LRD ni bharati mude anamat ne lai Gujarat High court no mahatva no hukam vancho aa aehval

LRDની ભરતી મુદ્દે અનામતને લઈ ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ, વાંચો આ અહેવાલ

September 1, 2020 TV9 Webdesk 9 0

LRDની ભરતી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. વિવાદીત પરિપત્રની અમુક જોગવાઈને હાઈકોર્ટે રદબાતલ ઠેરવી છે. પરિપત્રની 12 અને 13 નંબરની જોગવાઈને પડકારતી અપીલ હાઈકોર્ટે […]

Aadhar card not mandatory for Atmanirbhar scheme benefits Gujarat highcourt no mahatvano nirnay atmanirbhar yojna hethad sahay mate aadhar card farajiyat nahi

ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, આત્મનિર્ભર યોજના હેઠળ સહાય માટે આધારકાર્ડ ફરજિયાત નહીં

August 20, 2020 TV9 Webdesk 9 0

આત્મનિર્ભર યોજના હેઠળ સહાય માટે આધારકાર્ડ ફરજિયાત નહીં. ગુજરાત હાઈકોર્ટે આ મહત્વનો નિર્ણય લીધો છે. આર્થિક સહાય માટે જરૂરી પુરાવા તરીકે આધારકાર્ડ ફરજિયાત નથી. પાનકાર્ડ […]

coronavirus-fine-for-not-wearing-mask-raised-to-rs-1000-in-gujarat-corona-have-mask-na-pehranar-ne-aak

કોરોના: હવે માસ્ક ન પહેરનારને આકરો દંડ! સરકારે લીધો મહત્વનો નિર્ણય

August 10, 2020 TV9 Webdesk 9 0

રાજ્યમાં સતત વધતાં કોરોનાના કેસને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આવતીકાલથી માસ્ક નહીં પહેરે તેને 1 હજારનો દંડ કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણયનો […]

Impose Rs.1000 fine for not wearing masks : Gujarat HC Corona ne lai Gujarat HighCourt ni kadak takor masks na pehrnara loko ne rupiya 1000 no dand karvo joie

કોરોનાને લઈ ગુજરાત હાઈકોર્ટની કડક ટકોર, માસ્ક ન પહેરનારા લોકોને રૂપિયા 1000નો દંડ કરવો જોઈએ

July 24, 2020 TV9 Webdesk 9 0

કોરોના વાઈરસને લઈ ગુજરાત હાઈકોર્ટે કડક ટકોર કરી છે કે માસ્ક ન પહેરનારા લોકો પાસેથી રૂપિયા 1000નો દંડ વસૂલ કરવો જોઈએ તથા જે શહેરમાં સંક્રમણ […]

School fee mamle valio ne moti rahat aapta Gujarat Highcourt e aapyo mahatvano aadesh vancho aa aehval

સ્કૂલ ફી મામલે વાલીઓને ગુજરાત હાઈકોર્ટે આપી મોટી રાહત, વાંચો આ અહેવાલ

July 22, 2020 TV9 Webdesk 9 0

સ્કૂલ ફી મામલે રાજ્યના વાલીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. કોરોનાકાળમાં ફી ઉઘરાવતી સ્કૂલોને ફટકાર લગાવતા હાઈકોર્ટે કહ્યું કે સ્કૂલો ન ખુલે ત્યાં […]

Education News supreme-court-refuses-on-petition-to-waive-private-school-fees in Corona Times jano school ma fees mafi ne suprme court ae valio ne shu khyu

લોકડાઉનમાં ખાનગી સ્કૂલની ફી માફ થવી જોઈએ કે નહીં? જાણો સુપ્રીમ કોર્ટનો જવાબ

July 10, 2020 TV9 WebDesk8 0

દેશમાં કોરોના વાઈરસના લીધે ધંધા રોજગાર પર અસર પડી છે અને જેની અસર લોકોની કમાણી પર પણ થઈ છે. કોરોના વાઈરસની મહામારી વચ્ચે એવી ફરિયાદો […]

School fee mamle valio ne moti rahat aapta Gujarat Highcourt e aapyo mahatvano aadesh vancho aa aehval

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટના 6 કર્મચારીઓને કોરોના, કોર્ટ પરિસરને સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરાઈ

July 5, 2020 TV9 Webdesk 9 0

રાજ્યમાં કોરોના વાઈરસનો હાહાકાર છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટના 6 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ત્યારે 6 કર્મચારીને કોરોના પોઝિટીવ આવતા કોર્ટ પરિસરને સ્વચ્છ કરવાની […]

Verbal clash erupted between Jagannath temple trust and police during meeting , Ahmedabad

રથયાત્રા 2020: જગન્નાથ મંદિર સમિતિ અને પોલીસ વચ્ચે તણાવ, મંદિર પ્રશાસન રથયાત્રા નિકાળવાના મુડમાં

June 23, 2020 TV9 Webdesk 9 0

જગન્નાથ મંદિર સમિતિ અને પોલીસ વચ્ચે તણાવની સ્થિતી છે. મંદિર પ્રશાસન રથયાત્રા નિકાળવાના મુડમાં છે. બંધ રૂમમાં મંદિર સમિતિ અને પોલીસ વચ્ચે બેઠક યોજાઈ છે. […]

Rathyatra 2020: CM Vijay Rupani na haste pahind vidhi ni sharuat

રથયાત્રા 2020: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પહિંદવિધિની શરૂઆત

June 23, 2020 TV9 Webdesk 9 0

અમદાવાદની 143મી રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને મંદિરમાં જ રથ રખાશે. ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જઈ […]

Ahmedabad ma 143 mi rathayatra nikdashe nahi Mandir ma bhakto social distance sathe darshan kari shakse

અમદાવાદમાં 143મી રથયાત્રા નીકળશે નહીં, જગન્નાથ મંદિરમાં ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી શકશે

June 22, 2020 TV9 Webdesk 9 0

અમદાવાદમાં 143મી રથયાત્રા નીકળશે નહીં. ગુજરાત હાઈકોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે. આ નિર્ણય કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે […]

Rath Yatra 2020: Nikunj Parekh, President of Gujarat Bajrang Dal arrested in Ahmedabad Rathyatra ange Gujarat Highcourt na aadesh no virodh karvane lai Gujarat Bajrang Dal na pramukh ni dharpakd

રથયાત્રા અંગેના ગુજરાત હાઈકોર્ટના આદેશનો વિરોધ કરવાને લઈ રાષ્ટ્રીય બજરંગદળ ગુજરાતના પ્રમુખની ધરપકડ

June 22, 2020 TV9 Webdesk 9 0

રાષ્ટ્રીય બજરંગદળ ગુજરાતના પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. અર્જુન ભગત આશ્રમ ઉપર પોલીસનો કાફલો ખડકાયો છે. રાષ્ટ્રીય બજરંગદળ ગુજરાતના પ્રમુખ નિકુંજ પારેખની ગઈકાલે મોડી રાત્રે […]

Gujarat HC says no to this year's historic Rath Yatra due to coronavirus ,Ahmedabad

ઈતિહાસમાં પ્રથમ વખત અમદાવાદમાં રથયાત્રા નહીં નીકળે, હાઈકોર્ટે લગાવી રોક

June 20, 2020 TV9 Webdesk 9 0

અમદાવાદની રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 23 જૂને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નહીં નીકળે. રથયાત્રા નીકળે તો કોરોનાના કેસની સંખ્યા વધવાનો […]

medical association writes to CM Rupani, demanding to reduce coronavirus testing prices in the city

ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ થઈ શકશે, હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારે નોટિફિકેશન જાહેર કર્યુ

June 2, 2020 TV9 Webdesk 9 0

હવે રાજ્યમાં ખાનગી લેબમાં પણ કોરોના વાઈરસનો ટેસ્ટ થઈ શકશે. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારે નોટિફિકેશન જાહેર કર્યુ છે કે ખાનગી લેબમાં ટેસ્ટ માટે […]

COVID-19 Private hospitals will levy charges as decided by govt Gujarat HC

VIDEO: જાણો કોરોનાની સારવાર લઈને ખાનગી હોસ્પિટલોને ગુજરાત હાઈકોર્ટે શું આદેશ કર્યો?

May 29, 2020 TV9 WebDesk8 0

કોરોના વાઈરસની સારવાર માટે રાજ્ય સરકારે હવે પ્રાઈવેટ હોસ્પિટલને પણ 50 ટકા સુધી બેડ રિઝર્વ રાખવા માટે આદેશ આપ્યો છે.  જે હોસ્પિટલ કે નર્સિંગ હોમમાં […]

SC stays Gujarat HC order nullifying BJP Minister Bhupendra Chudasma's 2017 polls over malpractice

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને રાહત, ધોળકા વિધનાસભા ચૂંટણી રદ કરવાના હાઈકોર્ટના નિર્ણય પર SCએ આપ્યો સ્ટે

May 15, 2020 TV9 Webdesk 9 0

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદ કરવાના હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. 2017 ધોળકા […]

Increase mask fine to Rs 1,000: HC to Gujarat govtaIncrease mask fine to Rs 1,000: HC to Gujarat govt

કોરોનાના દર્દી પાસેથી બેફામ ફી નહીં વસુલી શકે ખાનગી હોસ્પિટલો, ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કર્યો આદેશ

May 15, 2020 TV9 Webdesk 9 0

કોરોનાના દર્દીઓ પાસેથી ખાનગી હોસ્પિટલો બેફામ ફી નહીં વસુલી શકે. રાજ્યની ખાનગી હોસ્પિટલોની ફી નક્કી કરવા આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફી […]

School fee mamle valio ne moti rahat aapta Gujarat Highcourt e aapyo mahatvano aadesh vancho aa aehval

આજથી રાજ્યની તમામ કોર્ટ રહેશે બંધ, ગુજરાત હાઈકોર્ટે જાહેર કર્યો પરિપત્ર

March 26, 2020 TV9 Webdesk 9 0

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશ 21 દિવસ સુધી લોકડાઉન છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે પરિપત્ર બહાર પાડીને રાજ્યની તમામ કોર્ટ આજથી બંધ રહેવાની જાણકારી આપી છે. […]

LRD Row : New GR on recruitment will not come into effect for now : Govt Lawyer

LRD મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે એફિડેવિટ ફાઈલ કરીને આપ્યો આ જવાબ

February 18, 2020 TV9 Webdesk12 0

LRD મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ છે. જેમાં રાજ્ય સરકારે એફિડેવિટ ફાઈલ કરીને જવાબ રજૂ કર્યો છે. સરકારી વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરી કે નવો જીઆર […]

ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડ દ્વારા શાંતિપૂર્વક ચાલતા વિરોધ પ્રદર્શન અંંગે મોટું નિવેદન

February 15, 2020 TV9 Webdesk12 0

સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડ દ્વારા શાંતિપૂર્વક ચાલતા વિરોધ પ્રદર્શન અંગે મોટું નિવેદન અપાયું છે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, અસહેમતીને રાષ્ટ્રવિરોધી અને લોકતંત્ર વિરોધી વાત […]

bank hadtak ange gujarat highcourt ni sarkar ne salah

સરકારી બેંકના કર્મચારીઓ હડતાળ પર જાય તો કેવા પગલા લઈ શકાય? જાણો હાઈકોર્ટનો જવાબ

January 30, 2020 TV9 WebDesk8 0

બેંક આજે બધા લોકોની જરૂરિયાત છે અને તે એક દિવસ બંધ રહે તે કરોડો રુપિયાના કામો અટકી જાય છે. આ બાજુ બેંક કર્મચારીઓના વિવિધ યુનિયનો […]

No circular has been issued on making helmets optional, says Gujarat govt in an affidavit vahanchalako e helmet pehrvu farajiyat j che: rajya sarkar

વાહનચાલકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત જ છે: રાજય સરકાર

January 30, 2020 TV9 Webdesk 9 0

રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત અને મરજિયાત કરવા મુદ્દે નવો ખુલાસો થયો છે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આપેલા સોગંદનામામાં કહ્યું કે હેલ્મેટ પહેરવાનું મરજિયાત કરતો કોઈ પરિપત્ર જાહેર […]

Gujarat Police to undertake special 'helmet drive' from today

હેલ્મેટ પહેરવો ફરિજીયાતઃ ગુજરાત હાઈકોર્ટમાં સરકારે ટ્રાફિક નિયમને લઈ યુ-ટર્ન મારી લીધો!

January 27, 2020 TV9 Webdesk12 0

ગુજરાતમાં હેલ્મેટના નિયમને મરજીયાત બનાવ્યા પછી સરકારે યુ-ટર્ન મારી લીધો છે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં હેલ્મેટ મરજિયાતનો કોઈ પરિપત્ર જાહેર જ ન કર્યો હોવાની વાત કહી […]

Ahmedabad: Matter of promotion of PSI; Gujarat HC orders re-assessment of candidates answer-sheet

ASIમાંથી PSIના પદ માટે પ્રમોશનના મામલે અટવાયેલા કેસમાં હાઈકોર્ટે આપ્યો સરકારને આદેશ

January 25, 2020 TV9 Webdesk12 0

પોલીસ સબ ઈન્સ્પેક્ટરથી પોલીસ ઈન્સ્પેક્ટરના પ્રમોશનનો મામલો છેલ્લા એક વર્ષથી અટવાયેલો છે. જોકે ગુજરાત હાઈકોર્ટે આ કેસ મામલે રાજ્યસરકારને મહત્વનો આદેશ કર્યો છે. અને PSI […]

Divorced woman can't file domestic violence case against husband: Gujarat HC

ગુજરાત હાઈકોર્ટે ઘરેલું હિંસા મામલે સંભળાવ્યો મહત્વનો ચુકાદો, છૂટાછેડા બાદ નહીં કરી શકે કેસ

January 2, 2020 TV9 Webdesk12 0

ગુજરાત હાઈકોર્ટે ઘરેલું હિંસા મામલે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. છૂટાછેડા બાદ મહિલા પોતાના પૂર્વ પતિ પર ઘરેલું હિંસાનો કેસ કરી શકે નહીં. છૂટાછેડા પછી […]

-police-to-karnataka-high-court-nithyananda-on-a-spiritual-tour

નિત્યાનંદ વિવાદ: ભારતીય દૂતાવાસના અધિકારી સમક્ષ એફિડેવિટ આદેશ, જાણો વિગત

December 27, 2019 TV9 WebDesk8 0

અમદાવાદમાં નિત્યાનંદ વિવાદ કેસમાં નિત્યાનંદિતા અને લોપામુદ્રાને પરત લાવવા માટે તેના પિતાએ હેબિયસ કોર્પસની અરજી દાખલ કરી હતી. જેમાં બંને પુત્રીઓએ બાર્બાડોસથી કરેલા એફિડેવિટને હાઈકોર્ટે […]

3 yrs old raped and murdered in Suart, accused to be hanged surat 3 years ni balki par dushkarm gujarvana case ma aaropi ni fansi ni saja yathavat

સુરત: 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપીની ફાંસીની સજા યથાવત

December 27, 2019 TV9 Webdesk 9 0

સુરતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપીની ફાંસીની સજા યથાવત રાખવામાં આવી છે. આરોપી અનિલ યાદવે કરેલી અપીલ પર હાઈકોર્ટે સજા યથાવત રાખી […]

Gujarat HC puts stay on demolition of VS hospital juni vs hospital ne todva par HC no stay vadhu sunavani 20 decemeber e hath dharashe

VIDEO: જૂની વી.એસ હોસ્પિટલને તોડવા પર હાઈકોર્ટનો સ્ટે, વધુ સુનાવણી 20 ડિસેમ્બરે હાથ ધરાશે

December 16, 2019 TV9 Webdesk 9 0

અમદાવાદની જૂની વીએસ હોસ્પિટલ હાલ પૂરતી નહીં તૂટે, કારણ કે હાઈકોર્ટે હોસ્પિટલ તોડવા પર વચગાળાનો મનાઈ હુકમ ફરમાવી દીધો છે. હોસ્પિટલ તોડવા માટે ચેરિટી કમિશનરે […]

Gujarat HC makes important observation in case of girls running away from women protection home HC ni sarkar ne takor nari sarakshan gruh ma rahti yuvtio ni swatantra par tarap na lage tenu dhyan rakho

VIDEO: હાઈકોર્ટે સરકારને કરી ટકોર, નારી સંરક્ષણ ગૃહમાં રહેતી યુવતીઓની સ્વતંત્રતા પર તરાપ ન લાગે તેનું ધ્યાન રાખો

December 2, 2019 TV9 Webdesk 9 0

નારી સંરક્ષણ ગૃહમાંથી સગીરા, યુવતીઓ ભાગી જવાના કેસમાં હાઈકોર્ટનું મહત્વનું અવલોકન સામે આવ્યું છે. હાઈકોર્ટે કહ્યું કે નારી સંરક્ષણ ગૃહ જેલ નથી કે યુવતી, સગીરાને […]

નિત્યાનંદ આશ્રમનો વિવાદ હાઈકોર્ટમાં સુધી પહોંચ્યો, નંદિતાના પિતાએ હાઇકોર્ટમાં હેબિયેસ કૉર્પસ કરી દાખલ

November 18, 2019 TV9 Webdesk12 0

અમદાવાદ નિત્યાનંદ આશ્રમ વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. નંદિતાના પિતાએ હાઇકોર્ટમાં હેબિયેસ કૉર્પસ દાખલ કરી છે. યુવતીના પિતા જનાર્દન શર્માએ આક્ષેપ કર્યો હતો કે, પોતાની […]

Gujarat HC hits out at Chief Secretary J.N Singh over poor roads and traffic issue

VIDEO: રાજ્યમાં બિસ્માર રસ્તા અને ટ્રાફિક મુદ્દે મુખ્ય સચિવ જે.એન સિંઘની હાઈકોર્ટે કાઢી ઝાટકણી

November 18, 2019 TV9 Webdesk11 0

ગુજરાત હાઈકોર્ટે મુખ્ય સચિવ જે.એન.સિંધનો ઉધડો લીધો છે. રાજ્યના બિસ્માર રસ્તા અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે મુખ્ય સચિવની ઝાટકણી કાઢતા કહ્યું કે ”તમને શા માટે જેલમાં […]

નિત્યાનંદ આશ્રમનો વિવાદ પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટ, યુવતીના પિતા હેબિયર્સ કોપર્સ દાખલ કરશે, જુઓ VIDEO

November 18, 2019 TV9 Webdesk 9 0

  અમદાવાદના હાથીજણ સ્થિત નિત્યાનંદ આશ્રમનો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં ગુજશે. યુવતીના પિતા પોતાના વકીલની મદદથી હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરાવશે. મહત્વનું છે કે યુવતીના […]