ભરૂચમાં ગાઢ ધૂમમ્સ છવાયું, વિઝિબીલિટીમાં ઘટાડો થતા વાહનવ્યવહાર ધીમો થયો

ભારતબંધમાં જોડાવાને લઈ ભરૂચમાં બે ફાંટા, વડદલા એપીએમસી ભારતબંધનાં એલાનમાં નહી જોડાય,જ્યારે કે મહંમદપુરા એપીએમસી ખેડૂતોના બંધમાં જોડાયું

ભરૂચનાં નંદેલાવ નજીક કોંગ્રેસના કાર્યકરોએ ટાયર સળગાવ્યા, ભરૂચ-દહેજને જોડતા માર્ગ પર ચક્કાજામનો પ્રયાસ

સુરત અને ભરૂચમાં ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘર અને ઓફિસમાંથી બહાર દોડી આવ્યા

અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓનું પાપ, ખેડૂતોને પારાવાર નુકસાન

ભરુચનો ગોલ્ડન બ્રિજ હંમેશાની જેમ ટ્રાફિકથી ઉભરાતો, પિક અવર્સમાં જનતા પરેશાન

નર્મદાના ડેડિયાપાડામાં રસ્તાના ખાતમુહૂર્તમાં દારુથી અભિષેક ! ધારાસભ્યની હાજરીમાં અભિષેક બાદ સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં સવાલ ઉઠાવ્યા

ભરૂચ પાલિકાનાં સત્તાધીશો માટે નાગોરીવાડ અળખામણુ, ગટરમાંથી ઉભરાયેલા પાણીથી રોગચાળો ફેલાવાની સંભાવના

૩ મહિના બાદ ભરૂચનાં કોવીડ સ્મશાનમાં ચિતાઓ ઠંડી પડી, જાણો શું છે કારણ

રૂપિયા 50ના દરની 5644 બનાવટી ચલણી નોટ ઝડપાઇ, સુરતનો શ્રોફ અંક્લેશ્વરમાંથી ઝડપાયો

15 ગુનાનાં આરોપીને પકડવા ગયેલી પોલીસ અને ચોર વચ્ચે હાથાપાઈ, તસ્કરે પોલીસ પર તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંક્યા, આખરે ઝડપાયો

ભરૂચ SOGએ 4.34 લાખ રૂપિયાનું મ્યાઉ મ્યાઉ ડ્રગ્સમાં કેરીયરની પૂછપરછ શરૂ, ડ્રગ્સની ડિલીવરી અને હેરાફેરીમાં સંડોવણીને લઈ ખુલાસો થવાની શક્યતા

જંબુસરમાં ટ્રાન્સફોર્મરના સમારકામ દરમ્યાન વીજફોલ્ટ, અનેક લોકોનાં વીજ ઉપકરણો ફૂંકાયા, લોકોએ વળતર ચુકવવા કરી માગ

ભરૂચના ગેલાની તળાવ નજીક સ્થાનિકોને મકાન દબાણની મળી નોટિસ, સ્થાનિકોએ કર્યો સીટીસર્વે કચેરીમાં હંગામો

Click on your DTH Provider to Add TV9 Gujarati