પાલિકા દ્વારા વિવિધ સોસાયટી વિસ્તારોમાં મૂકવામાં આવેલા કચરા કન્ટેઇનરો કચરાથી ઉભરાઇ ગયા હોવા છ્તાં પણ તેની સાફસફાઇ કરવામાં આવતી નથી. પાલિકા દ્વારા ગંદકીની સાફસફાઇના અભાવે ...
એક સ્થાનિકે કહ્યું કે જ્યારથી વરસાદની સીઝનની શરૂઆત થઇ ત્યારથી આ વિસ્તારમાં ગંદકી થઇ રહી છે. અમે મહાનગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરી, પણ તે લોકો ...