ગુજરાતી સમાચાર » Ativrushti Sahay Yojana Scam
સુરેન્દ્રનગરમાં 1200 કરોડ રૂપિયાની કૃષિ સહાયમાં મોટુ કૌભાંડ આચરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના અણિયારી ગામના 24 ખેડૂતોની સહાયના ફોર્મ ભરાયા. પરંતુ બેંક એકાઉન્ટના નંબર અલગ હતા. ...