ખુશખબર: અમેરિકા નહીં પરંતુ સૌથી પહેલા ભારતમાં લોન્ચ થશે 90 % અસરકારક આ વેક્સિન!

ખુશખબર: અમેરિકા નહીં પરંતુ સૌથી પહેલા ભારતમાં લોન્ચ થશે 90 % અસરકારક આ વેક્સિન!

નોવાવેક્સનું નામ ભારતમાં ‘કોવાવેક્સ’ રાખવામાં આવશે. હાલમાં SII આ રસીનું 18 વર્ષથી વધુ ઉંમરના લોકો પર પરીક્ષણ કરી રહી છે. SII આ વેક્સિનનું પરીક્ષણ બાળકો પર પણ કરવા માંગે છે.

Coronavirus Tracker

Data Till Jun 15, 10:00 AM

તમારું રાજ્ય

see more