cabinet-briefing-on-the-decisions-taken-in-central-cabinet-meeting

ISRO 2020માં લોન્ચ કરશે ચંદ્રયાન-3, ચંદ્રયાન-2 કરતાં પણ ઓછો ખર્ચ થશે

January 1, 2020 TV9 Webdesk 9 0

ભારત 2020માં ચંદ્રયાન-3ને લોન્ચ કરશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે આ વાતની જાણકારી આપી છે. તેમને કહ્યું કે આ અભિયાન પર ચંદ્રયાન-2થી પણ ઓછો ખર્ચ આવશે. જિતેન્દ્રસિંહે […]

ISROએ આપી ચંદ્રયાન-2ને લઈને મહત્વની ખબર, વિક્રમ લેન્ડર ચંદ્ર પર સુરક્ષિત છે

September 9, 2019 TV9 Webdesk11 0

ચંદ્રયાન-2ને લઇને મહત્વની ખબર સામે આવી છે. લેન્ડર વિક્રમને કોઇ નુકસાન નથી પહોંચ્યુ. પડ્યા બાદ લેન્ડર વિક્રમ તૂટ્યું નથી સલામત છે. ઈસરો દ્વારા કહેવામાં આવ્યું […]

ચંદ્રયાન 2: વિક્રમ લેન્ડરની ભાળ મળ્યા બાદ જુઓ સોશિયલ મીડિયા પર કેવા છે લોકોના રિએક્શન!

September 8, 2019 TV9 WebDesk8 0

વિક્રમ લેન્ડરન વિશે ઈસરોએ સારા સમાચાર આપ્યા બાદ લોકોમાં ફરીથી ખૂશીનો માહોલ છે. સોશિયલ મીડિયા પર લોકો ઈસરોના વખાણ કરી રહ્યાં છે. ખાસ કરીને ટ્વીટર […]

ISROથી સંપર્ક વિહોણા બનેલા વિક્રમ લેન્ડરનું લોકેશન ટ્રેસ કરી લેવાયું, ઓર્બિટરે આ જગ્યાએથી મોકલ્યા PHOTO

September 8, 2019 TV9 Webdesk12 0

ISROના વિક્રમ લેન્ડરની વિશે ISROને જાણ થઈ ચૂકી છે. ઓર્બિટરે થર્મલ ઈમેજ કેમેરાથી તેનો ફોટો લઈ લીધો છે. જો કે હાલમાં તેની સાથે કોઈ સંપર્ક […]

VIDEO: ચંદ્રયાન-2 મિશન પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે આપણી મુસાફરી ચાલુ રહેશે

September 7, 2019 TV9 Webdesk 9 0

ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ઉતરવાના પહેલા સંપર્ક તૂટી ગયો અને વૈજ્ઞાનિક પરેશાન થઈ ગયા. વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારી છે અને તે ઈસરોના કંટ્રોલ સેન્ટરથી […]

ચંદ્રયાન-2: જાણો 15 મિનિટમાં કેવી રીતે વિક્રમ લેન્ડર સાથે ઈસરોનો સંપર્ક તૂટ્યો

September 7, 2019 TV9 Webdesk 9 0

ભારતનું મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2 શુક્રવારે મોડી રાત્રે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમીટરના અંતરથી દુર પોતાનો રસ્તો ભટકી ગયુ. આ વાતની આશંકા પહેલેથી જ લગાવવામાં આવી […]

PM મોદી ઈસરો સેન્ટરથી 8 વાગ્યે કરશે સંબોધન, ચંદ્રયાન 2 વિશે આપી શકે છે માહિતી

September 7, 2019 TV9 WebDesk8 0

ચંદ્રયાન-2ના મહત્વના ભાગમાંથી એક લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવર હતા. ભારતીય અવકાશી સંસ્થા ઈસરો વિક્રમ લેન્ડરનું ચંદ્રની સપાટી સોફ્ટ લેન્ડિંગ કરાવવા ઈચ્છતી હતી. ઈસરો દ્વારા […]

લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટ્યો પણ આ ભાગ મોકલી રહ્યો છે ચંદ્રની ખાસ માહિતી

September 6, 2019 TV9 WebDesk8 0

ચંદ્રયાન-2ની સાથે જોડાયેલાં વિક્રમ લેન્ડરની સાથે ઈસરોનો સંપર્ક તૂટી ગયો છે. ઈસરોની સાથે આ સંપર્ક તૂટી જવાથી સંપૂર્ણ મિશનને નુકસાન થયું નથી પણ હજુ એક […]

VIDEO: વિદ્યાર્થીએ પૂછ્યું કે મારે રાષ્ટ્રપતિ બનવું છે તો PM મોદીએ આપ્યો કંઈક આવો જવાબ

September 6, 2019 TV9 WebDesk8 0

પીએમ મોદીએ વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધાર્યો હતો અને બાદમાં તેઓ ઈસરોના સેન્ટર ભારતભરમાંથી આવેલાં વિદ્યાર્થીઓને મળ્યાં હતા. ત્યાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન એક […]

ચંદ્રયાન-2: PM મોદીએ વધાર્યો વૈજ્ઞાનિકોનો જુસ્સો, કહ્યું કે યાત્રા ચાલુ રહેશે

September 6, 2019 TV9 WebDesk8 0

પીએમ મોદીએ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો સંપર્ક તૂટી જવા પર વૈજ્ઞાનિકોને કહ્યું કે જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે. ચંદ્રયાન-2માં ઈસરો પોતાના લક્ષ્યથી 2 કદમ જ દૂર છે […]

2008ના વર્ષથી ચંદ્રયાન-2 છે ઈસરોનું મિશન, જાણો સોફ્ટ લેન્ડિંગનો સમય કેમ કપરો હોય છે?

September 6, 2019 TV9 WebDesk8 0

ભારતનું ચંદ્રયાન-2 મિશન 2008થી કાર્યરત છે અને તેમાં અનેક વૈજ્ઞાનિકો પોતાની સેવા આપી રહ્યાં છે.  ઈસરોની વેબસાઈટ પરની ટાઈમલાઈન પર જે માહિતી જોવા મળી રહી […]

ચંદ્રયાન-2: વિક્રમ લેન્ડરની સાથે સંપર્ક તૂટ્યો, PM મોદીએ કહ્યું દેશ ઈસરોની સાથે છે

September 6, 2019 TV9 WebDesk8 0

ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરથી સાથે ઈસરોના યુનિટનો સંપર્ક તૂટી થઈ ગયો છે. જે સિગ્નલ મળ્યા છે તેના આધારે ડેટાનું એનાલીસીસ કરવામાં આવી રહ્યું છે. Normal performance […]

ચંદ્રયાનના અવતરણને જોવા માટે ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ISROના સેન્ટર પર પહોંચશે

September 6, 2019 TV9 Webdesk12 0

તો ચંદ્ર પર ભારતના વિક્રમને જોવા લોકો ઉત્સુક બની રહ્યા છે. ઉતાવળા બની ગયા છે. વૈજ્ઞાનિકો તો ઠીક, વિદ્યાર્થીઓ અને બાળકો પણ આ ઐતિહાસિક ક્ષણના […]

ચંદ્રયાન-2ના અવતરણ બાદ ઈતિહાસમાં ભારતનું નામ નોંધાશે, પરંતુ જાણો શું છે ચંદ્રયાન માટે સોફ્ટ લેન્ડિંગનો પડકાર

September 6, 2019 TV9 Webdesk12 0

ભારત ચંદ્ર પર ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. પણ આ ઈતિહાસ ચંદ્રયાન 2ની સોફ્ટ લેન્ડિંગ પર નિર્ભર રહેશે. સોફ્ટ લેન્ડિંગ એટલે ચંદ્રની સપાટી પર એવું […]

7 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર ઉતરશે ચંદ્રયાન-2, જાણો ક્યાં જોઈ શકાશે LIVE?

September 4, 2019 TV9 WebDesk8 0

ભારતનું મહત્ત્વનું અંતરિક્ષ મિશન ચંદ્રયાન-2 છે અને તે હવે પોતાના અંતિમ પડાવમાં છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવની તરફ ઉતરવાનું લક્ષ્ય ભારત દ્વારા રાખવામાં આવ્યું છે. જો […]

ખુશખબર! ચંદ્રની નજીક પહોંચ્યું ચંદ્રયાન-2, સોમવારે છૂટુ પડશે વિક્રમ લેંડર

September 1, 2019 TV9 WebDesk8 0

ભારતના સ્પેસ મિશન ચંદ્રયાન-2ને લઈને સારા સમાચાર છે. રવિવારના રોજ સાંજે 6 વાગ્યાને 21 મિનિટ પર ચંદ્રયાન-2 પાંચમી કક્ષામાં પ્રવેશી ગયું હતું. કક્ષા બદલવા માટે […]

ચંદ્રયાન-2એ મોકલ્યો ‘શાનદાર’ PHOTO, ઈસરોએ ટ્વીટ કરીને આપી જાણકારી

August 26, 2019 TV9 WebDesk8 0

ચંદ્રયાન-2 વ્યવસ્થિત રીતે પોતાનું કામ કરી રહ્યું છે અને તસવીરો મોકલી રહ્યું છે. ઈસરો દ્વારા એક તસવીરને શેર કરવામાં આવી છે. જેમાં ચંદ્ર પરના ખાડાઓ […]

હજારો કિલોમીટર દૂરથી ચંદ્રયાન-2એ મોકલી ચંદ્રની તસવીરો, ઈસરોએ ટ્વીટ કરીને આપી જાણકારી

August 22, 2019 TV9 WebDesk8 0

ચંદ્રયાન-2 દ્વારા લેવાયેલી ચંદ્રની પહેલી તસવીર ઈસરો દ્વારા શેર કરવામાં આવી છે. ચંદ્રની સપાટીથી 2650 કિમી દૂરથી આ તસવીરને લેવામાં આવી છે. 21 ઓગસ્ટના રોજ […]

સફળતા તરફ ચંદ્રયાન-2, ચંદ્રની બીજી કક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન-2

August 21, 2019 TV9 Webdesk13 0

ISRO એ બુધવારે ચંદ્રયાન-2 ને સફળતાપૂર્વક ચંદ્રની બીજી કક્ષામાં પ્રવેશ કરાવ્યો છે. ISROના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-2 ને બપોરે 12:30 થી 01:30 દરમિયાન ચંદ્રની ભ્રમણકક્ષા LBN#2 માં […]

ISROને મળી એક મોટી સફળતા, ચંદ્રયાન-2 પૃથ્વીની કક્ષામાંથી નિકળીને ચંદ્ર તરફ આગળ વધ્યુ

August 14, 2019 TV9 Webdesk 9 0

મિશન ચંદ્રયાન પર નિકળેલા ઈસરોને ચંદ્રયાન-2એ પૃથ્વીની કક્ષા છોડી દીધી છે. ઈસરો મુજબ બુધવારે સવારે લગભગ 3.30 વાગ્યે અમે એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો, જેને ટ્રાન્સ […]

શું સરકાર દેશના વૈજ્ઞાનિકોને કપાત પગાર સાથે ચૂકવણી કરે છે? રાજ્યસભામાં સાંસદ મોતીલાલની રજૂઆત

July 31, 2019 TV9 Webdesk12 0

ચંદ્રયાન-2 મિશનમાં મહત્વનું ભૂમિકા ભજવનારા વૈજ્ઞાનિકના પગાર કપાતનો મામલો સામે આવ્યો છે. કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ મોતીલાલ વોરાએ મંગળવારના દિવસે રાજ્યસભામાં વૈજ્ઞાનિકોના પગાર કપાત […]

ઈસરોએ પૂછ્યું કે ચંદ્ર પર શું લઈ જવું જોઈએ? લોકોએ આપ્યા અજબ-ગજબ જવાબ!

July 22, 2019 TV9 WebDesk8 0

ભારતે પોતાનું ચંદ્રયાન-2 મિશન લોંચ કરી દીધું છે અને એક આંતરરાષ્ટ્રીય સિદ્ધી પણ મેળવી છે. ઈસરોના આધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી લોકોને એક સવાલ પૂછવામાં આવ્યો […]

અવકાશી મહાસત્તા તરફ ભારતની આગેકૂચ, આ બે મહિલાઓના હાથમાં મિશન ચંદ્રયાનની કમાન

July 14, 2019 TV9 Webdesk12 0

ભારત આજે અવકાશી મહાસતા બનવા તરફ આગેકૂચ કરશે. જો બધુ બરાબર રહેશે તો ચંદ્રનો અંધેરામય ભાગ એવા દક્ષિણ ભાગમાં પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે. […]

ભારતનું મોટુ મિશન ચંદ્રયાન-2ના લોન્ચિંગને જોવા માટે લોકોમાં પણ ખુબ ઉત્સાહ, લાઈવ જોવા માટે 7,134 લોકોએ કરાવ્યુ ઓનલાઈન રજીસ્ટ્રેશન

July 14, 2019 TV9 Webdesk 9 0

ભારતના મોટા મિશન ચંદ્રયાન-2ના લોન્ચિંગને જોવા માટે લોકો પણ ખુબ ઉત્સાહીત છે. ચંદ્રયાન-2ની લોન્ચિંગને લાઈવ જોવા માટે અત્યાર સુધી 7,134 લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. […]

ઈસરો ચંદ્રયાન-2ની સાથે અમેરિકાના પે-લોડ મફતમાં મોકલી આપશે

May 17, 2019 TV9 Webdesk11 0

ચંદ્રયાન-1ની સફળતા બાદ હવે ISRO ચંદ્રયાન-2 સાથે ફરીથી તૈયાર છે . જાણવામાં મળી રહ્યું છે કે ચંદ્રયાન-2ને 9થી 6 જુલાઈ વચ્ચે લોન્ચ કરવામાં આવશે અને […]

ભારતથી 3,84,400 કિલોમીટર દૂર આ સ્થળે એપ્રિલમાં થવાનું છે એવું કંઇક કે જેના બાદ મોદી સહિત આખો દેશ ઉજવશે હોળી-દિવાળી એક સાથે

January 27, 2019 TV9 Web Desk7 0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વર્ષ 2019ની પ્રથમ મન કી બાત કરી. વડાપ્રધાને પોતાની 52મી મન કી બાતમાં ભારતીય અંતરિક્ષ મિશનનો ખાસ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ […]