ગુજરાતી સમાચાર » CCTV: Elderly woman thrashed by neighbors in Ahmedabad over parking issue
અમદાવાદના વસ્ત્રાલમાં એક વૃદ્ધાને પાડોશીઓએ ઘરમાં ઘૂસીને માર માર્યો. શ્યામ બંગલોમાં રહેતા પરિવારને પાર્કિંગ મુદ્દે પાડોશીઓ સાથે પાંચ વર્ષથી તકરાર ચાલી રહી હતી. 20 પાડોશીઓએ ...