કોરોના વેક્સીનને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન, સોલા સિવિલ ખાતે રસીની ટ્રાયલ શરુ કરાશે, 500 વેક્સીનનો જથ્થો ભારત બાયોટેક દ્વારા અપાયો

કોરોના વેક્સીનને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન, સોલા સિવિલ ખાતે રસીની ટ્રાયલ શરુ કરાશે, 500 વેક્સીનનો જથ્થો ભારત બાયોટેક દ્વારા અપાયો

November 25, 2020 TV9 Webdesk14 0

કોરોના વેક્સીનને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે વિગતો આપતા જણાવ્યું છે કે કોરોનાની ટ્રાયલ વેક્સીન અમદાવાદમાં આવી પોહચી છે. ભારત સરકાર તરફથી ભારત બાયોટેક […]

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મંજુશ્રી મિલ કમ્પાઉન્ડ ખાતે આવેલી કીડની હોસ્પીટલની મુલાકાતે, ઝડપથી હોસ્પિટલ શરુ કરવા માટે પ્રયાસ

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મંજુશ્રી મિલ કમ્પાઉન્ડ ખાતે આવેલી કીડની હોસ્પીટલની મુલાકાતે, ઝડપથી હોસ્પિટલ શરુ કરવા માટે પ્રયાસ

November 25, 2020 TV9 Webdesk14 0

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મંજુશ્રી મિલ કમ્પાઉન્ડ ખાતે આવેલી કીડની હોસ્પીટલની મુલાકાતે પોહચ્યા હતા. ગણતરીના દિવસોમાં આ હોસ્પિટલ કાર્યરત થાય તે માટેના પ્રયાસ કરવામાં આવી […]

248 દિવસ બાદ અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું, ભક્તોએ વ્યક્ત કરી ધન્યતા

248 દિવસ બાદ અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું, ભક્તોએ વ્યક્ત કરી ધન્યતા

November 23, 2020 TV9 Webdesk14 0

248 દિવસ બાદ અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. નિયમોના પાલન સાથે ૨૦૦ જેટલા ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. સરકારની ગાઈડ લાઈન […]

હોસ્પીટલમાં બેડ ખાલી હોવા છતાં દર્દીઓને ટટળાવતી ખાનગી હોસ્પિટલોને રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાની ચેતવણી

બેડ ખાલી હોવા છતાં દર્દીઓને ટટળાવતી ખાનગી હોસ્પિટલોને રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાની ચેતવણી

November 22, 2020 TV9 Webdesk14 0

રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તા એ ખાનગી હોસ્પિટલોને ચેતવણી આપી છે. ડો. ગુપ્તા એ જણાવ્યું છે કે કુત્રિમ રીતે બેડની અછત ઉભી કરવાનો […]

વટવામાં ફાયર વિભાગની NOC વગર ચાલી રહેલા 36 ઉદ્યોગો પર તવાઈ, ફાયર વિભાગના ચેકીંગમાં પકડાઈ પોલ, ઉદ્યોગપતિઓમાં દોડધામ

વટવામાં ફાયર વિભાગની NOC વગર ચાલી રહેલા 36 ઉદ્યોગો પર તવાઈ, ફાયર વિભાગના ચેકીંગમાં પકડાઈ પોલ, ઉદ્યોગપતિઓમાં દોડધામ

November 22, 2020 TV9 Webdesk14 0

વટવામાં ફાયર વિભાગની NOC વગર ચાલી રહેલા 36 ઉદ્યોગો પર તવાઈ બોલાવી છે. ફાયર વિભાગે તમામ 36 ઉદ્યોગોને બંધ કરી દેતા ઉદ્યોગપતિઓમાં દોડધામ મચી જવા […]

અમદાવાદમાં કર્ફ્યુના બીજા દિવસે એરપોર્ટ પર કેબ સંચાલકો રીતસરની ઉઘાડી લૂંટ, મુસાફરો પાસે મંગાય છે ડબલ ભાડા, તંત્ર ક્યારે જાગશે?

અમદાવાદમાં કર્ફ્યુના બીજા દિવસે એરપોર્ટ પર કેબ સંચાલકો રીતસરની ઉઘાડી લૂંટ, મુસાફરો પાસે મંગાય છે ડબલ ભાડા, તંત્ર ક્યારે જાગશે?

November 22, 2020 TV9 Webdesk14 0

અમદાવાદમાં કર્ફ્યુના બીજા દિવસે એરપોર્ટ પર કેબ સંચાલકો રીતસરની ઉઘાડી લુટ ચલાવી રહ્યા તેમ લાગે છે. જે મુસાફરોને ખબર નથી કે તેમના માટે કોર્પોરેશન દ્વારા […]

અમદાવાદનાં કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોની બસમાં બેસવા પડાપડી, ભારેભીડ વચ્ચે સંક્રમણ ફેલાવાનો ઉભો થયો ખતરો

અમદાવાદનાં કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોની બસમાં બેસવા પડાપડી, ભારેભીડ વચ્ચે સંક્રમણ ફેલાવાનો ઉભો થયો ખતરો

November 22, 2020 TV9 Webdesk14 0

અમદાવાદમાં કર્ફ્યુના બીજા દિવસે પણ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોએ ભારે ભીડ જમાવી હતી. એક તરફ સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા કર્ફ્યું નાખવામાં આવે છે […]

કર્ફ્યુનાં બીજા દિવસે પણ અમદાવાદીઓ રહ્યા નિયમમાં, કહ્યું કે કોરોનાના કેસ કાબુમાં નહિ આવે ત્યાં સુધી લાદો કર્ફ્યું

કર્ફ્યુનાં બીજા દિવસે પણ અમદાવાદીઓ રહ્યા નિયમમાં, કહ્યું કે કોરોનાના કેસ કાબુમાં નહિ આવે ત્યાં સુધી લાદો કર્ફ્યું

November 22, 2020 TV9 Webdesk14 0

અમદાવાદમાં બે દિવસ માટે કર્ફ્યું નાખ્યા બાદ પબ્લિક વધારે બહાર નીકળવાનું ટાળી રહ્યા હોય એમ લાગે છે. મોટા ભાગે ચીજ વસ્તુઓ  લેવા માટે પડાપડી કરતા […]

Blockade at the entrance of Ahmedabad, curfew stopped many entering Ahmedabad

અમદાવાદના પ્રવેશદ્વાર પર નાકાબંધી, કર્ફ્યુગ્રસ્ત અમદાવાદમાં પ્રવેશતા અનેકને રોકયા

November 21, 2020 TV9 Webdesk15 0

કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે અમદાવાદ શહેરમાં શુક્રવાર રાત્રીના 9થી સોમવાર સવારને 6 વાગ્યા સુધી 57 કલાકનો કરફ્યુ લાદયો છે. કરફ્યુગ્રસ્ત અમદાવાદ શહેરમાં અન્ય કોઈ […]

કોરોના વિસ્ફોટ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ અમદાવાદ આવશે, ટીમ SOP અને કામગીરી સહિતની વસ્તુઓ પર પોતાનો અભિપ્રાય વ્યકત કરી શકે છે

કોરોના વિસ્ફોટ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ અમદાવાદ આવશે, ટીમ SOP અને કામગીરી સહિતની વસ્તુઓ પર પોતાનો અભિપ્રાય વ્યકત કરી શકે છે

November 21, 2020 TV9 Webdesk14 0

કોરોના વિસ્ફોટ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ અમદાવાદ આવશે. આ ટીમ અમ ગુજરાત કેડરના IAS ડી થારા પણ જોડાશે. આ ટીમ સિવિલ હોસ્પીટલની મુલકાત લઇને […]

અમદાવાદ બાદ હવે ગ્રામ્ય વિસ્તારોના પિંક પોઈન્ટ પર તંત્રની નજર, ગ્રામ્ય અને સીટીને અડીને આવેલા વિસ્તારો પર ખાસ ટેસ્ટીંગ પોઈન્ટ મુકાશે

અમદાવાદ બાદ હવે ગ્રામ્ય વિસ્તારોના પિંક પોઈન્ટ પર તંત્રની નજર, ગ્રામ્ય અને સીટીને અડીને આવેલા વિસ્તારો પર ખાસ ટેસ્ટીંગ પોઈન્ટ મુકાશે

November 21, 2020 TV9 Webdesk14 0

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ ટેસ્ટીંગ વધારવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં કર્ફ્યુની કોઈ અસર નથી. પિંક સ્પોટ ધરાવતા વિસ્તારો પર ખાસ કોઈ ફોકસ કરવામાં આવશે. ગ્રામ્ય […]

અમદાવાદ એરપોર્ટથી AMCએ ૩૨ જેટલી બસોની વ્યવસ્થા મુસાફરો માટે ગોઠવી, મુસાફરો કહે છે કે અધવચ્ચે ઉતારી દેતી બસોને લઈને મુશ્કેલીમાં વધારો થાય છે

અમદાવાદ એરપોર્ટથી AMCએ 32 જેટલી બસોની વ્યવસ્થા મુસાફરો માટે ગોઠવી, મુસાફરો કહે છે કે અધવચ્ચે ઉતારી દેતી બસોને લઈને મુશ્કેલીમાં વધારો થાય છે

November 21, 2020 TV9 Webdesk14 0

અમદાવાદમાં કરફ્યુના કારણે એરપોર્ટથી ઘરે જવા માટે અથવા તો નજીકના રસ્તા સુધી પોહ્ચવા માટેની વ્યવસ્થા અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ […]

અમદાવાદમાં કર્ફ્યુની અમલવારી શરુ, જીવનજરૂરીયાત ચીજવસ્તુઓ લેનારા સિવાય રસ્તા બન્યા સુમસામ, મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ગોઠવાઈ

અમદાવાદમાં કર્ફ્યુની અમલવારી શરુ, જીવનજરૂરીયાત ચીજવસ્તુઓ લેનારા સિવાય રસ્તા બન્યા સુમસામ, મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ગોઠવાઈ

November 21, 2020 TV9 Webdesk14 0

અમદાવાદમાં ૨ દિવસ માટે નાખવામાં આવેલા કર્ફ્યુંને લઈને મોટાભાગના રહીશો હાલમાં તો ઘર માં જ રેહવાનું પસંદ કરી રહ્યા છે . જે લોકો ને સવારે […]

અમદાવાદમાં આજે રાતે ૯ વાગ્યાથી ST બસના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ, 350 બસ શહેરમાં પ્રવેશી નહિ શકે

અમદાવાદમાં આજે રાતે ૯ વાગ્યાથી ST બસના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ, 350 બસ શહેરમાં પ્રવેશી નહિ શકે

November 20, 2020 TV9 Webdesk14 0

અમદાવાદમાં વધેલા કોરોનાના કેસ બાદ હવે સંક્રમણને વધતું અટકાવવા માટે ST ના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આજે રાતના ૯ વાગ્યા થી ૩૫૦ બસ […]

અમદાવાદમાં તંત્ર દ્વારા લાદવામાં આવેલા કર્ફ્યુંને લઈને દુવીધાની સ્થિતિ, પાર્ટી પ્લોટના સંચાલકો અને પ્રસંગ લઈને બેઠેલાની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી

અમદાવાદમાં તંત્ર દ્વારા લાદવામાં આવેલા કર્ફ્યુંને લઈને દુવીધાની સ્થિતિ, પાર્ટી પ્લોટના સંચાલકો અને પ્રસંગ લઈને બેઠેલાની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી

November 20, 2020 TV9 Webdesk14 0

અમદાવાદમાં વધેલા કોરોનાના કેસને લઈને તંત્ર દ્વારા લાદવામાં આવેલા કર્ફ્યુંને લઈને દુવીધાની સ્થિતિ ઉભી થઇ છે. ખાસ કરીને પાર્ટી પ્લોટના સંચાલકો અને જે લોકો પ્રસંગ […]

અમદાવાદમાં ત્રીજી હવામાં ફાયરિંગની ઘટના, અમદાવાદ પોલીસના આદેશને અવગણીને ભાજપના કાર્યકરનું ફાયરીંગ, પોલીસ આવા તત્વો ને ક્યારે સબક શીખવાડશે?

અમદાવાદમાં ત્રીજી હવામાં ફાયરિંગની ઘટના, અમદાવાદ પોલીસના આદેશને અવગણીને ભાજપના કાર્યકરનું ફાયરીંગ, પોલીસ આવા તત્વોને ક્યારે સબક શીખવાડશે?

November 19, 2020 TV9 Webdesk14 0

અમદાવાદમાં ખાનગી ફાયરીંગ અને બંદુક લેહરાવવાની ઘટના અટકવાનું નામ નથી લઇ રહી. છેલ્લા ટૂંકા ગાળામાં આજે ત્રીજી ઘટના સામે આવી છે કે જેમાં ખાનગી ફાયરીંગ […]

અમદાવાદમાં જાહેરમાં બંદુક લઈને ફાંકા ફોજદારી કરનારાઓની સંખ્યા વધી, ‘પોલીસ' લખેલી ગાડીમાં બેઠેલા યુવકનો બંદુક બતાવતો વિડિયો વાયરલ

અમદાવાદમાં જાહેરમાં બંદુક લઈને ફાંકા ફોજદારી કરનારાઓની સંખ્યા વધી, ‘પોલીસ’ લખેલી ગાડીમાં બેઠેલા યુવકનો બંદુક બતાવતો વિડિયો વાયરલ

November 18, 2020 TV9 Webdesk14 0

અમદાવાદમાં જાહેરમાં બંદુક લઈને ફરનારાઓની સંખ્યા વધી હોવાનું લાગી રહ્યું છે. બે દિવસમાં જાહેરમાં ગોળીબારની ઘટના બાદ વધુ એક વીડિયો વાયરલ થયો છે કે જેમાં […]

અમદાવાદમાં કોરોનાનાં સંક્રમણે ફરી એકવાર ઉથલો માર્યો, સિવિલ હોસ્પિટલના 38 ડૉક્ટર સહિત 100થી વધુ કર્મચારી કોરોનાના ભરડામાં સપડાયા

અમદાવાદમાં કોરોનાનાં સંક્રમણે ફરી એકવાર ઉથલો માર્યો, સિવિલ હોસ્પિટલના 38 ડૉક્ટર સહિત 100થી વધુ કર્મચારી કોરોનાના ભરડામાં સપડાયા

November 18, 2020 TV9 Webdesk14 0

અમદાવાદમાં દિવાળી ટાણે ભારે ભીડ જમાવનારા અમદાવાદીઓ માટે હવે ખરાબ સમાચાર એ છે કે કોરોનાનાં સંક્રમણે ફરી એકવાર ઉથલો માર્યો છે. સિવિલ હોસ્પિટલના 38 ડૉક્ટરોને […]

અમદાવાદનાં પ્રખ્યાત કેમ્પ હનુમાનના દ્વાર સોમવારથી ભક્તો માટે ખુલશે, સવારે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી મંદીર ખુલ્લુ રહેશે, એક સાથે 200 લોકોને પ્રવેશ આપવામાં આવશે

અમદાવાદનાં પ્રખ્યાત કેમ્પ હનુમાનના દ્વાર સોમવારથી ભક્તો માટે ખુલશે, સવારે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી મંદીર ખુલ્લુ રહેશે, એક સાથે 200 લોકોને પ્રવેશ આપવામાં આવશે

November 17, 2020 TV9 Webdesk14 0

ભારે ખેંચતાણ બાદ અંતે અમદાવાદનાં પ્રખ્યાત કેમ્પ હનુમાનના દ્વાર સોમવારથી ભક્તો માટે ખુલી રહ્યા છે. સવારે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી મંદીર ખુલ્લુ રહેશે […]

અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર કાલથી ખુલવાની શકયતા, આર્મી તરફથી ઓર્ડર મળવાની રાહ જોવાઈ રહી છે

અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર કાલથી ખુલવાની શકયતા, આર્મી તરફથી ઓર્ડર મળવાની રાહ જોવાઈ રહી છે

November 17, 2020 TV9 Webdesk14 0

અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર કાલથી ખુલવાની શકયતાઓ બતાવવામાં આવી રહી છે. કેમ્પ હનુમાન મંદિર ખોલવા બાબતે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં કેમ્પ […]

અમદાવાદની VS હોસ્પિટલની વધુ એક લાલિયાવાડી સામે આવી, સ્વજનોએ સાચવવા માટે રાખેલો મહિલાનો મૃતદેહની જ અદલા-બદલી થઈ ગઈ, VS શબઘરમાં મૃતદેહની સાચવણી અંગેનો કોઈ રેકોર્ડ જ નથી

અમદાવાદની VS હોસ્પિટલની વધુ એક લાલિયાવાડી, સ્વજનોએ સાચવવા માટે રાખેલા મહિલાનાં મૃતદેહની જ અદલા-બદલી થઈ ગઈ, VS શબઘરમાં મૃતદેહની સાચવણી અંગેનો કોઈ રેકોર્ડ જ નથી

November 15, 2020 TV9 Webdesk14 0

અમદાવાદની VS હોસ્પિટલની વધુ એક લાલિયાવાડી સામે આવી. સ્વજનોએ સાચવવા માટે રાખેલો મહિલાનો મૃતદેહની જ અદલા-બદલી થઈ ગઈ. VS હોસ્પિટલના શબ ઘરમાં સાચવવા માટે સ્વજનોએ […]

અમદાવાદમાં નવા વર્ષમાં વિકાસ કાર્યો ફરી વેગવાન બનશે, નવા વર્ષે 6 ફ્લાય ઓવર મળશે જેમાં પૂર્વ વિસ્તારમાં પાંચ ફ્લાયઓવરનું કામ આગામી બે મહિનાથી લઈને એક વર્ષમાં પૂર્ણ કરી દેવાશે

અમદાવાદમાં નવા વર્ષમાં વિકાસ કાર્યો ફરી વેગવાન બનશે, નવા વર્ષે 6 ફ્લાય ઓવર મળશે જેમાં પૂર્વ વિસ્તારમાં પાંચ ફ્લાયઓવરનું કામ આગામી બે મહિનાથી લઈને એક વર્ષમાં પૂર્ણ કરી દેવાશે

November 15, 2020 TV9 Webdesk14 0

અમદાવાદમાં કોરોના કારણે વિકાસ કાર્યોની ગતિ પર બ્રેક લાગી ગઈ હતી જો કે નવા વર્ષમાં વિકાસ કાર્યો ફરી વેગવાન બનશે. અમદાવાદને નવા વર્ષે 6 ફ્લાય […]

અમદાવાદ કેમ્પ હનુમાન મંદિર રિવરફ્રન્ટ ફેઝ-2માં ખસેડવાની કવાયત શરૂ, કેન્ટોન્મેન્ટ ઓથોરિટી અને મંદિરના ટ્રસ્ટી મંડળ વચ્ચે વાટાઘાટો બાદ ઠરાવ

અમદાવાદ કેમ્પ હનુમાન મંદિર રિવરફ્રન્ટ ફેઝ-2માં ખસેડવાની કવાયત શરૂ, કેન્ટોન્મેન્ટ ઓથોરિટી અને મંદિરના ટ્રસ્ટી મંડળ વચ્ચે વાટાઘાટો બાદ ઠરાવ

November 15, 2020 TV9 Webdesk14 0

અમદાવાદમાં કોરોનાએ લીધેલા ભરડાને કારણે ભક્તો શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ કેમ્પ હનુમાનના દર્શન કરી શકતા નથી. શ્રદ્ધાળુઓ આઠ મહિનાથી હનુમાનજીના દર્શનથી વંચિત છે. ત્યારે […]

અમદાવાદમાં દિવાળીનો તહેવાર કોરોનાને આપી શકે છે આમંત્રણ, લાલ દરવાજા ખાતે દિવાળીની ખરીદી માટે લોકોની ભારે ભીડ

અમદાવાદમાં દિવાળીનો તહેવાર કોરોનાને આપી શકે છે આમંત્રણ, લાલ દરવાજા ખાતે દિવાળીની ખરીદી માટે લોકોની ભારે ભીડ

November 12, 2020 TV9 Webdesk14 0

અમદાવાદમાં દિવાળીનો તહેવાર કોરોનાને આપી શકે છે આમંત્રણ. જે પ્રકારે લાલ દરવાજા ખાતે દિવાળીની ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી છે તેને લઈને ખરીદીમાં સોશિયલ […]

કોરોના વચ્ચે દિવાળીમાં મિઠાઈનો સ્વાદ ફિક્કો, લોકો બહાર નિકળવાનું ટાળતા હોવાથી દિવાળી પણ ખરાબ જવાનો વેપારીઓને ડર

કોરોના વચ્ચે દિવાળીમાં મિઠાઈનો સ્વાદ ફિક્કો, લોકો બહાર નિકળવાનું ટાળતા હોવાથી દિવાળી પણ ખરાબ જવાનો વેપારીઓને ડર

November 12, 2020 TV9 Webdesk14 0

કોરોના છતાં તમામ દુકાનો ચાલુ તો થઈ ગઈ છે પરંતુ વેપાર હજુ થતો નથી. કોરોનાની અસર એવી છે કે, તહેવારોમાં પણ તિજોરીઓ ખાલી જ પડી […]

અમદાવાદમાં દિવાળીમાં ગ્રીન ફટાકડાનું બજાર ગરમ, પ્રદૂષણના કારણોને જોતા લોકો ગ્રીન ફટાકડા તરફ વળ્યા

અમદાવાદમાં દિવાળીમાં ગ્રીન ફટાકડાનું બજાર ગરમ, પ્રદૂષણના કારણોને જોતા લોકો ગ્રીન ફટાકડા તરફ વળ્યા

November 12, 2020 TV9 Webdesk14 0

અમદાવાદમાં દિવાળીમાં ગ્રીન ફટાકડાનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે. પ્રદૂષણના કારણોને જોતા લોકો ગ્રીન ફટાકડા તરફ વળ્યા છે. ઓછું ધ્વનિ પ્રદૂષણ હોય એવા ગ્રીન […]

સવાયા ગુજરાતી ફાધર વાલેસનું 95 વર્ષની વયે નિધન,સ્પેનમાં લીધા અંતિમ શ્વાસ

સવાયા ગુજરાતી ફાધર વાલેસનું 95 વર્ષની વયે નિધન, સ્પેનમાં લીધા અંતિમ શ્વાસ

November 9, 2020 Tv9 Webdesk22 0

સવાાયા ગુજરાતી ફાધર વાલેસનું નિધન. 95વર્ષની વયે ફાધર વાલેસે સ્પેનમાં અંતિમ શ્વાસ લીધા . ઉલ્લેખનીય છે કેે ધર્મે ખ્રિસ્તી અને વાણી અને વિચારમાં વૈષ્ણવજન વાલેસ […]

Ahmedabad na sheharkotda vistar ma bootlegger thi pareshan sthaniko e nodhavyo virodh

અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં બુટલેગરોથી પરેશાન સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ

November 8, 2020 Tv9 Webdesk22 0

અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં ખુલ્લેઆમ દારુનું વેચાણ થવા મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. શહેરકોટડા વિસ્તારમાં પોપટલાલની ચાલી ,વકીલની ચાલીના રહિશોએ વિરોધ દર્શાવ્યો છે. રહિશોએ બુટલેગરના નામના […]

અમદાવાદમાં પુષ્ય નક્ષત્ર પર ચોપડાની ખરીદી, કોરોનાકાળ વચ્ચે પરંપરાગત ચોપડાની ખરીદીની જગ્યાએ થઇ હોમ ડિલીવરી

અમદાવાદમાં પુષ્ય નક્ષત્ર પર ચોપડાની ખરીદી, કોરોનાકાળ વચ્ચે પરંપરાગત ચોપડાની ખરીદીની જગ્યાએ થઇ હોમ ડિલિવરી

November 7, 2020 Tv9 Webdesk22 0

હિંદુ સંસ્કૃતિ મુજબ કોઇપણ શુભ કાર્યની શરુઆત કરવા માટે કોઇ ચોક્કસ મુહૂર્ત કે તિથિ જોવામાં આવે છે ત્યાર બાદ કોઇપણ શુભ કાર્ય પ્રારંભ કરવામાં આવે […]

તલાટીને વધુ સત્તા આપવાના નિર્ણય સામે હાઇકોર્ટેમાં જાહેરહીતની અરજી, અરજદારે કહ્યું કે "આ પરિપત્રથી રાજ્યના અસંખ્ય નોટરીની આવક પર થશે વિપરીત અસર"

તલાટીને વધુ સત્તા આપવાના નિર્ણય સામે હાઇકોર્ટેમાં જાહેરહીતની અરજી, અરજદારે કહ્યું કે “આ પરિપત્રથી રાજ્યના અસંખ્ય નોટરીની આવક પર થશે વિપરીત અસર”

November 6, 2020 TV9 Webdesk14 0

તલાટીને વધુ સત્તા આપવાના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટેમાં નોટરી એસોસિએશનએ કરેલી જાહેરહીતની અરજીને લઈ ને અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે “રાજ્ય સરકારે બહાર પાડવામાં […]

પીરાણામાં બનેલી આગની ઘટના મામલે હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનસ પણ હરકતમાં, GPCB,CPBC, કલેક્ટર, ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટીના ડાયરેક્ટરને હાજર રહેવાના આદેશ

પીરાણામાં બનેલી આગની ઘટના મામલે હવે NGT પણ હરકતમાં, GPCB,CPBC, કલેક્ટર, ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટીના ડાયરેક્ટરને હાજર રહેવાના આદેશ

November 6, 2020 TV9 Webdesk14 0

પીરાણામાં બનેલી આગની ઘટના મામલે હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનસ પણ હરકતમાં આવ્યું છે. કેમિકલ ગોડાઉનમાં બ્લાસ્ટ કેસ મામલે ગ્રીન ટ્રીબ્યુનલે નોટિસ પાઠવી છે. સમગ્ર કેસ […]

સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે ચાલતી ફેકટરીમાં થયેલા કેમિકલ બ્લાસ્ટ મામલે FSLની ટીમે તપાસ તેજ કરી, તપાસમાં ફેક્ટરી માલિક હિતેશ સુતરિયાને સાથ રખાયો

સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે ચાલતી ફેકટરીમાં થયેલા કેમિકલ બ્લાસ્ટ મામલે FSLની ટીમે તપાસ તેજ કરી, તપાસમાં ફેક્ટરી માલિક હિતેશ સુતરિયાને સાથ રખાયો

November 5, 2020 TV9 Webdesk14 0

અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે ચાલતી ફેકટરીમાં થયેલા કેમિકલ બ્લાસ્ટ મામલે FSLની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. FSLની એક […]

અમદાવાદનાં પિરાણા પિપળજમાં આગ કેસમાં FSLની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, કેમિકલનાં ઉપયોગને લઈ તપાસ

અમદાવાદનાં પિરાણા પિપળજ આગ કેસમાં FSLની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, કેમિકલનાં ઉપયોગને લઈ તપાસ

November 5, 2020 TV9 Webdesk14 0

 અમદાવાદના પિરાણા પાસે આવેલા પિપળજમાં આગ કેસમાં FSLની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. FSLની ટીમે ઘટના સ્થળના મુલાકાત લીધી હતી અને એ જાણવાનો પ્રયાસ […]

અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરના માલિકની મુશ્કેલી વધી, થલતેજમાં 300 કરોડથી વધુની જમીન પચાવવાના કેસમાં તેમની ધરપકડ કરાઈ છે જેને જપ્ત કરવા માટે કૃષિ પંચે આદેશ કર્યો

અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરના માલિકની મુશ્કેલી વધી, થલતેજમાં 300 કરોડથી વધુની જમીન પચાવવાના કેસમાં તેમની ધરપકડ કરાઈ,જમીનને જપ્ત કરવા માટે કૃષિ પંચે આદેશ કર્યો

November 5, 2020 TV9 Webdesk14 0

અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરના માલિકની મુશ્કેલી વધી છે. વધુ એક કેસમાં રમણ પટેલ અને દશરથ પટેલની ધરપકડ કરાઈ છે. થલતેજમાં 300 કરોડથી વધુની જમીન પચાવવાના કેસમાં […]

અમદાવાદનાં પીરાણા રોડ નજીક કેમિકલના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના, માનવ વધનો ગુનો દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર

અમદાવાદનાં પીરાણા રોડ નજીક કેમિકલના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના, માનવ વધનો ગુનો દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર

November 5, 2020 TV9 Webdesk14 0

અમદાવાદનાં પીરાણા રોડ નજીક કેમિકલના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાના કેસની ઘટનામાં કેટલાક મૃતકોના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા જણાવ્યું છે કે માનવ વધનો ગુનો […]

Pirana pipdaj aag ma 10 na mot mayor bijal patel mate samanya gatna

પિરાણા પિપળજ આગમાં 10ના મોત, મેયર બિજલ પટેલ માટે ‘સામાન્ય ઘટના’?

November 4, 2020 Tv9 Webdesk22 0

પિરાણા પિપળજ આગ ઘટનામાં 10 લોકોના મોત થયા છે, ત્યારે મેયર બિજલ પટેલે આ ઘટના અંગે કહ્યું કે આ સામાન્ય ઘટના છે. જે સામાન્ય ઘટના […]

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યૂલેશનની અસરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો, ચાર દિવસમાં શહેરમાં ઠંડીનો પારો 18 ડિગ્રીથી નીચે જવાની આગાહી

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યૂલેશનની અસરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો, ચાર દિવસમાં શહેરમાં ઠંડીનો પારો 18 ડિગ્રીથી નીચે જવાની આગાહી

November 2, 2020 TV9 Webdesk14 0

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યૂલેશનની અસરથી રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધી રહ્યું છે. ઠંડીનું જોર વધતા જ 14 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની […]

કોરોના મહામારી વચ્ચે અમદાવાદનું કાંકરિયા રાબેતા મુજબ શરૂ, 45 જેટલા ફૂડ સ્ટોલ અને 2 ફૂડ કોર્ટના તમામ સ્ટાફ સહિત 300 જેટલા સ્ટાફનું ટેસ્ટિંગ

કોરોના મહામારી વચ્ચે અમદાવાદનું કાંકરિયા રાબેતા મુજબ શરૂ, 45 જેટલા ફૂડ સ્ટોલ અને 2 ફૂડ કોર્ટના તમામ સ્ટાફ સહિત 300 જેટલા સ્ટાફનું ટેસ્ટિંગ

November 2, 2020 TV9 Webdesk14 0

કોરોના મહામારી વચ્ચે આજથી અમદાવાદનું કાંકરિયા રાબેતા મુજબ શરૂ થયું છે. સાથે જ આજથી અન્ય એક્ટિવિટી પણ શરૂ કરવામાં આવશે.જોકે કાંકરિયા ફૂલફ્લેજ શરૂ કરતા પહેલા […]

અમદાવાદના ઠક્કરનગરમાં ફાયરિંગ, કારમાં આવેલા શખ્સોએ કર્યુ ફાયરિંગ

અમદાવાદના ઠક્કરનગરમાં ફાયરિંગ, કારમાં આવેલા શખ્સોએ કર્યુ ફાયરિંગ

November 2, 2020 Tv9 Webdesk22 0

દિવસેને દિવસે અમદાવાદ શહેર પણ ગુનાઓનો પર્યાય બની રહ્યું છે. અમદાવાદના ઠક્કરનગરમાંથી ફાયરિંગની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે હીરાવાડી વિસ્તારમાં આ ઘટના બની […]

Ahmedabad ma congress no sea plane project ne lai virodh monghvari temaj vera mathi rahat apva mag

અમદાવાદમાં કોંગ્રેસનો સી પ્લેન પ્રોજેક્ટને લઈ વિરોધ, મોંઘવારી તેમજ વેરામાંથી રાહત આપવા માગ

October 31, 2020 Tv9 Webdesk22 0

અમદાવાદના સરદારબાગ ખાતે કોંગેસે સી-પ્લેન પ્રોજેક્ટનો વિરોધ દર્શાવ્યો. આપને જણાવી દઈએ કે અમદાવાદના સરદારબાગ ખાતે અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ, કોર્પોરેટર, ધારાસભ્યો તેમજ નેતાઓએ સરદાર પટેલ […]

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હૉસ્પિટલમાં હડકવાની રસીનો સ્ટૉક ઉપલબ્ધ નહિ: ખેડાવાલા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હૉસ્પિટલમાં હડકવાની રસીનો સ્ટૉક ઉપલબ્ધ નહિ, ધારાસભ્ય ખેડાવાલાનાં દાવાથી વિવાદ

October 28, 2020 Tv9 Webdesk22 0

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આક્ષેપ લગાવ્યા છે કે કોર્પેરેશન સંચાલિત હૉસ્પિટલમાં છેલ્લા 2 મહિનાથી હડકવાની રસીનો સ્ટૉક જ નથી. ધારાસભ્ય ખેડાવાલાનો આરોપ છે કે એએમસી સંચાલિત […]

Ahmedabad sasu vahu na jagda ma vahu e kari sasu ni hatya

અમદાવાદ: સાસુ-વહુના ઝઘડામાં વહુએ કરી સાસુની હત્યા

October 28, 2020 Tv9 Webdesk22 0

અમદાવાદના સોલા વિસ્તારમાંથી હત્યાનો મામલો સામે આવ્યો છે. સાોલા વિસ્તારમાં સાસુ-વહુનો ઝઘડો ઉગ્ર બનતા વહુ દ્વારા લોખંડના રૉડથી  સાસુના માથા પર ઘા નાખવામાં આવ્યા અને […]

પીએમ મોદીના આગમનની તડામાર તૈયારીયો, પીએમ મોદીથી ઝૂંપડપટ્ટી છૂપાવવાનો પ્રયાસ બનાવાઇ રહી છે વાંસની દિવાલ

અમદાવાદમાં પીએમ મોદીના આગમનને લઇ તડામાર તૈયારી, મહાનુભાવોની નજરમાંથી ઝુપડપટ્ટી છૂપાવવા બનાવાઈ વાંસની દિવાલ

October 28, 2020 Tv9 Webdesk22 0

દેશના પહેલા સી-પ્લેન પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ધાટન કરવા જઇ રહ્યા છે, પીએમ નરેન્દ્ર મોદીના આગમનને લઇ તડામાર તૈયારીયો ચાલી રહી છે. ત્યારે પીએમ નરેન્દ્ર […]

ahmedabad pahochyu sea plane no najaro jova umatya amdavadio

અમદાવાદ પહોંચ્યુ સી-પ્લેન, સી-પ્લેનનો નજારો જોવા ઉમટ્યા અમદાવાદીઓ

October 26, 2020 Tv9 Webdesk22 0

દેશના મહત્વકાંક્ષી સી-પ્લેન પ્રોજેક્ટના ઉદ્ધાટનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ઉદ્ધાટનની તમામ તૈયારીયો વચ્ચે આખરે માલદીવ્સથી સી-પ્લેન ગુજરાત આવી પહોંચ્યું છે. સી-પ્લેન પ્રોજેક્ટના […]

દિવાળીની તૈયારીયો શરુ,અમદાવાદ ફાયર વિભાગે મંજૂર કરી 300 ફટાકડા દુકાનદારોની NOC અરજી

અમદાવાદમાં દિવાળીની તૈયારી શરુ, ફાયર વિભાગ દ્વારા ફટાકડાંના 300 દુકાનદારોની NOC મંજૂર

October 26, 2020 Tv9 Webdesk22 0

અમદાવાદમાં દિવાળીના તહેવારને લઇ તૈયારી શરુ થઇ ચુકી છે. અમદાવાદના રાયપુર, દિલ્લી દરવાજા સહિત અન્ય વિસ્તારોમાં દિવાળીના તહેવાર દરમિયાન સીઝનલ ધંધો કરતા 300 જેટલા  દુકાનદારોએ […]

સી-પ્લેનના આગમનનું કાઉન્ટ ડાઉન,સાબરમતીમાં આંતરાષ્ટ્રીય સ્તરની તૈયારીયોને આખરી ઓપ

સી-પ્લેનના આગમનનું કાઉન્ટ ડાઉન, સાબરમતીમાં આંતરાષ્ટ્રીય સ્તરની તૈયારીયોને આખરી ઓપ, કેવડીયા પહોચ્યું સી પ્લેન

October 26, 2020 Tv9 Webdesk22 0

દેશના મહત્વકાંક્ષી સી-પ્લેન પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઑક્ટોબરના રોજ લોકાર્પણ કરશે તે વચ્ચે સી પ્લેન ગુજરાતનાં કેવડીયા ખાતે પહોચી ગયું હતું. લોકાર્પણની તૈયારીઓ વચ્ચે […]

amadavad airport par danchorini ghatana aave same custom vibhage 54 nang iphone 12 karya japt

અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીની ઘટના આવી સામે, કસ્ટમ વિભાગે 54 નંગ આઇફોન-12 કર્યા જપ્ત

October 25, 2020 Tv9 Webdesk22 0

અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીની ઘટના સામે આવી છે. આમદાવાદ એરપોર્ટ પર દુબઈથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી 54 નંગ આઇફોન-12 મળવાની ઘટના સામે આવી છે. […]

પ્રાથમિક સુવિધાઓનો અભાવ, અમદાવાદના રહિશોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી

પ્રાથમિક સુવિધાઓ આપો અને વોટ લેવા આવો, અમદાવાદના હાથીજણનાં રહિશોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી

October 24, 2020 Tv9 Webdesk22 0

અમદાવાદના હાથીજણ વિસ્તારની હાઉસિંગ સોસાયટીના રહિશો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાઉસિંગ સોસાયટીના રહિશોનું કહેવું છે કે વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ […]

વડાપ્રધાન મોદીની દેશને નવરાત્રિ પર ભેટ, જાણો સૌથી મોટી કાર્ડિયાક યુ.એન મહેતા હૉસ્પિટલની વિશેષતાઓ

વડાપ્રધાન મોદીની દેશને નવરાત્રિ પર ભેટ, જાણો લોકાર્પણ કરાયેલી સૌથી મોટી કાર્ડિયાક હોસ્પિટલ યુ.એન મહેતા હૉસ્પિટલની વિશેષતાઓ

October 24, 2020 Tv9 Webdesk22 0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવરાત્રિની અષ્ટમીએ ગુજરાતમાં અલગ અલગ  પ્રકલ્પોનું ડિજિટલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં અમદાવાદમાં એશિયાની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલના કેમ્પસમાં કાર્યરત યુ.એન […]

અમદાવાદનાં કેમ્પ હનુમાનજીનાં મંદિરને નહી ખોલવા મુદ્દે વિવાદ હવે વકર્યો? ટ્રસ્ટી સુધીર નાંણાવટીએ આપ્યું રાજીનામું, ભક્તો જોઈ રહ્યા છે મંદિર ખુલવાની રાહ

અમદાવાદનાં કેમ્પ હનુમાનજીનાં મંદિરને નહી ખોલવા મુદ્દે વિવાદ હવે વકર્યો? ટ્રસ્ટી સુધીર નાંણાવટીએ આપ્યું રાજીનામું, ભક્તો જોઈ રહ્યા છે મંદિર ખુલવાની રાહ

October 24, 2020 TV9 Webdesk14 0

અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર ખોલવામાં ન આવતા ટ્રસ્ટી સુધીર નાણાવટીએ રાજીનામું આપી દીધુ છે. છેલ્લા કેટલાક વર્ષથી વારંવાર સર્જાતા વિવાદોથી કંટાળીને નાણાવટીએ રાજીનામું ધરી દીધુ […]