Sabarkantha ma pachotara varsad ne lai dangar jeva pak ne vyapak nukshan kheduto muskeli ma mukaya

સાબરકાંઠામાં પાછોતરા વરસાદને લઈ ડાંગર જેવા પાકને વ્યાપક નુકસાન, ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

September 15, 2020 Avnish Goswami 0

સાબરકાંઠા જિલ્લામાં પાછોતરા વરસાદને લઈને શાકભાજી બાદ હવે ડાંગર જેવા પાકમાં પણ નુકસાન સર્જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સાબરકાંઠા જિલ્લામાં સાત હજાર હેકટર વિસ્તારથી વધુ […]

Sabarkantha: Pratinj panthak ma pachotra varsad darmiyan fulavar na vavetar ma nukshan fug ni samasya sarjata vavni nisfal

સાબરકાંઠાઃ પ્રાંતિજ પંથકમાં પાછોતરા વરસાદ દરમિયાન ફુલાવરના વાવેતરમાં નુકસાન, ફુગની સમસ્યા સર્જાતા વાવણી નિષ્ફળ

September 13, 2020 Avnish Goswami 0

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિસ્તારમાં ફ્લાવર અને કોબીજનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થતુ હોય છે, પરંતુ હાલમાં જે રીતે પાછોતરો વરસાદ વરસવા લાગ્યો છે. જેને લઈને શાકભાજી […]

Bharuch: Rasta na samarkam na name khadao ma thalvati kapchi thi loko ne irjao pohchi dar varshe karva padta samarkam ne congress e bharstachar sathe sarkhavyo

ભરૂચ: રસ્તાના સમારકામના નામે ખાડાઓમાં ઠલવાતી કપચીથી લોકોને ઈજાઓ પહોંચી, દરવર્ષે કરવા પડતા સમારકામને કોંગ્રેસે ભ્રષ્ટાચાર સાથે સરખાવ્યો

September 12, 2020 Ankit Modi 0

તાજેતરમાં વરસેલા વરસાદમાં ભરૂચના મોટાભાગના રસ્તા ધોવાય હતા. આ રસ્તાના લાખોના ખર્ચે સમારકામ કરાયા છે. પરંતુ રીપેરીંગના નામે કપચી ઠાલવી દેવાતા વાહનોના ટાયરોમાંથી ઊડતી કપચી […]

Gir somnath national high par khadao babate sthaniko no anokho virodh khadao ma ropyu BJP nu kamal

ગીર-સોમનાથ: નેશનલ હાઈવે પર ખાડાઓ બાબતે સ્થાનિકોનો અનોખો વિરોધ, ખાડાઓમાં રોપ્યું ભાજપનું ‘કમળ’

September 6, 2020 Yogesh Joshi 0

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યાં બિરાજે છે, તેવા ગીર-સોમનાથ જિલ્લામાં જવાના તમામ નેશનલ હાઈવે બિસ્માર પરિસ્થિતિમાં છે. લોકો દ્વારા તંત્રને અને નેશનલ હાઈવે ઓથોરિટીને ઘણી વાર […]

પાટણમાં કોંગ્રેસે ‘ખાડા હવન’ કરીને સરકારનો કર્યો વિરોધ

September 3, 2020 TV9 Web Desk102 0

પાટણ: સુનિલ પટેલ પાટણ શહેરના તમામ માર્ગો અને રસ્તાઓ બીસ્માર બન્યા છે. સતત વરસાદથી રોડ રસ્તાઓ પર ખાડા પડતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીમાંથી ખાડા માર્ગો […]

Congress workers planted the trees' in the potholes, detained Surat Surat Mahanagarpalika ni khade gayeli pre monsoon ni kamgiri no congress dwara anokho virodh juvo video

સુરત મહાનગરપાલિકાની ખાડે ગયેલી પ્રિ-મોન્સૂનની કામગીરીનો કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ, જુઓ VIDEO

September 3, 2020 TV9 Web Desk101 0

સુરત: બળદેવ સુથાર  વરસાદના કારણે સુરત મહાનગરપાલિકાની ખાડે ગયેલી પ્રિ-મોન્સૂનની કામગીરીનો સુરત કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કતારગામ દરવાજા વિસ્તારમાં શહેર કોંગ્રેસ દ્વારા […]

Bharuch na reserve forest ma mali aavya 2 nava waterfall, vanvibhage bane dodh ne pravasan sthad banava na prayas sharu karya

ભરૂચના રિઝર્વ ફોરેસ્ટમાં મળી આવ્યા બે નવા ધોધ, વનવિભાગે બંને ધોધને પ્રવાસન સ્થળ બનાવવાના પ્રયાસ શરૂ કર્યા

September 3, 2020 Ankit Modi 0

ભરૂચના રિઝર્વ ફોરેસ્ટમાં બે રમણીય વોટરફોલ મળી આવ્યા છે. ગીચ જંગલમાં કિમ અને કરજણ નદીના વહેણમાં મળી આવેલા બે ધોધ આગામી દિવસોમાં રાજ્યના જાણીતા પ્રવાસન […]

Late night rain brings inconvenience for commuters in Ahmedabad Ahmedabad ma anradhar varsad hatkeshwar vistar bet ma fervayo makano ma gusya pani

અમદાવાદમાં અનરાધાર વરસાદ, હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો, મકાનોમાં ઘુસ્યા પાણી

September 1, 2020 TV9 Webdesk 9 0

અમદાવાદ શહેરમાં રાત્રે વરસાદ વરસ્યો છે. શહેરના હાટકેશ્વર, નારોલ, ઈસનપુર, ઘોડાસર, મણિનગર, આશ્રમ રોડ, પાલડી, એલિસબ્રિજ, ઈન્કમટેક્સ, વંદે માતરમ, ચાંદલોડિયા, ગોતા સહિતના ઘણા વિસ્તારમાં વરસાદ […]

Relief for farmers of Gujarat , rain system goes to Pakistan Gujarat na kheduto mate rahat na samachar rain system pakistan taraf fantai

ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, લો પ્રેશર સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઈ

September 1, 2020 TV9 Webdesk 9 0

ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પરથી લો પ્રેશર સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઈ ચૂકી છે. આગામી 5 દિવસ રાજ્યમાં નહીં વરસે ભારે […]

Many villages in Mangrol left contactless as causeways and routes washed away by rain| Junagadh

માંગરોળના ઘેડ પંથક પાણી-પાણી, અનેક ગામો બે દિવસથી સંપર્ક વિહોણા

August 31, 2020 TV9 Webdesk 9 0

માંગરોળ તરફના ગામો છેલ્લા 2 દિવસથી સંપર્ક વિહોણા બની ગયા છે. સ્થિતી વધારે વણસે તેવી શક્યતા છે. ત્યારે તંત્ર તમામ પ્રકારની તૈયારી સાથે સજ્જ છે. […]

Heavy Rain Continues in Ahmedabad , leads to waterlogging, traffic snarls Ahmedabad ma meghraja ni dhamakedar batting bet ma fervaya jaharmargo

અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, બેટમાં ફેરવાયા જાહેરમાર્ગો

August 31, 2020 TV9 Webdesk 9 0

અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ફરીથી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસ્યો છે. ઘણા વિસ્તારોમાં […]

SMC workers start filling potholes in Surat Surat tantra dwara khada purva ni kamgiri ke dekhado?

સુરત: તંત્ર દ્વારા ખાડા પુરવાની કામગીરી કે દેખાડો?

August 29, 2020 TV9 Web Desk101 0

સુરત: બળદેવ સુથાર સુરતના અલગ અલગ રોડ રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે, ત્યારે આખરે સુરત મહાનગરપાલિકા જાગ્યું પણ પોતાના નામ પૂરતું કહી શકાય કારણ […]

Heavy rain lashed Surat, many areas including New Civil hospital waterlogged Adtha kalak na varsad ma surat ni navi civil hospital pani pani

અડધા કલાકના વરસાદમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ પાણી-પાણી, જુઓ VIDEO

August 29, 2020 Parul Mahadik 0

સુરતની નવી સિવિલ અત્યારે સંપૂર્ણ કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી છે. તેવા સમયે નવી સિવિલ કેમ્પસમાં કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાતા ત્યાંથી પસાર થતાં વ્યક્તિઓમાં […]

Narmada ni jal sapati vadhta reva na pani sarhadi vistar ma pohchya

નર્મદાની જળ સપાટી વધતા ‘રેવા’ના પાણી સરહદી વિસ્તારમાં પહોંચ્યા

August 29, 2020 TV9 Webdesk 9 0

બનાસકાંઠા: કુલદીપ પરમાર નર્મદાનું જળસ્તર વધતાં તેનો સીધો ફાયદો સરહદી વિસ્તાર બનાસકાંઠાને થઈ રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે સરકારે દાંતીવાડા ડેમમાં નર્મદાની પાઈપલાઈન મૂકી હતી. […]

AMC commissioner gets notice under Consumer Protection act over inaction towards traffic chaos AMC Commissioner ne grahak suraksha ni notice tutela road ane rakhadta thoro ne lai manshik tanav badal notice

AMC કમિશનરને ગ્રાહક સુરક્ષાની નોટિસ, તુટેલા રોડ અને રખડતા ઢોરોને લઈ માનસિક તણાવ બદલ નોટિસ

August 26, 2020 TV9 Webdesk 9 0

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને ગ્રાહક સુરક્ષા અધિનિયમ એક્ટ હેઠળ નોટિસ પાઠવવામાં આવી છે. નાગરિકો પાસેથી વાહનવેરો ઉઘરાવ્યા બાદ AMC તરફથી સેવામાં થઈ રહેલી ઉણપ વિશે જવાબ […]

National high way par kshti ne lai accident thayo to have javabdari tamari Prantij police e high way authority ne aapi notice

‘નેશનલ હાઈવે પર ક્ષતિને લઈ અકસ્માત થયો તો હવે જવાબદારી તમારી’ પ્રાંતિજ પોલીસે હાઈવે ઓથોરિટીને આપી નોટીસ

August 26, 2020 Avnish Goswami 0

સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવેને લઈને સ્થાનિક લોકો અને વાહનચાલકો પરેશાન છે. ફોર લેનમાંથી સિક્સ લેનમાં રુપાંતર થઈ રહેલા નેશનલ હાઈવેમાં ડાયવર્ઝન અને ખાડા […]

Narmada dem ni jal sapati vadhta 2 lakh cusecs pani chhodva ni kavayat 30 thi vadhu gam alert 50 loko nu sthdantar

નર્મદા ડેમની જળસપાટી વધતા 2 લાખ ક્યુસેક પાણી છોડવાની કવાયત, 30થી વધુ ગામ એલર્ટ, 50 લોકોનું સ્થળાંતર

August 26, 2020 Ankit Modi 0

નર્મદા ડેમની જળસપાટી વધતા ડેમમાંથી 2 લાખ કયુસેક પાણી છોડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેના પગલે ભરૂચ અને નર્મદા જિલ્લામાં 30થી વધુ ગામના લોકોને […]

Dwarka : 8 inches rain in Bhanvad left low lying areas waterlogged Devbhumi dwarka na bhanvad ma 8 inch varsad khabkyo loko na garo ma pani bharaya

દેવભૂમિદ્વારકાના ભાણવડમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો, લોકોના ઘરોમાં પાણી ભરાયા

August 24, 2020 TV9 Webdesk 9 0

સમગ્ર રાજ્યમાં મેઘમહેર યથાવત છે. ત્યારે દેવભૂમિદ્વારકાના ભાણવડમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા અને રસ્તાઓ પર નદીઓ વહેતી […]

GirSomnath: National highway pani ma garkav loko trast ane tantra nindradhin

ગીરસોમનાથ: નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ, લોકો ત્રસ્ત અને તંત્ર નિંદ્રાધીન

August 24, 2020 Yogesh Joshi 0

છેલ્લા બે અઠવાડિયાથી ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલ વરસાદની હેલી ક્યાંકને ક્યાંક મેઘ મહેરમાંથી મેઘકહેરમાં પલટાઈ રહી છે. જિલ્લાની તમામ નદીઓમાં પૂર આવ્યા છે, જેને […]

Patan jilo pani ma garkav nichanvala vistaro ma bharaya pani

પાટણ જિલ્લો પાણીમાં ગરકાવ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

August 23, 2020 TV9 Web Desk102 0

પાટણ જિલ્લામાં આજે અનરાધાર વરસાદ વરસ્યો છે. સિદ્ધપુરમાં 3 કલાકમાં 4.5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈને સિદ્ધપુરનો રસુલતળાવ વિસ્તાર પાણીમાં ડૂબ્યો. રસુલતળાવ વિસ્તારના […]

Suraksha 100 taka janhani 0 taka sutra aapnavi varsadi mahol ma arvalli jila police e kari sarahniya kamgiri

‘સુરક્ષા સો ટકા જાનહાની ઝીરો ટકા’ સુત્ર અપનાવી વરસાદી માહોલમાં અરવલ્લી જિલ્લા પોલીસે કરી સરાહનીય કામગીરી

August 23, 2020 Avnish Goswami 0

અરવલ્લી જિલ્લામાં ચોમાસાનો માહોલ જાણે કે જામ્યો છે અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતો અને સ્થાનિકોને રાહત સર્જાઈ છે. અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા પણ વરસાદી […]

Panchmahal ma avirat meghmehar hadaf ane dev dem mathi season ma biji vakhat pani chodayu

પંચમહાલમાં અવિરત મેઘમહેર, હડફ અને દેવ ડેમમાંથી સીઝનમાં બીજી વખત પાણી છોડાયું

August 23, 2020 Nikunj Patel 0

પંચમહાલ જિલ્લામાં સતત 3 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદને લઈને જિલ્લાના તમામ જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાવા પામી છે, એમાં પણ જિલ્લાના હડફ અને દેવ […]

Parts of Patan submerged after heavy rain Patan jila ma dodhmar varsad sarasvati taluka ma 3 kalak ma 6.5 inch varsad

પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, સરસ્વતી તાલુકામાં 3 કલાકમાં 6.5 ઈંચ વરસાદ

August 23, 2020 TV9 Webdesk 9 0

આજે સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ બેટિંગ કરી છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સરસ્વતી તાલુકામાં માત્ર 3 કલાકમાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. […]

Two kids drown in river, Savarkundala Amreli Amreli varsadi mahol vache nadi ma dubya 2 balako shodhkhol chalu

અમરેલી: વરસાદી માહોલ વચ્ચે નદીમાં ડૂબ્યા બે બાળકો, શોધખોળ ચાલુ

August 22, 2020 TV9 Webdesk 9 0

વરસાદી માહોલ વચ્ચે નદી-તળાવમાં ડૂબવાની ઘટનાઓ પણ વધી ગઈ છે. અમરેલી જિલ્લામાં નદીમાં બે બાળકો ડૂબી ગયા છે. સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે બે બાળકો પાણીમાં […]

AMC's pre monsoon activity washed away by heavy rain, Ahmedabad Bhare varsad ne karan e AMC ni pre monsoon kamgiri ni khuli poll road par masmota khada thi vahanchalako pareshan

ભારે વરસાદને કારણે AMCની પ્રિ-મોન્સુન કામગીરીની ખુલી પોલ, રોડ પર મસમોટા ખાડાથી વાહનચાલકો પરેશાન

August 21, 2020 TV9 Webdesk 9 0

અમદાવાદમાં એક કલાકમાં 1 ઈંચથી વધુનો વરસાદ વરસ્યો છે, ત્યારે વરસાદે AMCની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી દીધી છે. સાયન્સ સિટી રોડ પર મસમોટા ખાડા પડ્યા […]

Heavy rain lashed parts of Ahmedabad, late night rain troubles commuters Ahmedabad ma dodhmar varsad Ranip ma 1 kalak ma 2 inch varsad

અમદાવાદમાં ધોધમાર વરસાદ, રાણીપમાં 1 કલાકમાં 2 ઈંચ વરસાદ

August 20, 2020 TV9 Webdesk 9 0

અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. પશ્ચિમ ઝોનના રાણીપ વિસ્તારમાં એક કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે દુધેશ્વર વિસ્તારમાં પણ એક કલાકમાં 2 […]

Heavy rain leaves Hospitals waterlogged, Panchmahal Panchmahal Mukhya highway ane hospital ma varsadi pani bharaya dardio ne bhare halaki

પંચમહાલ: મુખ્ય હાઈવે અને હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા, દર્દીઓને ભારે હાલાકી

August 20, 2020 TV9 Webdesk 9 0

પંચમહાલના મુખ્ય હાઈવે અને હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા છે. શહેરા-ગોધરા હાઈવે પર વરસાદી પાણીનો ભરાવો થયો છે. રેફરલ હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો […]

Water stock in dams rises after heavy rains , Saurashtra Rajya ma avirat meghmehar thi anek jadashayo chalkaya juvo video

રાજ્યમાં અવિરત મેઘમહેરથી અનેક જળાશયો છલકાયા, જુઓ VIDEO

August 18, 2020 TV9 Webdesk 9 0

રાજ્યમાં અવિરત મેઘમહેરથી અનેક જળાશયો છલોછલ થઈ ગયા છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો બીજા નંબરનો ડેમ ભાદર ડેમ છલકાયો છે. ભાદર ડેમની જળસપાટી 31.50 ફુટ થતાં […]

Late night rain causes inconvenience for commuters in Ahmedabad Ahmedabad ma varsad nu rodra swarup mithakhali ane shahibag underbridge bandh vasna barage na 3 darvaja kolaya

અમદાવાદમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ, મીઠાખળી અને શાહીબાગ અંડરબ્રિજ બંધ, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

August 17, 2020 TV9 Webdesk 9 0

અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના સીટીએમ, જશોદાનગર, રામોલ, વસ્ત્રાલ,વેજલપુર સહિતના વિસ્તારમાં અનરાધારા વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી […]

Ahmedabad ma anradhar varsad shehar na anek vistar ma bharaya pani

અમદાવાદમાં અનરાધારા વરસાદ, શહેરના અનેક વિસ્તારમાં ભરાયા પાણી

August 17, 2020 TV9 Webdesk 9 0

અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના સીટીએમ, જશોદાનગર, રામોલ, વસ્ત્રાલ,વેજલપુર સહિતના વિસ્તારમાં અનરાધારા વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી […]

car-gets-stuck-in-flood-waters-in-bardoli-all-rescued-bardoli-kamardub-varsadi-pani-ma-tanai-car-car-ma-savar-tamam-loko-no-bachav

બારડોલી: કમરડૂબ વરસાદી પાણીમાં તણાઈ કાર, કારમાં સવાર તમામ લોકોનો બચાવ

August 17, 2020 TV9 Webdesk 9 0

સુરતના બારડોલી વિસ્તારમાં વરસાદી પાણીમાં કાર ડૂબી હોવાની ઘટના સામે આવી છે. રાયમ નજીક સ્ટેટ હાઈવે પર કમરડૂબ પાણીમાં કાર તણાઈ રહી છે, પાણીના વહેણમાં […]

Parts of Gujarat likely to receive rainfall during next 5 days

રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ

August 16, 2020 TV9 Webdesk 9 0

રાજ્યમાં આગામી 5 દિવસ મેઘમહેર યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર […]

Reality of Mehsana roads is way different than ideal Gujarat model DyCM Nitin Patel na mat vistar na rasta ni halat bismar tantra kyare karse kamartod khada ni maramat?

નાયબ મુખ્યપ્રધાનના મતવિસ્તારના રસ્તાની હાલત બિસ્માર, તંત્ર ક્યારે કરશે કમરતોડ ખાડાની મરામત?

August 16, 2020 TV9 Webdesk 9 0

રાજ્યના રસ્તાઓની હાલત કેવી છે તે તો સૌ કોઈ જાણે છે. પરંતુ મહેસાણામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના મતવિસ્તારમાં રસ્તાઓની હાલત જોશો તો તમારી આંખો પણ […]

Despite high tide alert, fishermen seen doing fishing in Vapi, Valsad Valsad Nadio ma pani na prachand pravah vache jiv na jokhame machimari loko ne nadi kanthe jata rokva ma tantra nisfal

વલસાડ: નદીઓમાં પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે જીવના જોખમે માછીમારી! લોકોને નદી કાંઠે જતા રોકવામાં તંત્ર નિષ્ફળ

August 15, 2020 TV9 Webdesk 9 0

એક તરફ વલસાડની તમામ નદીઓમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે અને તંત્ર નાગરિકોને નદીકાંઠે ન જવા માટે સુચનાઓ આપી રહ્યું છે. ત્યારે દમણગંગા […]

Heavy rain cripples Surat, Bhatar area turns Island, rain water enters Surat Bhatar vistar ma jalbambakar ni sthiti loko gar ma j purai rehva majbur

સુરત: ભટાર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ, લોકો ઘરમાં જ પૂરાઈ રહેવા મજબૂર

August 15, 2020 TV9 Webdesk 9 0

સુરતમાં છેલ્લા 3 દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરનો ભટાર વિસ્તાર પણ જળબંબાકાર થઈ ગયો છે. જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી […]

dumpy-and-bumpy-roads-create-problem-for-residents-vadodara-vadodara-ke-khadora-vahanchalko-ne-bhare-halaki-savendansil-sarkar-nu-asavedansil-tantra

વડોદરા કે ખાડોદરા? વાહનચાલકોને ભારે હાલાકી, સંવદેનશીલ સરકારનું અસંવેદનશીલ તંત્ર

August 15, 2020 TV9 Webdesk 9 0

રાજ્યના ઘણા નગરો ખાડાનગર બની ગયા છે. રાજ્યમાં રસ્તાઓની સ્થિતિ દયનીય બની ગઈ છે. નાના અને મોટા જાહેરા માર્ગો પર ખાડાઓનું સામ્રાજય જોવા મળી રહ્યું […]

Vadodara Rains : Vishwamitri river receiving heavy water inflow Vadoroa ma meghraja ni dhamakedar batting vishwamitri nadi ma aavya nava nir

વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વિશ્વામિત્રી નદીમાં આવ્યા નવા નીર

August 14, 2020 TV9 Webdesk 9 0

વડોદારની વિશ્વામિત્રીનદીમાં નવા નીર આવ્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરામાં વહેલી સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આશરે 2.5 […]

Heavy rains in Jaipur bring city to standstill Rajasthan Gulabi nagri pani pani 7 kalak ma 5 inch varsad

રાજસ્થાન: ગુલાબી નગરી પાણી પાણી, 7 કલાકમાં 5 ઈંચ વરસાદ

August 14, 2020 TV9 Webdesk 9 0

રાજસ્થાનના જયપુર શહેરમાં પૂર જેવી સ્થિતી સર્જાઈ છે. 7 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે અને ગુલાબી નગરી પાણી પાણી થઈ ગઈ છે. શહેરના બજારો […]

Heavy rain leaves streets waterlogged , Bharuch Bharuch ma megraja ni tofani batting nichanvala vistaro ma bharaya pani

ભરૂચમાં મેઘરાજાની તોફાની બેટિંગ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

August 12, 2020 TV9 Webdesk 9 0

ભરૂચના નેત્રંગમાં મેઘરાજાએ જમાવટ કરી છે અને ભારે પવન સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. સવારથી સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા […]

Rain in Kutch leaves several streets waterlogged

કચ્છમાં સતત બીજા દિવસે વરસાદ, માંડવી, ભચાઉ, અંજાર, મુન્દ્રામાં મેઘકૃપા

August 12, 2020 TV9 Webdesk15 0

સામાન્ય રીતે ચોમાસામાં વરસાદ વિહોણા રહેતા કચ્છમાં આ વર્ષે મેઘરાજાની કૃપા વરસી છે. ચોમાસાના પ્રારંભે કચ્છમાં સારો વરસાદ વરસ્યો હતો. તો થોડાક દિવસના વિરામ બાદ […]

Cabinet decides to provide power for 10 hours to farmers in central & north Guj due to rain scarcity

ઓછો વરસાદ ધરાવતા ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ખેતીક્ષેત્રે 10 કલાક વીજળી આપવા ગુજરાત સરકારનો નિર્ણય

August 5, 2020 TV9 Webdesk15 0

ગુજરાત સરકારે ઓછો વરસાદ ધરાવતા ઉતર અને મધ્ય ગુજરાતના જિલ્લામા ખેતીક્ષેત્રે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય પ્રધાનમંડળની […]

Heavy rain lashed Gandhinagar, low-lying areas waterlogged Rajya na patnagar ma dodhmar varsad circuit house ane aaspas na vistar ma varsad

રાજ્યના પાટનગરમાં ધોધમાર વરસાદ, સર્કિટહાઉસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ

July 30, 2020 TV9 Webdesk 9 0

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. શહેરના સર્કિટહાઉસ અને આસપાસના સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા શહેરીજનોને ગરમીમાંથી આંશિક […]

Earthquake of magnitude 2 9 hits rural areas of Gir-Somnath varsad vache gir-somnath na gramya vistaro ma bhukamp no aanchko loko ma bhay no mahol

વરસાદ વચ્ચે ગીર-સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ

July 30, 2020 TV9 Webdesk 9 0

ગીરસોમનાથમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બીજી તરફ ભૂકંપને લઈ માહિતી મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તાલાલા, ગીર સહિત ગ્રામ્ય […]

Parts of Ahmedabad receiving heavy rain showers Ahmedabad Ma Bhare pavan sathe dodhmar varsad

અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જુઓ VIDEO

July 15, 2020 TV9 Webdesk 9 0

અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અમદાવાદના શાહીબાગ, રાણીપ, ઘાટલોડિયા, સેટેલાઈટ, કાલુપુર, નરોડા, અમરાઈવાડી સહિતના પૂર્વ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન […]

Rain showers lashed Mahuva, Bhavnagar Bhavnagar Mahuva ma gajvij sathe varsad shehar na rastao par bharaya varsadi pani

ભાવનગર: મહુવામાં ગાજવીજ સાથે વરસાદ, શહેરના રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી

July 15, 2020 TV9 Webdesk 9 0

ભાવનગરના મહુવામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. જેને કારણે શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે […]

Ghed panthak severely waterlogged following heavy rainfall in surrounding areas of Porbandar Porbandar Ghed Panthak ma varsad na karane muskeli 25 KM sudhi na rasta par pani j pani

પોરબંદર: ઘેડ પંથકમાં વરસાદના કારણે મુશ્કેલી, 25 કિમી સુધીના રસ્તા પર પાણી જ પાણી

July 9, 2020 TV9 Webdesk 9 0

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પોરબંદરનો ઘેડ પંથક વરસાદના કારણે મુશ્કેલીમાં છે. નવાગામથી રાજકોટ જવાનો રસ્તો સંપૂર્ણ બંધ કરાયો છે. 25 કિલોમીટર […]

Parts of Ahmedabad receiving heavy rain showers ahmedabad na alag alag vistaro ma varsad loko ne ukdat thi rahat

અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદ, લોકોને ઉકળાટથી મળી રાહત

July 8, 2020 TV9 Webdesk 9 0

અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના વેજલપુર, જીવરાજપાર્ક, સેટેલાઈટ, શિવરંજની, એસ જી હાઈવે, પાલડી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદ શરૂ […]

High tide alert sounded for sea near Mumbai, residents advised not to visit coastal areas

મુંબઈમાં આજે હાઈટાઈડની ચેતવણી, છેલ્લા 4 દિવસથી સતત વરસી રહ્યો છે વરસાદ

July 6, 2020 TV9 Webdesk 9 0

મુંબઈમાં આજે હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે. આજે બપોરે દરિયામાં ઉંચા મોજા ઉછળશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં […]

Rain brings relief from heat in Vadodara Vadodara ma meghraja ni dhamakedar entry varsad varasta samagra panthak ma thandak prasri

વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી

July 6, 2020 TV9 Webdesk 9 0

વડોદરાના ડભોઈ શહેર અને તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બે દિવસથી સમગ્ર પંથકમાં લોકો ગરમીથી પરેશાન હતા. ત્યારે વહેલી સવારથી જ વરસાદ વરસતા સમગ્ર […]

Parts of Ahmedabad wake up to rain Ahmedabad city ma varsadi mahol loko ne garmi mathi mali moti rahat

અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ, લોકોને ગરમીમાંથી મળી મોટી રાહત

July 6, 2020 TV9 Webdesk 9 0

અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. શહેરના જીવરાજ પાર્ક, વેજલપુર, સેટેલાઈટ, ઓગણજ, રાણીપ, સરખેજ, ચાંદખેડા, સાયન્સ સીટી, ઘાટલોડિયા, વસ્ત્રાપુર, નરોડા, અને બાપુનગર વિસ્તારમાં વરસાદ […]