અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓમિક્રોનથી સંક્રમિત લોકોએ પૂરતી રોગપ્રતિકારક શક્તિ વિકસાવી છે, આ તટસ્થ એન્ટિબોડી ઓમિક્રોન અને ડેલ્ટા સહિત અન્ય પ્રકારના કોરોનાને બેઅસર કરી ...
ઓમિક્રોન વેરિઅન્ટની વાત કરીએ તો આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર ડેટાના આધારે ભારતમાં નવા વર્ષથી ઓમિક્રોન કેસોની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે ...
ભારત બાયોટેકની(Bharat Biotech) કોરોના રસી કોવેક્સિનનો બુસ્ટર ડોઝ (Covaxin Booster Dose) કોવિડના બંને વેરિયન્ટ ઓમીક્રોન અને ડેલ્ટા સામે સુરક્ષા આપે છે તેઓ દાવો કંપનીએ કર્યો. ...
અમેરિકાથી લઈને યુરોપ સુધી કોરોનાના કેસ રેકોર્ડ સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. આગામી બે મહિનામાં યુરોપની અડધી વસ્તીને ઓમિક્રોનથી સંક્રમિત થવાનું જોખમ છે. ...
કોરોના વાયરસનો (Coronavirus) એક વેરિયન્ટ સામે આવ્યો છે, જેને 'ડેલ્ટાક્રોન' (Deltacron) નામ આપવામાં આવ્યું છે. સાયપ્રસમાં (Cyprus) આ નવા વેરિઅન્ટના અત્યાર સુધીમાં 25 કેસ નોંધાયા ...
ડેલ્ટાક્રોન વરિયન્ટમાં, ઓમિક્રોન જેવા કેટલાક પરિવર્તનો પણ તેમા જોવા મળ્યા છે, જેના કારણે તેને ડેલ્ટાક્રોન કહેવામાં આવે છે. જો કે, નિષ્ણાતો કહે છે કે આમાં ...
છેલ્લા બે અઠવાડિયામાં ગુજરાતમાં ઓમિક્રોનના કેસોમાં વધારો થઈ રહ્યો છે રાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર આંતરરાષ્ટ્રીય મુસાફરોના વધુ નમૂના જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવી રહ્યા છે. ...
સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ને કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ સાવચેતીના ભાગરૂપે સોમવારે રાત્રે વુડલેન્ડ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. ...