મુંબઈમાં જન્મેલા ન્યુઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલે (Ajaz Patel) ભારત સામેની મુંબઈ ટેસ્ટમાં પ્રથમ દાવમાં તમામ 10 વિકેટો લીધી હતી અને આવું કરનાર તે ક્રિકેટ ...
એજાઝ જ્યારે તે આઠ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ન્યુઝીલેન્ડ (New Zeland) માં સ્થાયી થયો હતો. ભરૂચના ટંકારીયા ગામમાં એજાઝ પટેલના અનેક સંબંધીઓ રહે છે. ...