આ ગુનામાં પકડાયેલ આરોપી શિવા નાયક પુછપરછ કરતા શાહપુરથી એસિડ લાવ્યો હોવાનું કબૂલી રહ્યો છે.મહિલા વાતચીત ન કરતી હોવાથી ગુસ્સામાં આવી આ કૃત્ય કર્યું હતું. ...
આ બંને આરોપીઓની પોલીસ પ્રાથમિક પૂછપરછ કરી રહી છે. શા માટે એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો.એસિડ ક્યાંથી લાવવામાં આવ્યું હતું.તે સવાલોના જવાબો હજી બેમાંથી એક ...
જાહેર માર્ગ પર ઘટના બનતા રાહદારીઓનાં ટોળે ટોળા ઉમટી પડ્યાં હતા. રસ્તા પર એકત્રિત થયેલા રાહદારીઓએ તરંત જ 108 બોલાવી બંને મહિલાઓને હોસ્પિટલ પહોચાડી હતી. ...