ECI has decided to conduct all the 65 by-polls &General Assembly polls of Bihar around the same time

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકની પેટા ચૂંટણી, બિહાર વિધાનસભાની ચૂંટણીની સાથે યોજાશે

September 4, 2020 TV9 Webdesk15 0

કેન્દ્રીય ચૂંટણી પંચે આજે જાહેર કર્યું છે કે ગુજરાત સહીત સમગ્ર દેશમાં વિધાનસભા અને લોકસભાની પેટાચૂંટણી બિહાર વિધાનસભાની ચૂંટણીની સાથે જ યોજાશે. ગુજરાતમાં અબડાસા, ધારી, […]

By-elections for eight seats in the Assembly

હાર્દિક પટેલની નિમણૂંકથી નારાજગી દૂર કરવા કોંગ્રેસ વરિષ્ઠોને આપશે ટિકીટ, અર્જૂન મોઢવાડીયાને અબડાસા, સિધ્ધાર્થ પટેલને કરજણમાં લડાવે તેવી સંભાવના

August 4, 2020 TV9 Webdesk15 0

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદે હાર્દીક પટેલની નિમણૂંકથી સિનીયર નેતાઓ નારાજ થયા છે. પક્ષના વરીષ્ઠ નેતાઓની નારાજગી દૂર કરવા કોંગ્રેસના મોવડીઓએ પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં […]

Vidhansabha ni 8 bethak ni by polls ma kon hase BJP na sambhavit chehra?

વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીમાં કોણ હશે ભાજપના સંભવિત ચહેરા?

July 2, 2020 Kinjal Mishra 0

પેટાચૂંટણીની વિધીવત તારીખોની જાહેરાત તો થઈ નથી, પરંતુ ભાજપ દ્વારા તૈયારીઓ અત્યારથી હાથ ધરી દેવામાં આવી છે. જો કે ભાજપ માટે આ વખતની પેટાચૂંટણીએ લીટમસ […]

Congress kicked off their preparations for by-polls

કોંગ્રેસ 8 બેઠકોની પેટાચૂંટણીમાં પ્રજાદ્રોહ-પક્ષપલટુનો બનાવશે મુદ્દો, સિનીયર નેતાઓને સોપી જવાબદારી

July 2, 2020 TV9 Webdesk15 0

ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે કોંગ્રેસ તૈયારીઓ આદરી છે. કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામા આપવાના કારણે, ખાલી પડેલી આઠ બેઠક ફરીથી જીતવા માટે કોંગ્રેસ તેના […]

By Election jitva mate kevo che BJP no road map?

પેટાચૂંટણી જીતવા માટે કેવો છે ભાજપનો રોડ મેપ?

June 29, 2020 Kinjal Mishra 0

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં રાજ્યમાં યોજાનાર વિધાનસભાની પેટાચૂંટણીઓ અંગે કોર ગ્રુપની બેઠક મળી છે. વર્ષ 2019માં સંગઠન સંરચના દરમિયાન […]

By election in Gujarat postponed due to coronavirus

કોરોના વાઈરસની દહેશત વચ્ચે રાજ્યમાં પેટા ચૂંટણી રખાઈ મોકૂફ

March 19, 2020 TV9 Webdesk13 0

કોરોના વાઈરસની દહેશત વચ્ચે રાજ્યમાં પેટા ચૂંટણી પર મોકૂફ રાખી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે નોટિફિકેશન જાહેર કરીને પેટા ચૂંટણી મોકૂફ રાખી છે. એટલે […]

પેટાચૂંટણી 2019ઃ લુણાવાડા બેઠક પર જીત મેળવવી સરળ નથી…જાણો શું છે આ બેઠકના રાજકીય પાસા

October 16, 2019 Kinjal Mishra 0

લુણાવાડા વિધાનસભા બેઠક પર પણ બાયડની જેમ ત્રિપંખીય જંગ સર્જાયો છે. જો કે અહીં સવર્ણ સમાજ તથા ઓબીસી સમાજના મત હંમેશા નિર્ણાયક ભૂમિકામાં હોય છે. […]

અમરાઈવાડીમાં પ્રચાર પહેલા જ વિવાદ…ભાજપના ઉમેદવાર જગદીશ પટેલના ખાસ કાર્યકર પાર્ટીમાંથી સસ્પેન્ડ

October 4, 2019 Kinjal Mishra 0

ચૂંટણી દરમિયાન ટિકિટ મેળવવાથી લઈને વિરોધી પક્ષના ઉમેદવારને જીતાડવા જેવી અનેક પક્ષ પ્રવૃતિ થતી હોય છે. આવા અનેક કિસ્સા અત્યાર સુધીમાં સામે પણ આવ્યા છે. અને […]

VIDEO: ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ સજ્જ, ઉમેદવારોની પસંદગી સ્થાનિક સ્તરે જ નક્કી કરવામાં આવશે

September 26, 2019 TV9 Webdesk 9 0

  ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ સજ્જ થઈ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે ઉમેદવારોની પસંદગી સ્થાનિક સ્તરે […]

VIDEO: કેન્દ્ર સરકારના નિર્ણયોથી અર્થવ્યવસ્થાને મળ્યુ બુસ્ટ, રોજગારીની નવી તકોનું થયું સર્જન

September 24, 2019 TV9 Webdesk13 0

રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય સતત પ્રયત્નશીલ હોવાનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દાવો કર્યો છે. મુખ્યપ્રધાને કહ્યુ કે, છેલ્લા એક મહિનામાં કેન્દ્રની સરકારે અનેક હિંમત ભર્યા […]

VIDEO: અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આ વિધાનસભા બેઠક પરથી ફરી ચૂંટણી લડશે

July 15, 2019 TV9 Webdesk12 0

છેલ્લા કેટલાક દિવસોથી અલ્પેશ ઠાકોરે પોતાની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી અને ભાજપમાં જોડાવાનો સૂર આલાપ્યો હતો. જેને આજે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. અલ્પેશ […]

5 બેઠકની પેટા ચૂંટણી જીતવા ક્યાંક ભાજપ 4 લોકસભાની સીટ તો નહીં હારી જાય ને! ભાજપ હાઈ કમાન્ડમાં ચિંતાનો માહોલ

March 20, 2019 Anil Kumar 0

ભાજપ પક્ષમાંથી 26 લોકસભા સીટોના નામો અત્યારે જાહેર પણ નથી થયા અને અનેક જિલ્લાઓમાં વિવાદ શરુ થઇ ગયો છે. જેના લીધે હવે ભાજપની પેટા ચૂંટણીઓ […]

હાર્દિક પટેલ જામનગરની સીટ પર ચૂંટણી હારે તેવા સમીકરણો ગોઠવાયા, હવે કોંગ્રેસ હાર્દિકને ઉંઝાથી વિધાનસભાની ચૂંટણી લડાવે તેવા એંધાણ

March 13, 2019 Anil Kumar 0

હાર્દિક પટેલ પહેલાં જામનગરથી ચૂંટણી લડશે તેવા સમાચારો મળી રહ્યાં હતા પણ હવે તેમાં પણ બદલાવ થઈ શકે છે. સુત્રોના કહેવા મુજબ હવે કોંગ્રેસ પાર્ટી […]

કોણ જીતશે જસદણ? જસદણ પેટાચૂંટણીની મતગણતરી શરૂ!

December 23, 2018 TV9 Web Desk3 0

ગુજરાતની જે એક બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ જામ્યો હતો તે જસદણની પેટા ચૂંટણીનું આજે પરિણામ આવશે. જસદણમાં 20 ડિસેમ્બરે મતદાન થયું હતું અને 2.32 લાખ […]