ભરૂચમાં મોર્નિંગ વોક ઉપર નીકળેલા અને નાઇટશિફ્ટની બસમાંથી ઉતરેલા લોકોના મોબાઈલ તફડાવતાં મોબાઈલ સ્નેચરને ઝડપી પાડી ૧૩ ગુનાઓનો ભેદ ઉકેલાયો

મોર્નિંગ વોક ઉપર નીકળેલા અને નાઈટ શીફ્ટની બસમાંથી ઉતરેલા લોકોને નિશાન બનાવી મોબાઈલ ઝૂંટવી રફુચક્કર થઇ જતા મોબાઈલ સ્નેચરને ભરૂચ સી ડિવિઝન પોલીસે ઝડપી પાડી ૧૩ મોબાઇલ ઝડપી પાડયો છે. Web Stories View more આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક કેરી […]

ભરૂચમાં મોર્નિંગ વોક ઉપર નીકળેલા અને નાઇટશિફ્ટની બસમાંથી ઉતરેલા લોકોના મોબાઈલ તફડાવતાં મોબાઈલ સ્નેચરને ઝડપી પાડી ૧૩ ગુનાઓનો ભેદ ઉકેલાયો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 22, 2020 | 8:44 PM

મોર્નિંગ વોક ઉપર નીકળેલા અને નાઈટ શીફ્ટની બસમાંથી ઉતરેલા લોકોને નિશાન બનાવી મોબાઈલ ઝૂંટવી રફુચક્કર થઇ જતા મોબાઈલ સ્નેચરને ભરૂચ સી ડિવિઝન પોલીસે ઝડપી પાડી ૧૩ મોબાઇલ ઝડપી પાડયો છે.

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભરૂચ શહેરમાં નાઈટ શિફ્ટમાંથી છૂટી વહેલી સવારે ૬ થી ૮ના ગાળામાં અર્ધનિંદ્રામાં ઘર તરફ જતા લોકો અને મોર્નિંગ વોક ઉપર નીકળેલા લોકોના મોબાઈલ ઝૂંટવી વે શકશો ફરાર થઇ જતા હોવાની પોલીસને ફરિયાદ મળવા લાગી હતી. ચોક્કસ સમયે તથાતી ચોરીઓના કારણે વહેલી સવારે પોલીસે વોચ અને પેટ્રોલિંગ વધાર્યું હતું. આજે સવારે પોલીસના છટકામાં મોબાઈલ સ્નેચર ઝડપાઇ ગયો હતો. ઝાડેશ્વર વિસ્તારમાં મોબાઈલ ઝૂંટવવાની પેરવી કરનાર યામીન અલતાફ ઇબ્રાહીમ પટેલને પોલીસે રંગેહાથ ઝડપી પાડી ૧૩ મોબાઇલફોન કબ્જે કર્યા છે.

યામીન તેના સાગરિતની સાથે મળી સવારે બાઈક ઉપર આંટાફેરા મારતો હતો . તકમલે બંને બાઈક નજીક લઈ જી મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થઇ જતા હતા. પોલીસે યામીન પાસેથી બાઈક અને મોબાઈલ મળી રૂ1.47 લાખનો મુદામાલ કબજે કરેલ છે. આરોપીની પૂછપરછ કરી તેના સાગરિતની હકીકત મેળવી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">