જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ ભારતના 47માં ચીફ જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ બોબડેને ભારતના ચીફ જસ્ટિસ તરીકે શપથ ...
સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે બનશે. રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. હાલના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આગામી 17 નવેમ્બરે નિવૃત થઈ રહ્યા છે. ત્યારે ...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (એસ.એ.બોબડે)ને દેશના નવા ચીફ જસ્ટિસ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ બોબડે 18 નવેમ્બરે CJI તરીકે શપથ ...
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શરદ અરવિંદ બોબડેને આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) બનાવવા માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મુક્યો છે. તેને લઈને ...
રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ગુરૂવારે મોટી ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે અયોધ્યા કેસમાં સુનાવણી 18 ઓક્ટોબર સુધી ખત્મ થવી જરૂરી ...
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં 43 લાખથી વધુ પેન્ડિંગ કેસોને પૂર્ણ કરવા માટે ભારતના CJI રંજન ગોગોઈએ વડાપ્રધાન મોદીને 3 ચિઠ્ઠી લખી છે. ચિઠ્ઠીમાં ચીફ જસ્ટિસે ...
ભારતની સુપ્રીમ કોર્ટના જજ રંજન ગોગોઈની વિરુદ્ધ યૌન શોષણનો આરોપ એક મહિલાએ લગાવ્યો છે. જેને લઈને વધુ સુનાવણી 25 એપ્રિલના રોજ રાખવામાં આવી છે. 24 ...
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ તેમની પર લાગેલા યૌન શોષણના આરોપને નકારી કાઢ્યો છે. તેમને કહ્યુ કે હું આ આરોપનો જવાબ આપવા નથી માગતો. તેમને કહ્યું ...
Channel No. 1720
Channel No. 583
Channel No. 1643
Channel No. 1299
Channel No. 748