અમદાવાદમાં ઘાટલોડિયા પોલીસે સુદર્શન ફ્લેટમાં ચાલતુ કોલસેન્ટર ઝડપી પાડ્યું હતું. બેંકમાંથી લોન આપવાના બહાને છેતરપિડી કરતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. લોન અપાવવાના બહાને ...
જામનગરના ધ્રોલમાં બનેલી ફાયરિંગની ઘટનામાં આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ઘટનાની ચાલી રહેલી તપાસમાં સામે આવ્યું છે કે અંગત અદાવતમાં દિવ્યરાજસિંહ નામના યુવાનની હત્યા ...
વડોદરાના વાઘોડિયામાં છૂત અછૂત મુદ્દે વાયરલ થયેલા વીડિયો મામલે વાઘોડિયા પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. વાઘોડિયા ખાતે આવેલી ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડ્રાઇવિંગ રીસર્ચ સેન્ટરની ...
સરકારે વાહનચાલકો માટે PUC ફરજિયાત કર્યું છે. જેને લઈ PUC સેન્ટરો પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. એવામાં વાહનચાલકોની મજબુરીનો ફાયદો ઉઠાવી ભુજમાં ...
રાજકોટના કોઠારિયા રોડ પર એક અજીબો ગરીબ કિસ્સો બન્યો. ઈન્દ્રજીતસિંહ જાડેજા નામના યુવકે તેની જીપ જાહેરમાં રસ્તા પર સળગાવી દીધી. શરૂઆતમાં તો લોકોને લાગ્યું કે ...
ગોંડલમાં પત્રકાર પર હુમલો થયો છે. પત્રકાર દેવાંગ ઉર્ફે પિન્ટુ ભોજાણીના ઘરે દારૂ પીને આવેલા કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. જુગારના સમાચાર પ્રસારિત કરાતા 4 ...