પશ્ચિમ બંગાળમાં મમતાના હાઈ વૉલ્ટેજ ડ્રામાથી સુપ્રીમ કોર્ટ પણ ગુસ્સામાં, સીબીઆઈને કહ્યું : ‘પુરાવા આપો, પોલીસ કમિશનરે પસ્તાવું પડશે’

February 4, 2019 TV9 Web Desk7 0

સારદા ચિટફંડ કૌભાંડમાં કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર વિરુદ્ધ સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલી અરજી પર હવે સુપ્રીમ કોર્ટ મંગળવારે સુનવણી કરશે. સીબીઆઈએ અરજીમાં કોર્ટને નિવેદન […]

નરેન્દ્ર મોદીના નાના બહેને PM બનવા અંગે આપ્યું એવું મોટું નિવેદન કે સવાલ પૂછનાર જ નહીં, આખા દેશને મળી ગયો જવાબ

February 4, 2019 TV9 Web Desk7 0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણી વખત જાહેરમાં પોતાના રોલ મૉડેલ ગણાવી ચુકેલા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી રાજકારણમાંથી […]

કોણ છે એ IPS અધિકારી કે જેને લઈને પશ્ચિમ બંગાળમાં મચ્યું છે રાજકીય ઘમસાણ અને શું છે તેમની સામેના આરોપો ? જાણો એક CLICKમાં

February 4, 2019 TV9 Web Desk7 0

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસી પ્રમુખ મમતા બૅનર્જી અને કેન્દ્ર સરકાર વચ્ચે જોરદાર ટકરાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે. ચિટફંડ કૌભાંડમાં કોલકાતા પોલીસ કમિશનર રાજીવ […]

એક એવું ફળ કે જે સામે આવતા જ નાળા કે મોજામાંથી આવે તેવી તીવ્ર દુર્ગંધ ફેલાવે છે, છતાં લોકો ખાવા માટે લલચાય છે, કિંમત છે 35,730 રૂપિયા

February 3, 2019 TV9 Web Desk7 0

સમગ્ર દક્ષિણ એશિયામાં આ ફળને કિંગ ઑફ ફ્રૂટ્સ (King Of Fruits)ના નામે ઓળખવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ દુનિયાનું સૌથી દુર્ગંધ મારતું […]

એવું તો શું થયું કે બ્રિટનની મહારાણી એલિઝાબેથ સહિત આખા શાહી પરિવારને લંડનથી બહાર ખસેડવાની થઈ રહી છે તૈયારી ?

February 3, 2019 TV9 Web Desk7 0

બ્રેગ્ઝિટ (BREXIT)ના કારણે બ્રિટનમાં ઘમસાણ ચાલી રહ્યું છે અને એવામાં શાહી પરિવારને લઈને ચિંતા ઊભી થઈ ગઈ છે. બ્રિટિશ અધિકારીઓએ બ્રિટનમાં પરિસ્થિતિઓ બગડવાની સ્થિતિમાં શાહી […]

સુપ્રીમ કોર્ટના આ પૂર્વ જસ્ટિસને સંસદીય લોકશાહીમાં નથી વિશ્વાસ, ‘રામ નહોતા ભગવાન, ગાયને માતા કહેનારાઓના મગજમાં છે ગોબર’ !

February 3, 2019 TV9 Web Desk7 0

પ્રેસ કાઉંસિલ ઑફ ઇંડિયા (PCI)ના પ્રમુખ રહી ચુકેલા અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ માર્કંડેય કાટજૂએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પોતાના આક્રમક નિવેદનો માટે […]

જો તમે WhatsApp યૂઝર્સ છો, તો એક ધમાકેદાર IDEA બદલી નાખશે આપની દુનિયા, મળશે પૂરા 35,60,000 રૂપિયા

February 3, 2019 TV9 Web Desk7 0

સોશિયલ નેટવર્કિંગ એપ WhatsApp હવે માત્ર એક મૅસેંજર તરીકે જ ઉપયોગ નહીં થતી, પણ છેલ્લા ઘણા વર્ષોથી વૉટ્સએપ્ની ભૂમિકા મૅસેંજર કરતા ઘણી મહત્વની થઈ ચુકી […]

બિહારમાં સામે આવ્યો વિચિત્ર કિસ્સો : આ તાંત્રિક પોતાના એન્જિનિયર પુત્રની આપવા માંગે છે બલિ, આખરે કેમ ? તાંત્રિકની શોધમાં લાગ્યું તંત્ર : જુઓ VIDEO

February 2, 2019 TV9 Web Desk7 0

બિહારમાં બેગૂસરાય જિલ્લામાંથી એક વિચિત્ર ખબર સામે આવી છે. એક તાંત્રિકે તંત્ર પાસે એવી વિચિત્ર માંગણી કરી છે કે તંત્ર ધંધે લાગી ગયું છે. મળતી […]

જે કંપનીએ 501 રૂપિયામાં દુનિયા મુઠ્ઠીમાં કરવાનું શીખવાડ્યું, તે આજે થઈ ગઈ નાદાર !

February 2, 2019 TV9 Web Desk7 0

દેશના જાણીતા બિઝનેસ ટાયકૂન અને રિલાયંસ ઔદ્યોગિક ગૃહ સાથે સંબંધ ધરાવતા અનિલ અંબાણનો કૉમ્યુનિકેશન બિઝનેસ દેવાળિયુ થવાના આરે છે. ભારતમાં એક સમયે મોબાઇલ સેવા પ્રદાતા […]

દિલ્હીના CM અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલના આ ‘શરમજનક કૃત્ય’એ એક ‘આમ આદમી’ને ધ્રુસકે-ધ્રુસકે રડાવ્યા અને દેવામાં ડૂબાડી દીધાં !

February 2, 2019 TV9 Web Desk7 0

હરિયાણાના ભિવાનીમાં દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમીપાર્ટી (AAP)ના પ્રમુખનો કાર્યક્રમ રદ કરવાની માહિતી મળતા જ આયોજક દયાનંદ ગર્ગ રડવા લાગ્યાં. એટલું જ નહીં, આપના આ […]

હે રામ ! શરમજનક : ફરી એક વાર ગાંધીને મારવામાં આવી ગોળી અને વહાવવામાં આવ્યું લોહી ! VIDEO

January 31, 2019 TV9 Web Desk7 0

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ એક આશ્ચર્યમાં મૂકનાર અને દેશ માટે શરમજનક તસવીર અને વીડિયો સામે આવ્યા છે. બુધવારે ગાંધીજીની પુણ્યતિથિએ આખો દેશ તેમના સંઘર્ષો અને […]

એક સમયે વિશ્વની 100 શક્તિશાળી મહિલાઓમાં સામેલ ચંદા કોચર આજે કેમ નિરાશ, આહત અને પરેશાન છે ?

January 31, 2019 TV9 Web Desk7 0

સંકટમાંથી પસાર થઈ રહેલા ICICI બૅંકના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ચંદા કોચરે કહ્યું કે બૅંકમાં લોન આપવાનો કોઈ પણ નિર્ણય એકતરફી નહોતો લેવાયો. કોચરે […]

ફોટોગ્રાફર્સ સામે પોઝ આપી રહ્યા હતાં રેખા, અચાનક એવું તો શું થયું કે પોઝ આપવાનું છોડી દોટ મૂકી રેખાએ ? તમે પણ જુઓ Video

January 31, 2019 TV9 Web Desk7 0

મોકો હતો ફિલ્મ ફૅશન ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીના સ્ટાર્સ કૅલેંડર લૉંચનો કે જ્યાં બૉલીવુડના અનેક મોટા સ્ટાર્સ નજરે પડ્યા. આ પ્રસંગે સન્ની લિયોની, કાર્તિક આર્યન, ક્રિતી […]

દુબઈથી પકડી લાવવામાં આવેલા આ બંને વચેટિયાઓની ઊંઘ હરામ કરી નાખી EDએ, વહેલી સવારે 4 વાગ્યાથી થઈ રહી છે પૂછપરછ

January 31, 2019 TV9 Web Desk7 0

ઑગસ્ટા વેસ્ટલૅંડ હેલિકૉપ્ટર કૌભાંડ કેસમાં ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવ્યા બાદ ભારતને વધુ બે દલાલોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ભારતીય તપાસ એજન્સીઓએ દુબઈના ઍકાઉંટંટ રાજીવ […]

કૉંગ્રેસીઓએ ફરી ઓળંગી મસ્કાબાજીની તમામ હદો, રાહુલ ગાંધીને તો બનાવી દીધા રામ, તો જાણો પ્રિયંકા ગાંધીને શું બનાવ્યા ?

January 29, 2019 TV9 Web Desk7 0

બિહારના પાટનગર પટણામાં સ્થાનિક કૉંગ્રેસ નેતાઓએ રાહુલ ગાંધીને ભગવાન રામના રૂપમાં દર્શાવ્યા છે. પટણામાં કૉંગ્રેસની જન આકાંક્ષા રેલી યોજાવાની છે. ગાંધી મેદાને 3જી ફેબ્રુઆરીએ યોજાનાર […]

અમદાવાદના 608 વર્ષના ઇતિહાસમાં મુસ્લિમોએ હિન્દુઓને લઈને પહેલી વાર એવું કર્યું કામ કે જેને હિન્દુસ્તાન થઈ જશે ખુશ અને પાકિસ્તાનને થઈ જશે ઈર્ષ્યા

January 29, 2019 TV9 Web Desk7 0

સામાન્ય રીતે સાંપ્રદાયિક સદ્ભાવની બાબતમાં ગુજરાતનું નામ 2002ના કોમી રમખાણો બાદ ખરાબ થઈ ગયુ હતું, પરંતુ આપણા ગુજરાતમાં સાંપ્રદાયિક સદ્ભાવની ક્યારેય ઉણપ હતી નહીં કે […]

ક્રૂર ગુનેગારોની રાહ જુએ છે જલ્લાદ, સજા સેકડોને પણ ફાંસીના માચડે કેટલા ગુનેગાર પહોંચ્યા ? 2018માં તે ફાંસીની સજાનો રેકૉર્ડ સર્જાયો ! આપ જાણો છો છેલ્લી ફાંસી ક્યારે અને કોને થઈ ?

January 29, 2019 TV9 Webdesk 9 0

વર્ષ 2018માં દેશમાં 162 લોકોને ફાંસીની સજા સંભળાવામાં આવી. આ આંકડો પાછલા બે દાયકામાં સૌથી વધુ છે. આ લિસ્ટમાં સૌથી આગળ મધ્યપ્રદેશ છે. તેના પછી […]

કૉંગ્રેસ મુખ્યાલયમાં કયો છે એ LUCKY ROOM કે જેને પામવા માટે નેતાઓમાં લાગી છે હોડ ? કોને ફાળે આવશે આ LUCKY ROOM ?

January 29, 2019 TV9 Web Desk7 0

દિલ્હીમાં આવેલા કૉંગ્રેસ હેડક્વૉર્ટરમાં અશોક ગહેલોતે રૂમ છોડ્યા બાદ અને તેમની નેમપ્લેટ હટાવાયા બાદ તે રૂમને તાળુ મારી દેવાયું છે. કૉંગ્રેસમાં રૂમ વિવાદ નવો નથી […]

વડાપ્રધાન મોદી પર બની રહેલી BIOPIC ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં શરુ, જાણો કોણ બનશે આ ફિલ્મમાં નરેન્દ્ર મોદી

January 28, 2019 TV9 WebDesk8 0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આવનારી ફિલ્મ આજ કાલ ચર્ચામાં છે. જાણીતા અભિનેતા વિવકે ઓબરૉય આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીના પાત્રમાં જોવા મળશે. વિવિધ ફિલ્મોના જાણીતા […]

પાકિસ્તાનમાં 10 કરોડ મહિલાઓ હોવા છતાં નથી મળી રહી એક પાકિસ્તાની છોકરાને તેના સપનાની રાણી

January 28, 2019 TV9 Webdesk 9 0

પાકિસ્તાનના 23 વર્ષના ઝિયા રાશિદની ઊંચાઈ સૌથી વધુ છે. તેની ઊંચાઈ 8 ફુટ છે. તે પાકિસ્તાની લોકોમાં ઘણો લોકપ્રિય છે. ઘણી વાર લોકો તેની સાથે […]

દેશના સૌથી અમીર વ્યકિતી મુકેશ અંબાણી ખરબો રૂપિયા હોવા છતાં જે કામ ન કરી શકયા તે કામ UPના 10 લોકોએ કરી બતાવ્યું

January 28, 2019 TV9 Webdesk 9 0

રેલ્વે સ્ટેશન પર રાતની ઠંડીમાં ખરાબ હાલતમાં એક વૃદ્ધે ભીખમાં રોટલી માંગી અને યુવાન વિક્રમ પાંડેએ જીવવાની રીત બદલી નાંખી.  3 વર્ષમાં તેમણે માત્ર હરદોઈ […]

નાણાકીય વ્યવહાર અને ખરીદીથી જોડાયેલા આ 10 કામો તમે PAN કાર્ડ વગર નહિં કરી શકો

January 28, 2019 TV9 Webdesk 9 0

સરકારી યોજનાઓના લાભ લેવા માટે આધારની સાથે-સાથે પાનકાર્ડ હોવું પણ ખુબ જરૂરી બની ગયું છે. PAN કાર્ડ ના હોવાથી તમે સરકારી યોજનાના લાભથી વંચિત રહી […]

ડાટાના ખેલ બાદ રેલના ખેલમાં પણ ઉતર્યું JIO, ટ્રેન ટિકિટ બુક કરાવવાની સુવિધા શરુ

January 28, 2019 TV9 Web Desk7 0

JIO PHONE યૂઝર્સ હવે રિલાયંસ જિયોની JIO RAIL APP વડે IRCTC દ્વારા અપાતી રેલવે ટિકિટ બુકિંગ સેવાનો ફાયદો ઉઠાવી શકશે. જિયો રેલ એપથી યૂઝર્સ ટ્રેન […]

ન્યૂઝીલૅંડ પોલીસની WARNING છતાં ન માની વિરાટ સેના, ન્યૂઝીલૅંડ ધ્વસ્ત-ઇન્ડિયા મસ્ત, સિરીઝમાં મેળવી 3-0ની અજેય લીડ

January 28, 2019 TV9 Web Desk7 0

ઑસ્ટ્રેલિયામાં 70 વર્ષ બાદ પહેલી વાર દ્વિપક્ષીય વનડે સિરીઝ પર કબજો કર્યા બાદ ભારતીય ટીમે ન્યૂઝીલૅંડ ઉપર 10 વર્ષ બાદ શાનદાર વનડે સિરીઝ જીતી છે. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ક્યાંથી લડશે ચૂંટણી ? વડોદરાથી કે વારાણસીથી ? થઈ ચુક્યો છે નિર્ણય ! જાણવા માટે CLICK કરો

January 28, 2019 TV9 Web Desk7 0

લોકસભા ચૂંટણી 2019ના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે સૌની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાંથી ચૂંટણી લડશે, તે પ્રશ્નના જવાબ પર છે. ગત લોકસભા ચૂંટણી 2014માં […]

આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાન હવે ભેગું કરી રહ્યું છે ગોબર, કારણ જાણીને હસવું પણ આવશે અને આશ્ચર્ય પણ થશે !

January 28, 2019 TV9 Web Desk7 0

પ્રદૂષણનું સ્તર એટલું વધી ગયું છે કે શુદ્ધ હવામાં શ્વાસ લેવો એક સપનું જેવું લાગવા લાગ્યું છે. આમ તો ભારત સહિત દુનિયાના દરેક દેશ પ્રદૂષણની […]

26 જાન્યુઆરીની પરેડમાં તામિલનાડુની ઝાંખી ફસાઈ ગઈ ‘બ્લાઉઝ’ વિવાદમાં !

January 27, 2019 TV9 Web Desk7 0

70મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વખતે ઘણુ બધુ પહેલી વાર થયું. હજી ગૌરવપૂર્ણ પરેડની ઘુમારી ઉતરી પણ નહોતી કે વિવાદો સામે આવવા લાગ્યા છે. આ […]

તામિલનાડુને તબાહ કરનાર ‘ગાજા’ આવ્યુ તો હતું 3 મહિના પહેલા, પણ પીએમ મોદીને તેણે આજે હચમચાવ્યું, મોદીના પ્રવાસ પર ચાલ્યું #GoBackModi કૅમ્પેઇન : જુઓ PHOTOS

January 27, 2019 TV9 Web Desk7 0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે એઇમ્સની હૉસ્પિટલનો પાયો મૂકવા તામિલનાડુના મદુરૈ પહોંચ્યા. પરંતુ મોદી મદુરૈ પહોંચે, તે પહેલા જ સોશિયલ મીડિયા પર તેમના પ્રવાસ વિરુદ્ધ #GoBackModi […]

ભારતથી 3,84,400 કિલોમીટર દૂર આ સ્થળે એપ્રિલમાં થવાનું છે એવું કંઇક કે જેના બાદ મોદી સહિત આખો દેશ ઉજવશે હોળી-દિવાળી એક સાથે

January 27, 2019 TV9 Web Desk7 0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વર્ષ 2019ની પ્રથમ મન કી બાત કરી. વડાપ્રધાને પોતાની 52મી મન કી બાતમાં ભારતીય અંતરિક્ષ મિશનનો ખાસ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ […]

જો 2019માં મોદી ફરી સત્તામાં આવશે, તો 50 વર્ષ બાદ ઇંદિરા ગાંધીનું આ સૌથી મોટું સપનું થઈ જશે સાકાર

January 27, 2019 TV9 Web Desk7 0

દેશની આઝાદાને હજી માંડ 24 વર્ષ થયા હતાં અને ઇંદિરા ગાંધીને અચાનક દેશની એક સમસ્યા સૌથી મોટી લાગવા લાગી. ઇંદિરા ગાંધીએ 1971ની ચૂંટણીમાં દેશમાં ગરીબી […]

ટાટા સ્કાઇ, ડિશ ટીવી, ઍરટેલ જેવા ડીટીએચ ઑપરેટરથી જો તમે છો પરેશાન તો થઈ જાઓ ખુશ, મોબાઇલ ઑપરેટરની જેમ હવે ડીટીએચ ઑપરેટર પણ ટૂંકમાં જ બદલી શકશો

January 27, 2019 TV9 Web Desk7 0

શું આપ પોતાના કેબલ ઑપરેટર કે ડીટીએચ કંપનીથી પરેશાન છો ? તેને બદલવા માંગો છો ? તો આપને હવે આ પરેશાની અને મુંઝવણમાંથી મળી શકે […]

‘સુપ્રીમ કોર્ટ રામ મંદિરનો મુદ્દો અમને સોંપી દે, 24 કલાકમાં ઉકેલ લાવી દઇશું, 25મી કલાક નહીં થવા દઇએ’ : કયા નેતાએ પારો ગુમાવ્યો અને આપ્યું આ નિવેદન ?

January 27, 2019 TV9 Webdesk 9 0

ઉતર પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે રામ મંદિરના મુદ્દે લોકોની ધીરજ ખુટી રહી છે. સુપ્રીમ કોર્ટ ઝડપથી આ મુદ્દા પર ચુકાદો ના લાવી શકે તો આ […]

ગુજરાતમાં સુસવાટા મારતા બર્ફીલા પવન અને હાડ થીજવતી ઠંડીનો સપાટો, હજી બે દિવસ રહેશે આકરા : જુઓ તમારા શહેરમાં કેટલો ગગડ્યો પારો : VIDEO

January 27, 2019 TV9 Web Desk7 0

ઉત્તર ભારતમાં ભારે બરફ વર્ષાની અસરથી સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીથી ધ્રુજી રહ્યું છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં બર્ફીલા પવન અને હાડ થીજવતી ઠંડીએ સપાટો બોલાવ્યો […]

આ બૉલીવુડ ફિલ્મમાં પણ જોવા મળશે વાઘા બૉર્ડરની બીટિંગ રિટ્રીટ સેરેમની, આ એક્ટરે વાઘા બૉર્ડર પર કર્યું LIVE શૂટિંગ : જુઓ VIDEO

January 27, 2019 TV9 Web Desk7 0

પ્રજાસત્તાક દિવસ પ્રસંગે વરુણ ધવને વાઘા બૉર્ડર પર ભારતીય જવાનો સાથે બીટિંગ રિટ્રીટમાં ભાગ લીધો. આ સેરેમની દરમિયાન વરુણ ધવને દેશભક્તિના ગીતો પર પ્રસ્તુતિ આપી. […]

આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વાર એક મહિલાને અપાનારી છે ફાંસી, ઉંમર છે માત્ર 35 વર્ષ, એવો કયો ગુનો કર્યો કે કોર્ટે આપવો પડ્યો ફાંસીનો ઑર્ડર, વાંચો આખી ખબર

January 26, 2019 TV9 Web Desk7 0

આઝાદ ભારતમાં અત્યાર સુધી 59 લોકોને ચઢાવાયા ફાંસીએ, તેમાં એક પણ મહિલા નહોતી, આ મહિલા બની શકે ફાંસી પામનાર દેશની પ્રથમ મહિલા ! આઝાદ ભારતના […]

government-agencies-biggest-defaulter-of-air-india-to-tune-of-268-crore-rupees-refuses-tickets says air india

વેસ્ટઇંડીઝ જવા માટે તૈયાર થઈ રહ્યું છે જંબો વિમાન, સીબીઆઈ-ઈડીના 30 અધિકારીઓ જશે આ વિમાનમાં ! શું છે આખું ગુપ્ત મિશન ? જાણવા માટે CLICK કરો

January 26, 2019 TV9 Web Desk7 0

ટૂંકમાં જ દેશમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર એક ભાગેડું પરત આવવાનો છે. તેના માટે ઍર ઇંડિયાનું એક વિશેષ વિમાન વેસ્ટઇંડીઝ મોકલવાની તૈયારીઓ થઈ ગઈ છે. […]

SWISS બૅંકોમાં હજારો કરોડ રૂપિયા છુપાવી લંડનમાં ઐશ કરતા માલ્યા વિરુદ્ધ મોદી સરકારની વધુ એક મોટી જીત, SWISS બૅંકોમાંથી કાણી પાઈ પણ નહીં કાઢી શકે ભાગેડું માલ્યા

January 26, 2019 TV9 Web Desk7 0

સરકારી બૅંકોથી લોન લઈ દેશમાંથી ભાગેલા કારોબારી વિજય માલ્યાના ખાતાની વિગતો સ્વિટ્ઝરલૅંડ સરકાર સીબીઆઈને સોંપવા તૈયાર છે. વિજય માલ્યાએ સ્વિટ્ઝરલૅંડની સર્વોચ્ચ અદાલત સમક્ષ સીબીઆઈમાં નંબર […]

મધ્ય પ્રદેશમાં મહિલાઓનું કલ્યાણ કરશે એવા મહિલા પ્રધાન કે જે શબ્દો પણ નથી વાંચી શકતાં અને બની ગયા મહિલા કલ્યાણ પ્રધાન : જુઓ VIDEO

January 26, 2019 TV9 Web Desk7 0

મધ્ય પ્રદેશમાં પ્રજાસત્તાક દિવસ સમારંભ દરમિયાન એક કેબિનેટ પ્રધાને અસહજતાનો સામનો કરવો પડ્યો, કારણ કે તેઓ પોતાનું ભાષણ ન વાંચી શક્યાં. કમલનાથ પ્રધાનમંડળમાં કેબિનેટ પ્રધાનનો […]

ક્યારેક લાલ, ક્યારેક કેસરી, તો ક્યારેક લીલી પાઘડીમાં જોવા મળે છે પીએમ નરેન્દ્ર મોદીનો LOOK, જુઓ આજે કઈ પાઘડી પહેરી છે મોદીએ

January 26, 2019 TV9 Webdesk 9 0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતે રાષ્ટ્રીય પર્વો દરમિયાન અલગ જ લુકમાં નજરે પડે છે. તેઓ કોટ પેન્ટ અને કુર્તા-પાયજામાની સાથે કયારેક લાલ તો કયારેક કેસરી […]

આ લેખિકાએ પદ્મશ્રી લેવાનો કર્યો ઇનકાર, એક દિગ્ગજ રાજનેતાના પુત્રી અને એક CMના બહેન છે, મોદીએ 90 મિનિટ સુધી કરી હતી વાત, છતાં નકાર્યો પદ્મશ્રી, જાણો કેમ ?

January 26, 2019 TV9 Web Desk7 0

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે 112 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી કે જેમાં જાણીતા લેખિકા ગીતા મેહતાનું નામ પણ હતું, પરંતુ ગીતા મહેતાએ પદ્મશ્રી […]

આ ‘આતંકવાદી’એ ખૂંખાર આતંકવાદીઓના છક્કા છોડાવી દીધા હતાં, આજે મળ્યો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર, જાણો તેમની શૌર્યગાથા

January 26, 2019 TV9 Web Desk7 0

જમ્મુ-કાશ્મીરના લાયંસ નાયક નઝીર અહમદ વાની યાદ છે ? કોઈ વાત નહીં, જો વાની આપના મગજમાંથી વિસ્મૃત થઈ ગયા હો, તો અમે આપને યાદ અપાવી […]

હવે પીએમ મોદીની જેમ તમે પણ ઉડી શકશો SEAPLANEમાં અને એ પણ સાબરમતી રિવર ફ્રંટથી, સરકાર સબસીડી પણ આપશે

January 26, 2019 TV9 Web Desk7 0

લગભગ એક વર્ષ પહેલા આપણે સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાબરમતી રિવર ફ્રંટથી સીપ્લેનમાં સવાર થઈ ઉડાન ભરતા જોયા હતાં. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 પહેલા પીએમ […]

જે રામ અને કૃષ્ણને આજે પૌરાણિક ગણાવી તેમનો ધરાર ધરાર છેદ ઉડાવી દેવાય છે, તેઓ ભારતના બંધારણના આત્મા છે

January 26, 2019 TV9 Web Desk7 0

સમગ્ર દેશ આજે Rupublic Day એટલે કે પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. 26 જાન્યુઆરી, 1950ના રોજ આપણા દેશમાં બંધારણ લાગુ થયુ હતું. એના ઉપલક્ષ્યમાં જ […]

મુકેશ અંબાણીએ જોયું એક નવું સપનું, ઇંટરનેટ બિઝનેસની દુનિયામાં થાય સૌથી મોટુ નામ આપણું, કોઈ પણ સમયે કરી શકે છે પોતાની સૌથી મોટી યોજનાનો ખુલાસો

January 25, 2019 TV9 Web Desk7 0

જિયો લાંબા સમયથી ટેલિકૉમ કંપનીઓ માટે મુસીબત બન્યું છે. અત્યાર સુધી દેશમાં જિયોના લગભગ 28 કરોડ યૂઝર્સ છે. ધ ઇકોનૉમિક ટાઇમ્સની 26 જાન્યુઆરી, 2019 માટેની […]

Sat-Sun બે કલાકના ફ્રી ટાઇમમાં શુ કરશો ? જોશો ફિલ્મ ઠાકરે કે જશો ડિનર પર ? જાણવા માટે વાંચો ઠાકરે ફિલ્મનો રીવ્યૂ

January 25, 2019 TV9 Webdesk 9 0

આ ફિલ્મ શિવસેના ચીફ બાલાસાહેબ ઠાકરેના જીવન પર આધારિત છે. ફિલ્માં તેમને એક આદર્શ તરીકે દેખાડવામાં આવ્યા છે. ફિલ્મમાં તેમને બધી જ રીતે સાચા બતાવવામાં […]

કાર્તિક અને ક્રિતીના લગ્નની ખિચડી જોઈ પોતાની જાતને હસતા રોકી નહીં શકો : તમે પણ જુઓ LUKA CHUPPIનું ટ્રેલર

January 25, 2019 Neeru Zinzuwadia Adesara 0

પ્યાર કા પંચનામા ફેઈમ એક્ટર કાર્તિક આર્યનની સોલો હીરો ફિલ્મ લુકાછુપ્પી આવી રહી છે. આ ફિલ્મનું તાજેતરમાં જ ટ્રેલર લૉંચ થયું છે કે જેમાં ફિલ્મના […]

આ ખાસ 13 લાખ માતા-પિતાઓના સંતાનો હવે કરી શકે છે 33 વર્ષની ઉંમર સુધી મફત રેલવે મુસાફરી, શું આપ છો 13 લાખ માતા-પિતાઓમાંથી એક ?

January 25, 2019 TV9 Web Desk7 0

લોકસભા ચૂંટણી 2019 પહેલા મોદી સરકારે સરકારી કર્મચારીઓને વધુ એક મોટી સોગાત આપી છે. મળતી માહિતી મુજબ હવે રેલવે કર્મચારીઓના 33 વર્ષ સુધીના બે સંતાનો […]

‘ઘર-ઘર ફોજી’ : આ ગામમાં જે ઘરનો દરવાજો ખખડાવશો, ત્યાંથી નિકળશે એક સૈનિક, ક્યાંક તો આખો પરિવાર છે સેનામાં, મા ભોમ માટે 117 દીકરાઓ આપી ચુક્યા છે બલિદાન

January 25, 2019 TV9 Web Desk7 0

પશ્ચિમી ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લામાં એક એવું ગામ છે કે જ્યાં તેમના ઘર-ઘર ફોજી મળી જશે. આ ગામના 90 ટકા ઘરોમાંથી કોઈ ન કોઈ સપૂત […]

ક્યારેક સોનિયા ગાંધીએ કહ્યું હતું, ‘મારા બાળકો રોડ પર ભીખ માંગશે, પણ રાજકારણમાં નહીં આવે’ !

January 25, 2019 TV9 Web Desk7 0

રાજકારણમાં પ્રિયંકા ગાંધીના ઔપચારિક પ્રવેશ બાદ કૉંગ્રેસમાં ઉત્સાહનું મોજુ છે. કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પ્રિયંકાને રાષ્ટ્રીય મહામંત્રી નિયુક્ત કર્યા છે. રાહુલે આગામી લોકસભા ચૂંટણીને જોતા […]

સાવધાન ! ગુજરાત હજી પણ સ્વાઇન ફ્લૂના જડબામાં, દેશમાં છેલ્લા 1 વર્ષમાં દેશમાં સૌથી વધુ મોતોની બાબતમાં બીજા નંબરે

January 25, 2019 TV9 Web Desk7 0

દેશમાં સ્વાઇન ફ્લૂ મોટો રોગચાળો બની રહ્યો છે. ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં તેણે કહેર વરસાવ્યો છે. સરકાર તરફથી જાહેર કરાયેલા આંકડાઓ મુજબ સમગ્ર દેશમાં […]