Bharuch: Maktampur road upar car ma aag fati nikdi fatna na pagle chakajam na darshyo sarjaya

ભરૂચના મક્તમપુર રોડ ઉપર અચાનક મારૂતીવાન સળગી ઉઠતા દોડધામ મચી

September 16, 2020 Ankit Modi 0

ભરૂચના મક્તમપુર રોડ ઉપર અચાનક મારૂતીવાન સળગી ઉઠતા દોડધામ મચી હતી. સ્થાનિકોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ […]

Mumbai: In a shocking incident,kid suffered only minor injuries after car ran over him while playing

મુંબઈ: 3 વર્ષના બાળકને કારચાલકે લીધો અટફેટે, બાળકનો થયો આબાદ બચાવ, જુઓ VIDEO

September 16, 2020 TV9 Webdesk 9 0

મુંબઈમાં એક એવી ઘટના બની, જેને તમે જોશો તો કાંપી ઉઠશો. એક કારચાલકે બાળકને અટફેટે લઈ લીધો, જેના સીસીટીવી સામે આવ્યા છે. 3 વર્ષના બાળક […]

Babra BJP chiefs met an accident car falls off bridge Amreli

અમરેલી: બાબરા તાલુકા ભાજપ પ્રમુખને નડ્યો અકસ્માત, ટ્રકે ટક્કર મારતા પ્રમુખની કાર ખાબકી પુલ નીચે

August 28, 2020 TV9 Webdesk13 0

અમરેલીના બાબરા નજીક તાલુકા ભાજપ પ્રમુખની કારને અકસ્માત નડ્યો હતો. બાબરા તાલુકાના ભાજપ પ્રમુખ વિપીન રાઠોડ બાબરા જઇ રહ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો. સુખપુર […]

Hyderabad Car swept away in flash floods 2 rescued 1 missing

VIDEO:હૈદરાબાદમાં પાણીના વહેણમાં તણાઇ એક કાર, કારમાં ત્રણ લોકો હતા સવાર

July 25, 2020 TV9 Webdesk13 0

હૈદરાબાદમાં પાણીના વહેણમાં એક કાર તણાઇ. આ કારમાં ત્રણ લોકો સવાર હતા. જો કે બે લોકોને બચાવી લેવાયા હતા, જ્યારે એક મહિલા તણાઇ ગઇ હતી. […]

dubai-s-businessman-balwinder-sawhney-had-spent-33-million-dirhams-for-his-rolls-royce-vehicle

ભારતીય ઉદ્યોગપતિએ ગાડીની મનપસંદ નંબર પ્લેટ માટે આપ્યા 60 કરોડ રુપિયા, જુઓ PHOTOS

June 29, 2020 TV9 WebDesk8 0

વાહનમાં મનપસંદ રજિસ્ટ્રેશન નંબર મેળવવાનો લોકોનો શોખ હોય છે. દુબઈમાં ભારતીય મૂળના બિઝનેસમેને મનપસંદ મેળવવા માટે કરોડો રુપિયાનો ખર્ચ કર્યો છે. બિઝનેસમેન બલવિંદર સિંહ સાહનીએ […]

Car overturns near Mahudha 3 died Kheda mahudhana sheri game carnu tair fatata sarjayo akasmat

ખેડા: મહુધાના શેરી ગામે કારનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત, જુઓ VIDEO

June 27, 2020 TV9 Webdesk13 0

ખેડાના મહુધા નજીક શેરી ગામે કારે પલટી મારતા 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં 2 […]

One killed in multi vehicle crash at Mahisagar

મહીસાગરની લીમડીયા ચોકડી પર ગમખ્વાર અકસ્માત, એક સાથે 8 વાહનોનો થયો અકસ્માત

June 15, 2020 TV9 Webdesk13 0

મહીસાગરની લીમડીયા ચોકડી પર ગમખ્વાર અકસ્માત થયો હતો. એક સાથે 8 વાહનો સાથે અકસ્માત થયો જેમાં 3-ટ્રક, 3-કાર અને 2-મોટર સાયકલનો સમાવેશ થાય છે. આ […]

On cam Glasses broken valuables worth Rs. 3.5 lacs stolen from a car in broad daylight in Surat

સુરતમાં ધોળે દિવસે ચોરી! કારનો કાચ તોડીને કરી રૂ.3.5 લાખની ચોરી, જુઓ VIDEO

February 29, 2020 TV9 Webdesk13 0

જો તમારી કારમાં કિંમતી સામાન હોય તો રસ્તા ઉપર કાર પાર્ક કરતા પહેલા ચેતજો. કારણ કે સુરતના કાપોદ્રામાં એક વ્યક્તિને રસ્તા ઉપર કાર પાર્ક કરવી […]

Std 2 girl crushed to death by teachers car in school playground in Ambaji Banaskantha

અંબાજીઃ શિક્ષિકાની કારની અડફેટે ધોરણ-2માં અભ્યાસ કરતી બાળકીનું મોત, જુઓ VIDEO

February 29, 2020 TV9 Webdesk13 0

અંબાજીમાં એક દર્દનાક ઘટના બની છે, જ્યાં એક માસૂમ વિદ્યાર્થિની કાર નીચે કચડાઈ જતા મોતને ભેટી છે. ધોરણ 2માં ભણતી નાનકડી બાળકી કોઈ બેફામ યુવક […]

us-president-donald-trump-official-car-cadillac-the-beast-know-the-features

ટ્ર્મ્પના કાફલામાં 10 કરોડની કાર, જાણો આ કાર કેમ છે ખુબ જ મહત્વની?

February 19, 2020 TV9 WebDesk8 0

ટ્રમ્પ બે દિવસીય ભારતના પ્રવાસે આવી રહ્યાં છે અને તેઓ આવે પહેલાં જ યુએસના એરફોર્સ દ્વારા અમુક કાર ભારત પહોંચી ગયી છે. અમદાવાદ ખાતે પણ […]

અમદાવાદ પોલીસે Twitter પર એક VIDEO દ્વારા કારમાં સીટ બેલ્ટના નિયમ અંગે કર્યો આદેશ

February 2, 2020 TV9 Webdesk12 0

અમદાવાદ પોલીસ દ્વારા Twitter પર એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે કારમાં ડ્રાઈવ કરતા વ્યક્તિ અને તેની પાસે આગળની સીટમાં બેસેલા વ્યક્તિએ જ […]

Jamnagar 4 killed in accident between car and bike near Shapar

જામનગરના શાપર પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત! 4 વ્યક્તિનાં મોત

January 28, 2020 TV9 Webdesk13 0

જામનગરમાં અકસ્માત થતાં 4 લોકોનાં મોત થયાં છે. કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 4 લોકો મોતને ભેટ્યા છે. આ ઘટના નવાગામ અને કાનાછીકારી ગામ […]

Panchmahal 3 killed in accident on Halol Vadodara highyway

હાલોલ-વડોદરા રોડ પર ગમખ્વાર અકસ્માત! 3 યુવકોના મોત અને 2 ઈજાગ્રસ્ત, જુઓ VIDEO

January 27, 2020 TV9 Webdesk13 0

પંચમહાલના હાલોલ-વડોદરા રોડ પર અકસ્માતમાં 3 યુવકોના મોત નીપજ્યા છે. ઘટના દાવડા ગામ નજીકની છે કે જ્યાં એક અજાણ્યા વાહને કારને ટક્કર મારી હતી. જેમાં […]

હિંમતનગરમાંથી કાર ભાડે મેળવીને છેતરપિંડી આચરતો ગાંધીનગરનો એક શખ્સ ઝડપાયો

January 23, 2020 Avnish Goswami 0

હિંમતનગરમાંથી કાર ભાડે મેળવીને છેતરપિંડી આચરતો ગાંધીનગરનો એક શખ્સ ઝડપાયો છે. NRI પેસેન્જરોને સેલ્ફ ડ્રાઈવ પર કાર ભાડે જોઈતી હોવાની વાત સાથે લલચાવીને કાર મેળવતો […]

Car catches fire in Sabarkantha, no casualty reported

કારમાં લાગી આગ! કાર સંપૂર્ણ બળીને ખાખ! કાર ચાલકનો થયો બચાવ, જુઓ VIDEO

January 22, 2020 TV9 Webdesk13 0

સાબરકાંઠામાં કારમાં આગ લાગી હતી. કારમાં શોર્ટસર્કીટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. આગમાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ જ્યારે કાર ચાલકનો આબદ બચાવ […]

Crash between Car and Truck leaves 4 injured , Surat

સુરતમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત! કારમાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત, જુઓ VIDEO

January 8, 2020 TV9 Webdesk13 0

સુરત શહેરના ઉધના નવજીવન સર્કલ પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને […]

Banaskantha: One killed in accident between 2 cars on Deesa-Bhildi highway

બનાસકાંઠામાં બે કાર સામસામે ટકરાતા લાગી આગ! કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત, જુઓ VIDEO

December 31, 2019 TV9 Webdesk13 0

બનાસકાંઠા જિલ્લાના ડીસા-ભીલડી હાઈવે પર 2 કાર વચ્ચે અક્સ્માત થયો હતો. માલગઢ ગામ પાસે બે કાર સામસામે ટકરાતા બંને કારમાં આગ ભભૂકી ઉઠી. આ દુર્ઘટનામાં […]

Two wheeler rider dies after being hit by car in Bhuyangdev area, Ahmedabad

VIDEO: અમદાવાદમાં ભુયંગદેવ અને ઈસનપુરમાં હિટ એન્ડ રનની ઘટનામાં 1 વ્યક્તિનું મોત

December 2, 2019 TV9 Webdesk12 0

અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતે એક વ્યક્તિનો જીવ લીધો છે. ઘટના ભુયંગદેવ વિસ્તારની છે. જ્યાં એક અતિ ઝડપે જઈ રહેલી કારની અડફેટે એક્ટિવાચાલકનું મોત થયું […]

Porsche driver fined Rs 9 lakh for flouting HSRP rule and not having proper documents, Ahmedabad

ટ્રાફિકના નવા નિયમ બાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત આ કારના માલિકને ફટકાર્યો લાખો રૂપિયાનો દંડ

November 29, 2019 Mihir Soni 0

નવા મોટર વ્હીકલ એક્ટ અને નવા ટ્રાફિક દંડ બાદ ભારતમાં સૌથી વધુ દંડની રકમ સાથેનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે બે કરોડની […]

કાર ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, જાણો કેવી રીતે વસૂલાય છે વધારે રુપિયા?

October 17, 2019 TV9 WebDesk8 0

દિવાળીમાં નવા વાહનોની ખરીદી કરવામાં આવતી હોય છે. આ સમય એવો છે કે બધી કંપનીઓ દ્વારા સારી ઓફર આપવામાં આવી રહી છે. ગ્રાહકો પણ ઘણીવાર […]

ના હોય! એક દિવસમાં મર્સિડીઝ કંપનીએ 200 કાર વેચી, 74 કારની ગુજરાતમાં ખરીદી

October 9, 2019 TV9 WebDesk8 0

દશેરાની દિવસ અને આ તહેવારોમાં લોકો ભારે ખરીદી કરે છે. લોકોની ખરીદીના કારણે એક નવો રેકોર્ડ બની ગયો છે. લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીજ બેંજ […]

અમદાવાદમાં ચાલુ કારમાં ચાલતું કોલ સેન્ટર પકડાયું, જુઓ VIDEO

October 3, 2019 TV9 Webdesk13 0

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં કારમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે. પોલીસે વેજલપુર ક્રોસિંગ પાસેથી ચાલુ કારમાં ચાલતું બોગલ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. કારમાં બેસી શખ્સો મોડી […]

પૂરના પ્રકોપ વચ્ચે ધ્રાંગધ્રામાં પુલ પર પાણી ફરી વળતા ફસાઈ કાર, જુઓ VIDEO

September 30, 2019 TV9 Webdesk13 0

પૂરના પ્રકોપ વચ્ચે ફસાઈ ગઈ કાર અને પછી શું થયું તે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. વાત છે સુરેન્દ્રનગરના સરા-ધ્રાંગધ્રા રોડ પરની, જ્યાં આવેલા […]

સુરેન્દ્રનગરના લખતર પાસે કોઝ-વેના પાણીમાં ફસાઈ કાર, જુઓ LIVE VIDEO

September 28, 2019 TV9 Webdesk13 0

સુરેન્દ્રનગરના લખતર નજીક એક કોઝ-વેમાં પાણીના ભારે પ્રવાહ વચ્ચે કાર ફસાઈ. લખતર તાલુકાના ડેરવાળા-સાંકળ ગામ વચ્ચે કોઝ-વેમાં કાર ફસાઈ ગઈ, કે જ્યાં પાણીના ધસમસતા પ્રવાહ […]

હવે જો કારમાં પણ હેલ્મેટ નહીં પહેરો તો ભરવો પડશે દંડ!

September 6, 2019 TV9 Webdesk13 0

ટ્રાફિક પોલીસે વેપારીની કારનું ચલણ કાપી નાંખ્યું કારણ કે તે કાર ચલાવતો હતો જ્યારે હેલ્મેટ પહેર્યું ન હતું. કાર ચલાવતા સમયે હેલ્મેટ ન પહેરવા બદલ […]

દિલ્લીમાં કારે અનેક લોકોને લીધા અડેફેટે, જુઓ VIDEO

September 2, 2019 TV9 Webdesk13 0

દિલ્લી શહેરના મોડલ ટાઉન વિસ્તારમાં કારચાલકે લોકોને અડફેટે લીધા છે. રાતના સમયે કાર બેફામ ઝડપથી આવી રહી હતી અને કેટલાક લોકોને ટક્કર મારી હતી. કાર […]

કોઝ વે પર તણાઈ કાર! કારમાં સવાર 4 વ્યક્તિઓ ફસાયા, જુઓ VIDEO

August 27, 2019 TV9 Webdesk13 0

છોટા ઉદેપુરના જિલ્લામાં મેઘરાજા અવિરત હેત વરસાવી રહ્યા છે, જેને પગલે નદીઓમાં નવા નીરની સતત આવક થઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લાની ચાર નદીઓ ક્વાંટ તાલુકાની […]

અમદાવાદમાં રસ્તા પર જ BMW કારમાં આગ લાગી, જુઓ VIDEO

August 16, 2019 TV9 WebDesk8 0

અમદાવાદમાં વિશાલા સર્કલ પાસે BMW કારમાં આગી લાગી હતી તેના લીધે આગની જવાળાઓમાં રસ્તો ફેરવાઈ ગયો હતો. આગ લાગવાથી લોકોના ટોળેટોળા રસ્તા પર એકઠા થઈ […]

શાહરૂખ ખાન ઓસ્ટ્રેલિયામાં થયો પરેશાન! એરપોર્ટ પર એવું તો શું બન્યું?

August 8, 2019 TV9 Webdesk13 0

શાહરૂખ ખાનને બોલિવૂડનો કિંગ ખાન કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં લોકો તેમની સાથે સેલ્ફી ક્લિક કરતા હોવાથી તેઓ ઘણી વખત મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ચાહકો […]

પાણી જ પાણી અને વચ્ચે ફસાઈ એક કાર, જુઓ VIDEO

August 1, 2019 TV9 Webdesk13 0

સાબરકાંઠાના ઈડર તાલુકાના મુસ્તાકપુરા નજીક ચેક ડેમ ઓવર ફ્લો થયો હતો. આ ચેક ડેમના બ્રીજ પરથી એક કાર ચાલકે કાર પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. […]

રાજકોટમાં ભારે વરસાદને કારણે ગરનાળામાં ડૂબી કાર, જુઓ VIDEO

July 30, 2019 TV9 Webdesk13 0

રાજકોટમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ બાદ અલગ અલગ જગ્યાએ પાણી ભરાયા હતા, જેમા લક્ષ્મીનગર ખાતે આવેલું ગરનાળામાં પાણી ભરાયા હતા. […]

VIDEO: અંકલેશ્વર નજીક ભરૂચીનાકા ખાતે ભંયકર અકસ્માત, આઠ વર્ષનો બાળક કારની અડફેટે

July 20, 2019 TV9 Webdesk12 0

ભરૂચ અંકલેશ્વરના ભરૂચીનાકા નજીક અકસ્માત CCTVમાં કેદ થયો છે. અકસ્માતમાં એક 8 વર્ષનો બાળક રસ્તો પાર કરવાની કોશિશ કરી રહ્યા હતો. તે દરમિયાન એક કારની […]

VIDEO: જયપુરના જેડીએ સર્કલ પર અકસ્માતની ભયંકર ઘટનાના CCTV જોઈને ચોંકી જશો

July 19, 2019 TV9 Webdesk12 0

જયપુરમાં જેડીએ સર્કલ જોખમી બની રહ્યો છે. અહીં ફરી એકવાર જોરદાર અકસ્માત થયો છે. જેમાં એક બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી છે. આ સમગ્ર ઘટનાના […]

હવે મિલીટ્રી અધિકારીઓને મોંઘી ગાડીઓ પર નહી મળે ડિસ્કાઉન્ટ

May 30, 2019 TV9 Webdesk 9 0

હવે મિલીટ્રી ઓફિસરોને મોંઘી ગાડીઓ પર ડિસ્કાઉન્ટ નહી મળે. પહેલા સેનાના અધિકારીઓને મોંઘી ગાડીની ખરીદી પર મોટું ડિસ્કાઉન્ટ મળતુ હતુ પણ સરકારે નિયમોમાં ફેરફાર કર્યા […]

અમદાવાદના રસ્તાઓ પર એક વ્યક્તિ 20 લાખની મોંઘી કાર પર ગાયનું છાણ લગાવી ફરી રહી છે અને કરી રહી છે ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ

May 21, 2019 TV9 Webdesk13 0

મહારાષ્ટ્રના એક ફેસબૂક યુઝર રૂપેશ ગૌરાંગ દાસે અમદાવાદમાં એક કાર જોઈ અને તેનો ફોટો ક્લિક કરી પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે અને લખ્યું છે […]

અપહરણ બાદ ગણતરીના સમયમાં જ થયો અપહ્યુતનો અનોખી રીતે છુટકારો, ટ્રાફિક જામે બચાવ્યો વેપારીનો જીવ

March 8, 2019 jignesh.k.patel 0

વાત છે ફરીદાબાદની કે જ્યાં, એક વેપારીનું કેટલાક લોકો અપહરણ કરી ગાડીમાં દિલ્હી લઈ જઈ રહ્યાં હતા. પરંતુ રસ્તામાં જામ થયેલા ટ્રાફિકમાં કાર રોકાતા વેપારીએ […]

થપ્પડ પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર લાઠીઓ ચલાવવામાં આવી, જુઓ વીડિયો

February 8, 2019 TV9 Web Desk6 0

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ફરી એકવાર હુમલો થયો છે. શુક્રવારે કેજરીવાલ એક કાર્યક્રમમાં ભાગ લેવા દિલ્હીના નરેલા વિસ્તારમાં જઈ રહ્યાં હતાં ત્યારે આ ઘટના […]

quadricycle bajaj_ Tv9

Quadricycle : સામાન્ય પરિવારનું કારનું સપનું સાકાર કરવા માટે હવે આવશે રોડ પર

November 23, 2018 TV9 Web Desk6 0

દેશમાં નેનો કાર સૌથી નાની અને સૌથી સસ્તી કારોની શ્રેણીમાં સ્થાન ધરાવે છે. હાલમાં સરકારે પહેલી વખત દેશમાં 4 વ્હીલની Quadricycle (ક્કોડ્રિસાઇકલ)ને પરવાનગી આપી છે. […]