Think twice before falling in love online Ahmedabad

ઓનલાઈન ફ્રેન્ડશીપ કરતા પહેલાં ચેતી જજો! આ ઘટના તમારી આંખ ઉઘાડનારી છે!

September 19, 2020 TV9 Webdesk13 0

સોશિયલ મીડિયા પર કોઈ એપ્લિકેશનથી અજાણી યુવતીઓ સાથે મિત્રતા કરતા પહેલા ચેતી જજો, નહીં તો લૂંટાઈ જશો. અમદાવાદના સેટેલાઇટમાં આવી જ એક આંખ ઉઘાડનારી ઘટના […]

Thug gang members earn more than Rs 20 lakh a month in Jamtada,

જમતાડાની ઠગ ગેંગની મહિને 20 લાખથી વધુ કમાણી, બે-ચાર મિનીટમાં જ બેંક ખાતામાંથી ઉપાડી લે છે રૂપિયા

September 11, 2020 TV9 Webdesk15 0

આઈઆઈએમ કે આઈઆઈટી, પાસ થયેલ વ્યક્તિ, આખા વર્ષમાં કમાતા હશે, તેનાથી ક્યાય વધુ રૂપિયા, જમતાડાની હેલો ગેંગ કમાઈ રહી છે. અધધધ કહી શકાય તેવી, કમાણીનો […]

Paytm KYC fraud busted in Ahmedabad 2 arrested

Paytmનો ઉપયોગ કરનારા લોકો રહો સાવધાન! Paytmમાં KYCના બહાને થઈ રહી છે લાખો રૂપિયાની છેતરપિંડી

August 12, 2020 TV9 Webdesk13 0

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે બે શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા. જે પેટીએમ એકાઉન્ટમાં કેવાયસી અપડેટ કરવી જરૂરી છે, તેવા બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા હતા. દેશભરમાં […]

indian origin doctor in new york accused of cheating during corona epidemic

ન્યૂયોર્ક: 6 લાખ ડૉલરના કોરોના રિલીફ ફ્રોડમાં ભારતીય મૂળના ડૉક્ટર વિરૂદ્ધ કેસ દાખલ

June 26, 2020 TV9 Webdesk 9 0

ન્યૂયોર્કમાં એક મૂળ ભારતીય ડૉક્ટર પર કોરોના વાઈરસ મહામારી દરમિયાન છેતરપિંડી કરી 6,30,000 ડૉલરનો ફ્રોડનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ પહેલા તેમની પર હેલ્થકેર છેતરપિંડીનો […]

Zydus cadila Dy manager orders masks online, gets duped of Rs.19 lakh corona ne lai ne masks thaki Zydus cadila na Dy Manager sathe lakho rupiya ni thagai

કોરોનાને લઈને માસ્ક થકી ઝાયડસ કેડીલાના ડેપ્યુટી મેનેજર સાથે લાખો રૂપિયાની ઠગાઈ

March 21, 2020 TV9 Webdesk 9 0

સોશિયલ મીડિયા પર માસ્કની જાહેરાતો જોઈને ઓર્ડર આપતા પહેલા ચેતજો, કારણ કે બજારમાં એવા ગઠીયા પણ સક્રિય છે જેઓ નાણાં લઈને ફરાર થઈ જાય છે. […]

7 Immigration agents booked for fraud in Ramol, videsh java magta loko rehjo savdhan ahmedabad na 6 loko pase videsh lai java na bahane 70 lakh rupiya ni thagai

વિદેશ જવા માગતા લોકો રહેજો સાવધાન, અમદાવાદના 6 લોકો પાસે વિદેશ લઈ જવાના બહાને 70 લાખ રૂપિયાની ઠગાઈ

March 16, 2020 TV9 Webdesk 9 0

વિદેશમાં અભ્યાસ કે નોકરીના બહાને જવા ઈચ્છતા લોકો રહેજો સાવચેત. અમદાવાદના રામોલમાં કેનેડા જવા માગતા એક પરિવાર સહિત 6 લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે. નર્સ […]

Gujarat: Trader duped of Rs 40 lakh in Vadodara construction na vayvsay ma bhagidar banavava na name e vepari sathe Rupiya 40 lakh ni chetarpidni

વડોદરા: કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ભાગીદાર બનાવવાના નામે વેપારી સાથે રૂપિયા 40 લાખની છેતરપિંડી

February 26, 2020 TV9 Webdesk 9 0

વડોદરામાં કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં 40 લાખ રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ભાગીદાર બનાવવાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. જો કે ફરિયાદના આધારે છેતરપિંડી […]

Jr Clerk of Mahisagar RTO booked for fraud of Rs 16.56L

મહીસાગર: ARTO કચેરીમાં ઉચાપત કેસમાં જુનિયર ક્લાર્કની મુશ્કેલીમાં થયો વધારો, રૂ.16.56 લાખની કરી હતી ઉચાપત

February 8, 2020 TV9 Webdesk13 0

મહીસાગરની ARTO કચેરીમાં ઉચાપતને લઈ જુનિયર ક્લાર્કની મુશ્કેલીમાં વધારો થયો છે. રૂપિયા 16.56 લાખની ઉચાપત કરવાના આરોપસર જુનિયર ક્લાર્ક એનએસ બેલીમ સામે ફરિયાદ નોંધાઈ છે. […]

Ponzi scheme busted in Jetpur Fraud company duped people of crores of rupees directors absconding

સ્કિમના નામે કરોડોનું કૌભાંડ! સંચાલકો કરોડો રૂપિયા ઉઘરાવી ફરાર, માસિક સ્કિમના નામે ઉઘરાવતાં હતા રૂ.1000

January 25, 2020 TV9 Webdesk13 0

રાજકોટના જેતપુરમાં સ્કિમના નામે કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. દીપગૃપના સંચાલકો કરોડો લોકો પાસેથી રૂપિયા ઉઘરાવી ફરાર થયા છે. ગૃપના સંચાલકો 50 મહિનાની માસિક સ્કિમના […]

Surendranagar: 16 booked over alleged fraud of Rs. 96 lakh in Muli coop educational society surendranagar na muli ni shikshan sahakari mandali mathi 96 lakh ni uchapat shikasho sahit kul 16 same fariyad

સુરેન્દ્રનગરના મુળીની શિક્ષણ સહકારી મંડળીમાંથી 96 લાખની ઉચાપત, શિક્ષકો સહિત કુલ 16 સામે ફરિયાદ

December 26, 2019 TV9 Webdesk 9 0

સુરેન્દ્રનગર જિલ્લાના મુળીમાં ઉચાપત થયાનું સામે આવ્યું છે. મુળી તાલુકા શિક્ષણ સહકારી મંડળીમાં 96 લાખ રૂપિયાની ઉચાપત થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં મંડળીના પ્રમુખ, […]

Three arrested for ATM fraud in Ahmedabad

ATMમાં કેશ લોડ કરનાર જ ચોર! ATM ફ્રોડ કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ VIDEO

December 19, 2019 TV9 Webdesk13 0

અત્યાર સુધી એટીએમમાંથી તસ્કરો રૂપિયા ચોરી જતા હતા અથવા તો એટીએમ તોડતા હતા. પણ હવે એટીએમ મશીનમાં રૂપીયા લોડ કરતી કંપનીઓના કર્મચારીઓ પણ એટીએમમાંથી ચોરી […]

sbi-instructs-people-to-be-cautious-while-charging-their-phone-at-free-charging-stations

સ્ટેશન પર મશીનમાં ફોન ચાર્જિંગ કરતી વખતે રાખજો ધ્યાન, બેંક ખાતું થઈ જશે ખાલી!

December 9, 2019 TV9 WebDesk8 0

ભારતીય સ્ટેટ બેંક દ્વારા એક ચેતવણી આપવામાં આવી છે. મોબાઈલ ફોનના ચાર્જિંગને લઈને આ ચેતવણી બેંક દ્વારા આપવામાં આવી છે. ભારતીય સ્ટેટ બેંકે મોબાઈલ જગ્યા […]

ચેતજો! Paytm વાપરો છો અને કરી આ ભૂલ કરી તો ઉપડી જશે ખાતામાંથી પૈસા

November 22, 2019 TV9 WebDesk8 0

Paytm જેવા ઓનલાઈન એપ દ્વારા શોપિંગ કરવાનું અને દુકાનો પર પેમેન્ટ કરવાનું ચલણ વધ્યું છે. લોકો ઓનલાઈન પેમેન્ટ તરફ વળી રહ્યાં છે અને તેમાં ઘણાં […]

લોકોને ઉંચા વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીની CIDએ કરી ધરપકડ, જુઓ VIDEO

November 17, 2019 TV9 Webdesk 9 0

   લોકોને ઉંચા વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ અશોક ટાઉનશીપ કોર્પોરેશન, ચેન્નાઈ અને કેંરીન હાઉસિંગ કોર્પોરેશન […]

Google Payનો ઉપયોગ કરો છો તો ના કરતાં આ ભૂલ, ગુમાવી બેસશો તમારી કમાણી

November 12, 2019 TV9 WebDesk8 0

સુરતમાં એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. આપણે કોઈપણ દુકાને જઈએ ત્યાં હવે ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. ભારત સરકારના NPCI સર્વરથી UPI એપ, […]

દિવાળીમાં ઓનલાઈન શોપિંગ કરવાની ટેવ છે તો રાખો આ 5 વાતનું ધ્યાન

October 25, 2019 TV9 WebDesk8 0

તહેવારોની સિઝન ચાલી રહી છે અને કરોડો રુપિયાની ખરીદી ઓનલાઈન વેબસાઈટ-એપ દ્વારા કરવામાં આવે છે. લોકો તહેવારમાં વધારે ખરીદી કરે છે અને આ સમયે ઘણાં […]

VIDEO: સુરતમાં સરકારી આવાસ ભાડે આપવાનું કૌભાંડ, સરકારી આવાસોમાં મોટાપાયે ગોલમાલ

October 9, 2019 TV9 Webdesk13 0

દરેક નાગરિકને પોતાનું ઘરનું ઘર મળે તે માટે સરકારે વિવિધ આવાસ યોજના શરૂ કરી. આ યોજના થકી લાખો લોકોને સપનાનું ઘર પણ મળ્યું. જોકે કેટલાક […]

Flipkart Delivered Wrong Product to Customer

ઓનલાઈન ખરીદી કરવાના શોખીન છો તો રાખો આ ધ્ચાન નહીં તો બેંક ખાતું થઈ જશે ખાલી

October 4, 2019 TV9 WebDesk8 0

જ્યારે પણ ઓનલાઈન શોપિંગની વાત આવે ત્યારે ફ્લિપકાર્ટ અને અમેઝોન વેબસાઈટ કેવી રીતે ભૂલી શકાય? આ વેબસાઈટમાંથી તમે પણ મોંઘી વસ્તુઓ ઘર બેઠાં મગાવતા હશો. […]

અમદાવાદમાં ચાલુ કારમાં ચાલતું કોલ સેન્ટર પકડાયું, જુઓ VIDEO

October 3, 2019 TV9 Webdesk13 0

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં કારમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે. પોલીસે વેજલપુર ક્રોસિંગ પાસેથી ચાલુ કારમાં ચાલતું બોગલ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. કારમાં બેસી શખ્સો મોડી […]

ચેતી જજો! વિદેશમાં નોકરી નામે 11 લાખની છેતરપિંડી કરી, નોંધાઈ પોલીસ ફરિયાદ

September 30, 2019 TV9 WebDesk8 0

ઘાટલોડિયાના યુવક સાથે ત્રણ લોકોએ અરમેનીયા ખાતે નોકરી, વર્ક પરમીટની લાલચ આપીને રૂ.11 લાખ રોકડા મેળવી ઠગાઇ કર્યાની ઘટના સામે આવી છે. આ બાબતે પોલીસમાં […]

ઓનલાઈન ખરીદી વખતે આવી ભૂલ કરી તો થઈ જશે બેંક ખાતું ખાલી, વાંચો આ કિસ્સો

September 29, 2019 Darshal Raval 0

જીવરાજપાર્કમા રહેતા અને છુટક મજુરી સાથે ડ્રાઈવીંગનુ કામ કરતા ચેતન ચુનારા જેઓને ઓનલાઈન બુટની ખરીદી કરવી ભારે પડી છે.  કેમ કે તેઓએ 2 હજાર રૂપિયાની […]

ચેક આપતા પહેલા રહો સાવધાન! નહીં તો થશે મોટુ નુકશાન, જુઓ VIDEO

September 19, 2019 TV9 Webdesk13 0

જો તમે ચેકથી નાણાકીય વ્યહવાર કરતા હોવ અને કોઈ ઈસમને ચેક આપતા હોવ તો, તે વ્યક્તિની ખરાઈ કરીને આપજો. મહેસાણા જિલ્લામાં એક એવી ચોંકાવનારી ઘટના […]

Google Pay, PhonePe જેવા UPI એપ દ્વારા થતી છેતરપિંડીને લઈને ICICI બેંકની ચેતવણી

September 1, 2019 TV9 WebDesk8 0

ICICI બેંક દ્વારા એક ચેતવણી જાહેર કરવામાં આવી છે. હાલના સમયમાં કેશલેસ ટ્રાન્જેક્શનને લઈને ભારે ફ્રોડના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે જેને લઈને આ ચેતવણી […]

google-announces-truecaller-app-like-verified-calls-feature-which-will-show-callers-name-logo-reason-for-calling

એક ખોટા ગૂગલ સર્ચના લીધે થઈ શકે તમારું બેંક એકાઉન્ટ ખાલી, વાંચો આ કિસ્સો

August 14, 2019 TV9 WebDesk8 0

ગ્રાહકોની સાથે છેતરપિંડીનો એક અજબ કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન ફૂડ ઓર્ડર લેનારી કંપની ઝોમેટોના મેનેજર દ્વારા આ વાતની ફરિયાદ ગૂગલને પણ કરવામાં આવી છે. […]

વિરેન્દ્ર સેહવાગની પત્નીને તેમના જ બિઝનેસ પાર્ટનર્સે લગાવ્યો ચુનો, 4.5 કરોડ રૂપિયાની કરી છેતરપિંડી

July 13, 2019 TV9 Webdesk 9 0

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને ઓપનિંગ બેટસમેન વીરેન્દ્ર સેહવાગની પત્ની આરતી છેતરપિંડીનો શિકાર બની ગઈ છે. આરતીએ તેમના બિઝનેસ પાર્ટનર્સની વિરૂદ્ધ EOW સેલમાં ફરિયાદ દાખલ […]

જો તમને કોઈ ઈન્કમ ટેક્ષ રિટર્ન રિફંડ અપાવવાની લાલચ આપે તો ચેતી જજો, તમારું બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી, જુઓ VIDEO

June 13, 2019 TV9 WebDesk8 0

જો કોઈ તમને ઈન્કમટેક્ષ રિટર્ન અપાવવાના બહાને તમારી ડિટેલ્સ માગે તો ચેતી જજો નહીં તો તમારા ખાતું સાફ થઈ જશે અને તેમાંથી બધા જ રુપિયા […]

સાવધાન ! ઇંટરનેટ પર ફરી રહી છે એક એવી ખતરનાક APP કે જેને ડાઉનલોડ કરતા જ તમારૂં બૅંક ખાતું થઈ જશે ખાલી, લોકોના હજારો કરોડ રૂપિયા પર તોળાતો ખતરો !

February 17, 2019 TV9 Web Desk7 0

ભારતીય રિઝર્વ બૅંક (RBI)એ દેશની તમામ બૅંકોને એક નવા પ્રકારની છેતરપિંડી વિશે ચેતવણી આપી છે. TV9 Gujarati   આરબીઆઈ તરફથી કહેવાયું છે કે નવા પ્રકારની […]