Gujarat Elections 2021 Results LIVE: ગુજરાતમાં 231 તાલુકા પંચાયતોમાંથી 196માં ભાજપનો જ્યારે 33માં કોંગ્રેસનો વિજય થયો છે અને બેમાં ટાઈ પડી છે. તેમજ તમામ 31 જિલ્લા પંચાયત પર ભાજપે કબજો કર્યો છે. 81 નગરપાલિકામાંથી ભાજપને 75માં જીત મળી છે તો કોંગ્રેસ માંડ ત્રણ નગરપાલિકા જીતી શકી છે. જ્યારે 3 નગરપાલિકા
xGujarat Panchayat, Nagar Palika Elections Results 2021 LIVE: આખરે જેની આતૂરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે સમય આવી ચૂક્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન બાદ આજે છે ફેંસલાનો દિવસ. જિલ્લા પંચાયતનો જંગ કોણ જીતશે, કોણ તાલુકા પંચાયત પર મચાવશે તરખાટ અને પાલિકામાં કોની દાવ પર લાગશે પ્રતિષ્ઠા તેનો ટૂંક સમયમાં ફેંસલો થઇ જશે.