ગુજરાતી સમાચાર » case
CBIએ સાંડેસરા બંધુના સ્ટર્લિંગ બાયોટેક લાંચ કેસમાં રાકેશ અસ્થાનાને ક્લીન ચીટ આપી છે. સાંડેસરા બંધુની ડાયરીમાં ' આરએ' ને નાણાં આપવાનો ઉલ્લેખ હતો. ...
અભિનેતા સલમાન ખાન વિરુદ્ધ વર્ષ 2003માં અદાલતમા શસ્ત્ર લાઇસન્સ સંબંધિત એક ખોટું સોગંદનામું રજૂ કરવાના મામલે કરેલી અરજી પર જોધપુર જિલ્લા અને સેશન્સ કોર્ટ ગુરુવારે ...
રાજકોટમાં લાંચિયા અધિકારી સામે એસીબીએ લાલઆંખ કરી છે. રાજકોટ જીઆઇડીસીના અધિક્ષક ઇજનેર હિતેન્દ્ર રતીલાલ પરમાર વિરુધ્ધ એસીબીમાં અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. એસીબીની તપાસમાં ...
ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાંથી કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતો એક કેસ સામે આવ્યો છે. આ દર્દીને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના ઓબ્ઝર્વેશન વોર્ડમાં સારવાર અર્થે દાખલ ...
રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મચ્છરોના ત્રાસનો મુદ્દો હવે રાજકારણમાં પલટાયો છે. યાર્ડના ચેરમેન ડીકે સખિયા અને વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણી સામસામે આવી ગયા છે. ...
ચર્ચિત શીના બોરા હત્યાકાંડમાં ઈંદ્રાણી મુખર્જીના પૂર્વ પતિ પીટર મુખર્જીની જામીન અરજી મંજૂર રાખવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરતાં જામીન અરજી પર ...
અમદાવાદમાં ચકચારી વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં આજે ચુકાદો આવે તેવી શક્યતા છે. હાલ જામીન પર બહાર વિસ્મય શાહને ફરી જેલ ભેગા થવુ પડશે ...
રાજકોટમાં PSIની રિવોલ્વરથી અકસ્માતે ફાયરિંગમાં યુવકનું મોત નિપજયું હતું. આ મામલે ભારે હોબાળા બાદ આખરે પરીવાર મૃતદેહનો સ્વિકાર કર્યો છે. અગાઉ ધંધામાં ભાગીદારી મુદ્દે હત્યા ...
પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમ વિરુદ્ધ તપાસ ઘણી આગળ વધશે. ઈડી અને સીબીઆઈના દાવાને માનીએ તો ફક્ત આઈએનએક્સ મીડિયા જ નહીં પણ ચિદમ્બરમની હજારો કરોડની સંપત્તિ ...
કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો આંચકો મળ્યો છે. INX મીડિયા કેસમાં હાઈકોર્ટે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી નામંજૂર કરી. પૂર્વ ...