રાજ્યમાં આગામી 10 અને 11 ડિસેમ્બરે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ...
રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ભરચોમાસા જેવો માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જામનગરના ધ્રોલમાં બે કલાકમાં સવા ચાર ઈંચ ...
ડાંગરની મોટા પ્રમાણમાં ખેતી કરતા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર-હાંસોટ તાલુકાના ખેડૂત ઉત્પાદનમાં મળેલા ઘટાડાને લઈ ચિંતિત છે. ડાંગરને આમ તો સારો વરસાદ અને પાણીની જરૂર પડે ...
દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યભરમાંથી ચોમાસાની વિદાય થશે અને 15મી નવેમ્બરથી શિયાળાની શરૂઆત થશે. ...
સુરેન્દ્રનગરના લીંબડીના ગ્રામ્યપંથકમાં સાંજે વરસાદ પડયો છે. લીંબડીના રામરાજપર, ભલગામડા, ઘાઘરેટીયા, પરાલી અને પરનાળા ગામમાં વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે ખેતીના પાકમાં નુકસાનને કારણે ચિંતાનું ...
મુંબઈમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેન સેવા પણ ઠપ્પ ...
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે. ગીર ગઢડા તાલુકાના સોનપરા અને બોડીદર સહિત ગામોમા સતત બીજા દિવસે ...
અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે શહેરના જીવરાજપાર્ક, વેજલપુર, આંબલી, બોપલ, ઘુમામાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ...