એક જ સ્થળે વિદ્યાર્થીઓને વિવિધ યુનિવર્સિટી અને તેમાં ચાલતા અભ્યાસક્રમો માટેની માહિતી મળે તેવા ઉદ્દેશ્યથી ટીવીનાઈને (TV9) આ એજ્યુકેશન એક્સ્પોનું આયોજન કર્યું છે. ...
સુરત, વડોદરા અને રાજકોટ બાદ અમદાવાદમાં TV9 એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. TV9 દ્વારા વધુ 2 શહેરોમાં એજ્યુકેશન એક્સપો યોજવામાં આવ્યો છે. અમદાવાદમાં મુખ્યમંત્રી ...