ગયા રાજનીતિક દુશ્મન! હાર્દિક-અલ્પેશે એકબીજા પર શરૂ કર્યા આરોપ-પ્રત્યારોપ!

April 14, 2019 TV9 Webdesk 9 0

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂકેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર પ્રહાર કર્યા. હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને માન-સન્માન અને તાકાત આપી […]

ધર્મસંકટમાં ફસાયા રવિન્દ્ર જાડેજા ઘરમાં શરૂ થઈ ગઈ રાજનીતિ, પત્નીનો આપશે સાથ કે પકડશે પિતાનો હાથ?

April 14, 2019 TV9 Webdesk 9 0

જામનગરના કાલાવડમાં કોંગ્રેસની સભા યોજાઈ હતી. જેમાં હાર્દિક પટેલે ભાજપ સામે પ્રહારો કર્યો હતા સાથે જ આ બેઠક કોંગ્રેસ જીતેશ તેવો દાવો પણ કર્યો હતો. […]

ગુજરાતમાં કોગ્રેસને વિધાનસભા ચૂંટણીમા મોટો ફાયદો પહોંચાડનાર હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશની ત્રિમુર્તી વિખેરાઈ, લોકસભા પહેલા એક નો પણ ન દેખાયો દમ. 

April 12, 2019 jignesh.k.patel 0

લોકસભા ચૂંટણી 2019માં તમામ પક્ષોની નજર ગુજરાત પર મંડાયેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ હોમ ગ્રાઉન્ડ હોવાથી તમામની નજર ભાજપના પ્રદર્શન પર રહેલી છે. 2014માં ભાજપે […]

ભાજપે માત્ર કોંગ્રેસનું જ નહીં ગાંધીજી અને સરદારનું પણ અપમાન કર્યું છે: હાર્દિક પટેલ

April 8, 2019 TV9 WebDesk8 0

મુંબઈ કોંગ્રેસના યુવા સંમેલનમાં કાર્યક્રમમાં હાર્દિક પટેલે હાજરી આપી હતી અને  હાર્દિકે ભાજપે પર દેશના મોટા નેતાઓનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. મુંબઈ […]

મુંબઈમાં હાર્દિક પટેલ અભિનેત્રી તેમજ કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માતોંડકર સાથે મહારેલી કરશે

April 5, 2019 Neeru Zinzuwadia Adesara 0

મુંબઈનું રાજકારણ રંગીલું બનાવનારી રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકરને  પાટીદાર નેતા હાર્દિક પટેલને મદદ કરશે. કોંગ્રેસ ઉત્તર મુંબઈ લોકસભા બેઠક પરથી મહારેલીનું આયોજન કરવા જઈ રહી […]

BreakingNews: મુખ્ય પ્રધાન વિજ્ય રૂપાણીએ હાર્દિક પટેલ પર કર્યો કટાક્ષ, અમે તો ઈચ્છતાં હતા કે હાર્દિક ચૂંટણી લડે

March 30, 2019 TV9 Web Desk6 0

લોકસભાની ચૂંટણી માટે જ્યાં એક તરફ આજે અમિત શાહ પોતાનું નામાંકન દાખલ કરી રહ્યા છે ત્યારે ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે […]

હાર્દિક પટેલને મોટો ઝટકો, ગુજરાત હાઈકોર્ટના ચુકાદાથી નહી લડી શકે 2019ની ચૂંટણી

March 29, 2019 jignesh.k.patel 0

 પાટીદાર અનામત આંદોલન સમિતીના સંયોજક અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ 2019ની લોકસભા ચૂંટણી નહી લડી શકે. હાર્દીકને હાઈકોર્ટ તરફથી કોઈ રાહત ન મળતા ચૂંટણી લડવુ […]