ગુજરાતી સમાચાર » CCTV: 2 killed in multi-vehicle crash in Kadi-Mehsana
મહેસાણામાં ટ્રિપલ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ગઇકાલે કડીના ઇરાના નજીક ઘટના બની હતી. આઇસર ટ્રક, છોટા હાથી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ...